અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: મુસાફર સાથે ગેરવર્તણૂકના આરોપમાં 4 અધિકારીઓ સસ્પેન્ડ
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગ દ્વારા મોટી અને કડક કાર્યવાહી કરવામાં આવી છે. એરપોર્ટ પર ફરજ બજાવતા ચાર કસ્ટમ અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એક મુસાફરે કસ્ટમ ચેકિંગ દરમિયાન અધિકારીઓ દ્વારા અયોગ્ય વર્તન, બિનજરૂરી…










