ભારતનો મોટો નિર્ણય, અગ્નિવીર સ્કીમ હેઠળ નેપાળઓની સેનામાં ભરતી નહીં કરાય.
નેપાળના ગુરખા સૈનિકો દાયકાઓથી ભારતીય સેનામાં ફરજ બજાવતા રહ્યા છે પણ ભારતની અગ્નિવીર સ્કીમનો નેપાળ વિરોધ કરી રહ્યુ હતુ અને તેવામાં ભારતે આ નિર્ણય લીધા બાદ નેપાળમાં હલચલ મચવી સ્વાભાવિક છે. ...
રશિયામાં હવે લિંગ પરિવર્તન નહીં કરાવી શકાય, દેશમાં નવો કાયદો અમલમાં, પુતીને કર્યા હસ્તાક્ષર
રશિયામાં લિંગ પરિવર્તન સર્જરી પર પ્રતિબંધ લગા ગયો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દેશમાં લિંગ પરિવર્તન સર્જરી પર પ્રતિબંધ મૂકતા કાયદા પર હસ્તાક્ષર કર્યા છે. સ્થાનિક સમાચાર એજન્સી...
આજે દેશના સૌથી મોટા કન્વેન્શન સેન્ટરનું થશે ઉદઘાટન, સિડની ઓપેરા હાઉસ કરતાં દોઢ ગણું મોટું.
દિલ્હીના પ્રગતિ મેદાનમાં આંતરરાષ્ટ્રીય એક્ઝિબિશિન કમ કન્વેન્શન સેન્ટર (IECC) પરિસરનું આજે ઉદઘાટન થવા જઈ રહ્યું છે. વડાપ્રધાનના કાર્યાલય દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. તેમાં જણાવાયું કે આ ક?...
મણિપુરમાં મૈતઇ સમુદાયની અપીલ કુકી સાથે વાત ન કરે કેન્દ્ર.
મણિપુરમાં 3 મેથી હિંસા ચાલુ છે. આ દરમિયાન મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરવામાં આવી રહી છે. આ માંગણી મણિપુરની 9 કુકી જાતિઓનું પ્રતિનિધિત્વ કરતી જોમી કાઉન્સિલ સ્ટીયરિંગ કમિટી (ZCSC) દ્વ?...
કારગિલ વિજય દિવસ પર દેશના વીર શહીદોને શ્રદ્ધાંજલિ.
3 મે 1999થી 26 જુલાઈ 1999... આ એ જ તારીખ છે જ્યારે ભારતીય સેનાએ જમ્મુ અને કાશ્મીરના કારગીલમાં પાકિસ્તાની સેનાને હરાવી હતી. પરંતુ આ યુદ્ધમાં ભારતે તેના 527 સૈનિકો ગુમાવ્યા હતા. જ્યારે 1363 જવાન ઘાયલ થયા હતા. ?...
ફોનને દિવસમાં કેટલી વાર ચાર્જ કરવો જોઈએ? મોટાભાગના લોકો કરે છે Phone Charging માં મોટી ભુલ, જાણો ચાર્જિંગની તમામ માહિતી
મોબાઇલ ફોન વગર આજનું જીવન અશક્ય છે, અને તમારી પાસે ફોન હોય પરંતુ એમા ચાર્જીંગ ન હોય તો ? જો ફોનની બેટરી ખતમ થવા લાગે તો આપણે હેરાન થઇ જઈએ છીએ. બેટરી ડેડ થઇ જાય એટલે ફોન નકામો બની જાય છે.આપણે નવા સ્?...
આધાર નંબરથી ઈ-વેરિફાઈ કરો તમારૂ ઈન્કમ ટેક્સ રિટર્ન, જાણો સમગ્ર પ્રોસેસ
જો તમે આવકવેરા રિટર્ન ફાઈલ (ITR) કર્યા પછી 120 દિવસની અંદર તમારું ITR વેરિફાઈ નથી તો તે સંપૂર્ણપણે અમાન્ય માનવામાં આવશે. આધાર કાર્ડ ધારકો તેમના આધાર નંબરનો ઉપયોગ કરીને ઈલેક્ટ્રોનિક રીતે તેમના આવકવ...
કેન્સર અને હાર્ટ ડિસિઝથી પણ વધુ ઝડપથી વધી રહી છે ડાયાબિટિસની બિમારી, જો આ લક્ષણો દેખાય તો તરત ડોક્ટરનો કરો સંપર્ક
સમગ્ર વિશ્વમાં ડાયાબિટીસનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. મેડિકલ જર્નલ ધ લેન્સેટના અભ્યાસ અનુસાર વર્ષ 2050 સુધીમાં 1 અબજથી વધુ લોકો ડાયાબિટીસથી પીડિત હશે. આ આંકડો કેન્સર અને હૃદય રોગના દ...
2024 પહેલા ભાજપનું મહાઅભિયાન ‘દોસ્તી’ : વિપક્ષોને પક્ષમાં જોડવા બનાવ્યો આ મોટો પ્લાન, BJP નેતાનો ખુલાસો
છેલ્લા ઘણા દિવસથી ઉત્તર પ્રદેશને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા મોટી રણનીતિ બનાવાઈ રહી છે. આ રણનીતિ હેઠળ સૌથી મોટો મુદ્દો વિપક્ષી નેતાઓને પોતાની ટીમમાં સામેલ કરવાનો પણ છે. આ અભિયાનને સફળ બન?...
જ્ઞાનવાપી કેસ : મુસ્લિમ પક્ષને રાહત, ASI સર્વે વિરુધ HCએ અરજી સ્વીકારી, કાલે સુનાવણી બાદ નિર્ણય
અલ્હાબાદ હાઈકોર્ટે વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલી જ્ઞાનવાપી મસ્જિદના ASI સર્વે અંગે મુસ્લિમ પક્ષની અરજી સ્વીકારી લીધી છે. હવે બુધવારે એટલે કે આવતી કાલે હાઈકોર્ટ આ મામલે સુન...