સંસદના બંને ગૃહોમાં હોબાળો યથાવત્, લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત, PM મોદીના પ્રહાર.
સંસદના બંને ગૃહોમાં આજે પણ હોબાળો યથાવત્ રહ્યો હતો. લોકસભામાં છેવટે ભારે હોબાળાની સ્થિતિ વચ્ચે કાર્યવાહીને 2 વાગ્યા સુધી સ્થગિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. જોકે રાજ્યસભામાં પણ હજુ કાર્ય...
35 પછી હાડકાં નબળાં થઈ જાય છે ! આ રીતે પોતાના સ્વાસ્થનું ધ્યાન રાખો.
આજકાલ ભારતની મોટાભાગની મહિલાઓ 35 વર્ષનો તબક્કો પાર કરતાની સાથે જ નબળા હાડકાંની સમસ્યાનો સામનો કરે છે. એક સમય હતો જ્યારે સાંધાના દુખાવા કે હાડકાને લગતી સમસ્યાઓ વૃદ્ધાવસ્થામાં આપણને પરેશાન ક?...
શું 2000 રૂપિયાની નોટ જમા કરાવવાની અંતિમ તારીખ લંબાવાશે? સરકારે કર્યો ખુલાસો.
સંસદમાં કેટલાક સભ્યોએ સરકારને પૂછ્યુ કે શું 2000 રૂપિયાની નોટને જમા કરાવવાની ડેડલાઈન લંબાવામાં આવશે. જેની પર નાણા મંત્રાલયે જવાબ આપ્યો. ઉલ્લેખનીય છે કે 19 મેના રોજ રિઝર્વ બેંકે 2000 રૂપિયા પાછા મં...
રેફ્યુજીની રામાયણ:ઉત્તરપ્રદેશ પોલીસે 74 રોહિંગ્યાની ધરપકડ કરી, મથુરામાં સૌથી વધુ ઝડપાયા.
આ બધા બાંગ્લાદેશ સરહદને ગેરકાયદે પાર કરીને ભારતમાં આવ્યા હતા અને કોઈના ધ્યાને ન અવાય એટલા માટે ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા. મથુરા આસપાસના વિસ્તારોમાં મોટી સંખ્યામાં ઝૂંપડા બનાવીને રહેતા હતા. ?...
વોટ્સએપ સ્ટેટસ અપલોડ કરતી વખતે લોકો જવાબદાર બને: બોમ્બે હાઇકોર્ટ
વોટ્સએપ લોકોના રોજિંદા જીવનનો એક ભાગ બની ગયું છે ત્યારે બોમ્બે હાઇકોર્ટે લોકોને વોટ્સએપ સ્ટેટસ અપલોડ કરતી વખતે જવાબદારીપૂર્વક વર્તવાની ટકોર કરી છે. કોર્ટની નાગપુર બેન્ચે એક ધાર્મિક જૂથ સ?...
દેડીયાપાડા વિદેશી દારૂ ઝડપાયો:BJPના તાલુકા યુવા મોરચાના મહામંત્રીની દારૂના વેપલામાં સંડોવણી; પોલીસે કારમાંથી વિદેશી દારૂ સાથે 8.30 લાખનો મુદ્દામાલ ઝડપી લીધો
જેમાં તેઓએ નર્મદા જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓ અંકુશમાં હોવાનો ચિતાર રજૂ કર્યો હતો. જીલ્લામાં પોલીસ સતર્કતાથી કામ કરતી હોવાનું તેમણે જણાવ્યું હતું. ત્યારે વિદેશી દારૂનો જથ્થો ગેરકાયદેસ?...
રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણીનો પ્રત્યુત્તર:ગુજરાતમાં 3 વર્ષમાં PMAY(U) હેઠળ 4,93,136 પાકાં ઘર બંધાયાં
ગુજરાતમાં છેલ્લાં ત્રણ વર્ષમાં પાકા ઘરો બાંધવા માટે 72398.44 કરોડની કેન્દ્રીય સહાયનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય સ્તરે, 28 રાજ્યો અને 08 કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ ર47,332 કરોડની કેન્દ્રીય સહ?...
મણિપુરમાં હિંસા વચ્ચે છેલ્લા 2 દિવસમાં 700થી વધુ મ્યાનમારના નાગરિકોનો પ્રવેશ, સુરક્ષા વ્યવસ્થા પર ઉઠ્યા ગંભીર સવાલ
મણિપુરમાં હાલમાં જે સ્થિતિ છે તે કોઈનાથી છુપાયી નથી. મણિપુરમાં હિંસાને લઈને રોડથી લઈને સંસદ સુધી વિરોધ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન હવે એક ચોંકાવનારી વાત સામે આવી છે. સોમવારે મોડી રાત્રે ગૃહ ?...
મણિપુર મુદ્દે સંસદની અંદર-બહાર હોબાળો યથાવત્, વિપક્ષી સાંસદોએ આખી રાત કર્યા ધરણાં-પ્રદર્શન
આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને સસ્પેન્ડ કર્યા બાદ વિપક્ષના સાંસદોએ સોમવારે સંસદની બહાર આખી રાત ધરણાં કર્યા હતા. મણિપુરમાં નગ્ન મહિલાઓની પરેડ સંબંધિત વાયરલ વીડિયોને લઈને દેશમાં માર્ગો...
મસ્જિદ સમિતિને જ્ઞાનવાપી કેસમાં હાઈકોર્ટમાં જવા માટે સુપ્રીમે 26મી સુધી સમય આપ્યો.
સુપ્રીમ કોર્ટે આજે સોમવારે જ્ઞાનવાપી કેસમાં વારાણસીની ડિસ્ટ્રીક્ટ કોર્ટે આર્કીયોલોજિક સર્વે ઓફ ઇંડિયાને જ્ઞાનવાપીમાં સંશોધન શરૂ કરવા આપેલ આદેશ સામે સ્ટે આપ્યો છે અને જણાવ્યું છે કે આ કે?...