BRICS Summit 2026 : પુતિન દિલ્હી આવશે, 11 સપ્ટેમ્બરે PM મોદી સાથે મોટી બેઠક
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 18મી BRICS સમિટમાં ભાગ લેવા માટે ભારત આવી રહ્યા છે. નવી દિલ્હીમાં 12 અને 13 સપ્ટેમ્બર 2026ના રોજ યોજાનારી આ હાઈ-પ્રોફાઇલ સમિટ પહેલાં 11 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાશે.…










