UCC પર મુસ્લિમોને ભડકાવી રહ્યા છે વોટ બેંકના ભૂખ્યા લોકો, શું એક ઘરમાં 2 કાયદા હોય છે: PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલીવાર યુનિફોર્મ સિવિલ કોડ (UCC) પર ખુલીને વાત કરી છે. તેમણે કહ્યું કે વોટ બેંકના ભૂખ્યા લોકો UCC પર મુસ્લિમોને ભડકાવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટ આના પર કડક કાર્યવાહી કરી ?...
CM કેજરીવાલ પર વધુ એક આફત : બંગાલાના રિનોવેશન માટે કરેલા મોટા ખર્ચનું ઓડિટ કરશે CAG
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર વધુ એક મુસીબત આવી છે. કેજરીવાલના બંગલાના રિનોવેશન માટે કરાયેલા ખર્ચના CAG ઓડિટ કરાશે. LGની ભલામણ બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા કેગ ઓડિટ કરાવવાનો ન?...
મહુધા ધારાસભ્યના હસ્તે નડિયાદના અરેરા ખાતે વિકાસ કામોનું લોકાપર્ણ કરાયું
મહુધા ધારાસભ્યના હસ્તે નડિયાદના અરેરા ખાતે રૂ. ૧૪ લાખના ખર્ચે નવીન ગ્રામ પંચાયત, રૂ. ૯૦ લાખના ખર્ચે નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને અંધજ મુકામે ૭ લાખના ખર્ચે નવીન નંદઘરનું લોકાર્પણ કરવામા?...
અમેરિકાના સફરજન ભારતમાં થશે સસ્તા, વધારાની 20 ટકા ડ્યુટી સરકારે હટાવી
સરકારના નિર્ણયના કારણે સફરજન પર અત્યાર સુધી લાગતી 20 ટકાની ઈમ્પોર્ટ ડ્યુટી હટી જશે. જોકે ભારતમાં સફરજનની ખેતી કરતા ખેડૂતોમાં આ નિર્ણય સામે વિરોધ શરૂ થઈ ગયો છે. જોકે ભારત સરકારે આશ્વાસન આપ્યુ ?...
પાંચ મહિના પછી હિંડનબર્ગ પર ફાટી નીકળ્યો અદાણીનો રોષ, આવી રીતે શેરને ડમ્પ કરીને નફો બનાવ્યો
અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણીએ ફરી એકવાર હિંડનબર્ગ રિસર્ચ સામે મોરચો ખોલતા કહ્યું કે યુએસ સ્થિત શોર્ટ સેલર કંપનીએ ખોટા અને ભ્રામક અહેવાલો દ્વારા કંપનીને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો.કંપન?...
ભારત-ઓસ્ટ્રેલિયા ડિસેમ્બર સુધીમાં વેપાર કરાર પર વાટાઘાટો પૂર્ણ કરે તેવી સંભાવના
ઈન્ટરિમ ઈકોનોમિક કોઓપરેશન એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ ના અમલમાં પ્રવેશના એક ્વર્ષને ચિહ્નિત કરીને, ભારત અને ઓસ્ટ્રેલિયા ડિસેમ્બર સુધીમાં વ્યાપક આર્થિક સહકાર કરાર પર વાટાઘાટો પૂર્ણ કરવાની યોજ?...
નેપાળની સાથે ભારત માટે પણ ચિંતાનો વિષય, રશિયન આર્મીમાં જોડાઈ રહ્યા છે ગોરખા યુવાઓ
એવી જાણકારી સામે આવી છે કે, નેપાળની આર્મીમાંથી નિવૃત્ત થનારા ઘણા ગોરખા સૈનિકો અને બેરોજગાર યુવાઓ વેગનર ગ્રુપમાં એટલા માટે જોડાયા છે કે, રશિયાની નાગરિકતા મળી શકે. હવે વેગનર ગ્રુપમાંથી લડના?...
CM મમતા બેનર્જીના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ખરાબ હવામાનના કારણે તેમના હેલિકોપ્ટરને ઉત્તર બંગાળમાં લેન્ડ કરવામાં આવ્યું હતું. તેમનું ?...
અમેરિકાના ન્યુયોર્કમાં રહેતા ભારતીયો માટે મોટા સમાચાર, સ્કૂલમાં દિવાળીની રહેશે રજા
અમેરિકાના ન્યુયોર્કમાં રહેતા ભારતીયો માટે સારા સમાચાર આવ્યા છે, અમેરિકાના ન્યુયોર્કમાં અનેક ગુજરાતી અને ભારતીયો રહે છે, જેના કારણે હિંદુઓના સૌથી મોટા તહેવાર દિવાળીમાં સ્કૂલમાં રજા રાખવા?...
રશિયમાં વેગનર ગ્રુપના બળવા બાદ પુતિનનું રાષ્ટ્રને સંબોધન, કહ્યું- ષડયંત્ર સામે એકતાની જીત
વેનગર્સના વિદ્રોહ બાદ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રાષ્ટ્રના નામે એક સંબોધનમાં ચેતવણી આપતા કહ્યું કે, રશિયામાં બ્લેકમેલ કે આંતરિક અશાંતિનો કોઇ પણ પ્રયાસ નિષ્ફળ થઇ જશે. આ સાથે જ પુતિન?...