Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026

News

અમદાવાદમાં વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ 2026માં શીતલ દેવીએ જીત્યો ગોલ્ડ, ભારતનું ગૌરવ વધાર્યું

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલી World Archery Para Series 2026ની ફાઇનલમાં ભારતની સ્ટાર પેરા તીરંદાજ શીતલ દેવી (Sheetal Devi)એ શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરની આ મહત્વપૂર્ણ સ્પર્ધામાં શીતલ દેવીએ ફાઇનલ મુકાબલામાં જીત મેળવી ભારતને…

· 4 min read

ગુજરાત વિધાનસભામાં CM ભૂપેન્દ્ર પટેલે પોર્ટેબલ ઇમરજન્સી હોસ્પિટલના નિદર્શનનું કર્યું ઉદ્ઘાટન

ગુજરાતમાં આપત્તિ અને કટોકટીના સમયે તાત્કાલિક આરોગ્ય સેવાઓને વધુ અસરકારક બનાવવાની દિશામાં અત્યાધુનિક ટેક્નોલોજીનું નિદર્શન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત વિધાનસભા ખાતે અદ્યતન પોર્ટેબલ મોબાઈલ ઇમરજન્સી મેડિકલ હોસ્પિટલ ‘BHISHM Cube-R300’ના વિશિષ્ટ નિદર્શનનું ઉદ્ઘાટન કર્યું. આ અત્યાધુનિક પોર્ટેબલ હોસ્પિટલને…

· 7 min read

અરવલ્લીની આશ્રમશાળા અને છાત્રાલયોમાં વધશે સુવિધાઓ, સરકારે ₹1.50 કરોડ કર્યા મંજૂર

અરવલ્લી જિલ્લાના આદિજાતિ વિદ્યાર્થીઓને વધુ સારી શૈક્ષણિક અને રહેણાંક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ‘ન્યૂ ગુજરાત પૅટર્ન યોજના’ હેઠળ જિલ્લાની આશ્રમશાળાઓ, અનુદાનિત છાત્રાલયો અને માધ્યમિક શાળાઓમાં આધુનિક સુવિધાઓ ઊભી કરવા માટે રાજ્ય સરકારે ₹1.50 કરોડની વહીવટી…

· 5 min read

PM મોદીના જન્મદિવસે BJPનો મેગા પ્લાન, 17 સપ્ટેમ્બરે દેશભરમાં ઉજવાશે ‘સેવા દિવસ’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર અને શાસકીય જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભારતીય જનતા પાર્ટી દેશવ્યાપી ‘સેવા સંકલ્પ અભિયાન’ શરૂ કરવા જઈ રહી છે. વડાપ્રધાન મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બર 2026થી અભિયાનની શરૂઆત થશે અને તે 17 ઑક્ટોબર સુધી ચાલશે. 7…

· 6 min read

ગાંધીનગર : ‘વંદે માતરમ’ ગાન સમયે બેઠા રહ્યા કોંગ્રેસ MLA ઇમરાન ખેડાવાલા, ગૃહમાં ગરમાયો મુદ્દો

ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસીય ચોમાસા સત્રના પ્રથમ દિવસે જ ‘વંદે માતરમ’ને લઈને રાજકીય વિવાદ સર્જાયો હોવાનો દાવો સામે આવ્યો છે. સત્રની શરૂઆત દરમિયાન ગૃહમાં ‘વંદે માતરમ’નું ગાન કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત સભ્યો ઊભા થયા હતા. આ દરમિયાન કોંગ્રેસના…

· 3 min read

US-Iran War : અમેરિકાએ 5 ઈરાની ઓઈલ ટેન્કરો કર્યા નષ્ટ, હોર્મુઝમાં મિસાઈલ હુમલાથી તણાવ ચરમસીમાએ

અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા છ મહિનાથી ચાલી રહેલો સંઘર્ષ ફરી અત્યંત જોખમી તબક્કામાં પ્રવેશ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં બંને દેશો વચ્ચે સમુદ્રમાં સીધી સૈન્ય અથડામણ વધી છે. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે અમેરિકી નૌકાદળના જહાજોને બેલિસ્ટિક મિસાઈલોથી નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો,…

· 9 min read

PM મોદીએ લોકાર્પણ કરેલો ફ્રેઈટ કોરિડોર ભારતની અર્થવ્યવસ્થા માટે કેમ છે ગેમચેન્જર? જાણો શું છે ખાસ

ભારતના રેલવે અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે 8 સપ્ટેમ્બર 2026ના રોજ એક મોટો માઇલસ્ટોન હાંસલ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના વડોદરાથી વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર (WDFC)ના બાકી રહેલા ત્રણ મહત્વપૂર્ણ વિભાગો દેશને સમર્પિત કર્યા. આશરે 326 રૂટ કિલોમીટર લાંબા આ વિભાગોના…

· 9 min read

જમ્મુ-કાશ્મીરમાં ગુંજ્યું સંપૂર્ણ ‘વંદે માતરમ’, કોંગ્રેસે ઉઠાવ્યો વાંધો; જાણો શું કહ્યું

જમ્મુ-કાશ્મીરના પ્રથમ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલના ઉદ્ઘાટન દરમિયાન ‘વંદે માતરમ’ના તમામ છ અંતરાનો સંપૂર્ણ પાઠ કરવામાં આવ્યા બાદ રાજકીય વિવાદ ઊભો થયો છે. કાર્યક્રમમાં જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લા સહિતના નેતાઓ સંપૂર્ણ ‘વંદે માતરમ’ દરમિયાન સાવધાન…

· 7 min read

વરસાદના અભાવે વીજ પુરવઠો વધારવાની ઉર્જામંત્રીએ કરી જાહેરાત, હવે 8ના બદલે દૈનિક 10 કલાક મળશે કૃષિ વીજળી

ગુજરાતમાં વરસાદ લાંબા સમયથી ખેંચાતા ખરીફ પાક પર સંકટ ઊભું થયું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં જમીનનો ભેજ ઘટી જતાં ખેડૂતોને ઊભા પાક બચાવવા માટે સિંચાઈની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ છે. આવી સ્થિતિમાં રાજ્ય સરકારે ખેડૂતોને મોટી રાહત આપતો નિર્ણય લીધો…

· 6 min read

BRICS Summit 2026 : પુતિન દિલ્હી આવશે, 11 સપ્ટેમ્બરે PM મોદી સાથે મોટી બેઠક

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 18મી BRICS સમિટમાં ભાગ લેવા માટે ભારત આવી રહ્યા છે. નવી દિલ્હીમાં 12 અને 13 સપ્ટેમ્બર 2026ના રોજ યોજાનારી આ હાઈ-પ્રોફાઇલ સમિટ પહેલાં 11 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાશે.…

· 8 min read