Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 36°C

News

અમદાવાદમાં 4 સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી, વિદ્યાર્થીઓને ઘરે મોકલાયા; પોલીસ-બોમ્બ સ્ક્વોડનું સઘન ચેકિંગ

અમદાવાદમાં એકથી વધુ શાળાઓને ઈમેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં પોલીસ અને સુરક્ષા તંત્ર દોડતું થયું છે. વેજલપુર વિસ્તારમાં આવેલી ઝાયડસ સ્કૂલ અને બોપલની DPS સ્કૂલ સહિત અન્ય શાળાઓને ધમકીભર્યા ઈમેલ મળ્યાની માહિતી સામે આવી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને…

· 4 min read

નેપાળ પૂરમાં ગુમ 30 ગુજરાતીઓની ઓળખ માટે કવાયત તેજ, 29 પરિવારજનોના DNA સેમ્પલ એકત્ર

નેપાળમાં આવેલા વિનાશક પૂર બાદ ગુમ થયેલા ગુજરાતના વતનીઓ અને વિદેશમાં સ્થાયી થયેલા ગુજરાતીઓની ઓળખ માટે ગુજરાત સરકારે પ્રયાસો તેજ કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર ગુમ થયેલા લોકોના પરિવારજનોને જરૂરી સહાય, માર્ગદર્શન અને સંકલન ઉપલબ્ધ કરાવી…

· 5 min read

ગુજરાત વિધાનસભા સત્રનો બીજો દિવસ : પ્રશ્નોત્તરીકાળ બાદ 4 મહત્વપૂર્ણ સુધારા વિધેયકો થશે રજૂ

ગાંધીનગર ખાતે આજે ગુજરાત વિધાનસભાના સત્રના બીજા દિવસની કાર્યવાહી બપોરે 12 વાગ્યે શરૂ થશે. આજના દિવસ દરમિયાન ગૃહમાં વિવિધ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ, સરકારી વિભાગોની કામગીરી અને કાયદાકીય વિધેયકો પર ચર્ચા થવાની છે. સંસદીય કાર્યપદ્ધતિ મુજબ સત્રના પ્રારંભે પ્રથમ એક કલાક પ્રશ્નોત્તરીકાળ…

· 3 min read

ગુજરાતની 50 હજારથી વધુ શાળાઓએ પૂર્ણ કર્યું સ્વ-મૂલ્યાંકન, હવે બાહ્ય મૂલ્યાંકનની તૈયારી

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020ની ભલામણોને અનુરૂપ ગુજરાત સરકારે શૈક્ષણિક વર્ષ 2026-27થી ‘ગુજરાત સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન ફ્રેમવર્ક’ એટલે કે G-SQAAF 2026નો અમલ શરૂ કર્યો છે. રાજ્યની શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા, પારદર્શિતા અને જવાબદેહિતા વધારવાના ઉદ્દેશ સાથે શરૂ કરાયેલી આ…

· 4 min read

ગાંધીનગરના કુડાસણમાં નિર્માણાધિન બિલ્ડિંગમાં દુર્ઘટના: ચોથા માળનો લોખંડનો સ્લેબ તૂટ્યો, 15 શ્રમિકોનું રેસ્ક્યૂ

ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં નિર્માણાધિન બાંધકામમાં ગઈકાલે રાત્રે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. બાંધકામના ચોથા માળે લગાવવામાં આવેલ લોખંડનો સ્લેબ અચાનક તૂટી પડતાં નીચે કામ કરી રહેલા અનેક શ્રમિકો કાટમાળમાં ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ તંત્ર દોડતું થયું હતું અને…

· 3 min read

ગુજરાતમાં POCSO કેસોમાં કડક કાર્યવાહી, છેલ્લા 5 વર્ષના આંકડાએ ગુનેગારોમાં વધાર્યો કાયદાનો ખોફ

ગુજરાતમાં દીકરીઓ અને બાળકોની સુરક્ષાને પ્રાથમિકતા આપતા રાજ્ય સરકાર દ્વારા POCSO કેસોમાં ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી હોવાનું જણાવાયું છે. રાજ્યભરમાં બાળકો સામેના જાતીય અપરાધોના કેસોમાં ઝડપી તપાસ અને કડક કાનૂની કાર્યવાહી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. સરકારના જણાવ્યા…

· 3 min read

બાલાસોરના જંગલમાંથી મળ્યાં 5 નાનકડા ઓરંગુટાન, વન્યજીવ તસ્કરીની આશંકા

ઓડિશાના બાલાસોર જિલ્લામાંથી વન્યજીવ જગતને ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભોગરાઈ વિસ્તારના બાદાપાઈ ગામ નજીક આવેલા રણકથા પ્રોટેક્ટેડ રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારમાં પાંચ નાનકડા ઓરંગુટાન મળી આવ્યા છે. ઓરંગુટાન ભારતના કુદરતી જંગલોમાં જોવા મળતા નથી, તેથી આ પાંચ પ્રાણીઓ હજારો કિલોમીટર…

· 5 min read

રાજપીપળાની બિરસા મુંડા યુનિવર્સિટી શિક્ષણ અને કારકિર્દીનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહી છે : સાંસદ મુકેશ રાઠવા

રાજ્યસભાના સાંસદ મુકેશ રાઠવાએ રાજપીપળા સ્થિત બિરસા મુંડા યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે યુનિવર્સિટી કેમ્પસના વિવિધ શૈક્ષણિક વિભાગો, આધુનિક માળખાકીય સુવિધાઓ અને વિદ્યાર્થીઓ માટે ઊભી કરવામાં આવેલી વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરી શૈક્ષણિક પ્રવૃત્તિઓ અંગે માહિતી મેળવી હતી. સાંસદ મુકેશ…

· 4 min read

ખેડા જિલ્લા ભાજપ સંગઠનની બેઠકમાં પ્રદેશ પ્રભારી તરુણ ચુઘજીની ઉપસ્થિતિ

ગુજરાત પ્રદેશ ભાજપના પ્રભારી તથા રાજ્યસભાના સાંસદ તરુણ ચુઘજીના ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આગમન પ્રસંગે નડિયાદના યોગીફાર્મ ખાતે ખેડા જિલ્લા ભાજપ સંગઠનની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકારજી, પ્રદેશ મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, હિતેન્દ્રસિંહ ચૌહાણ, ખેડા જિલ્લા…

· 2 min read

અમેરિકી મેથ્યૂ વૈનડાઇક સહિત 6 વિદેશીઓ પર UAPA આરોપો હટાવાયા નથી, NIAએ કરી મહત્વની સ્પષ્ટતા

માર્ચ 2026માં ધરપકડ કરાયેલા એક અમેરિકી અને છ યુક્રેની નાગરિકો સામે ચાલી રહેલા કેસમાં UAPA હેઠળના આતંકવાદ સંબંધિત આરોપો હટાવી દેવામાં આવ્યા હોવાના અહેવાલો પર હવે મહત્વપૂર્ણ સ્પષ્ટતા સામે આવી છે. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ, નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ સાતેય…

· 6 min read