Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 31°C

News

નેપાળમાં પૂરથી તબાહી : PM મોદીનો બાલેન્દ્ર શાહને ફોન, ભારત તરફથી શક્ય તમામ માનવતાવાદી મદદની ખાતરી

નેપાળમાં વિનાશક પૂરથી સર્જાયેલી ભારે તબાહી વચ્ચે ભારતે પડોશી દેશને શક્ય તમામ માનવતાવાદી સહાય આપવાની ખાતરી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે, 26 ઑગસ્ટે નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહ સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી અને પૂરમાં થયેલા જાનમાલના નુકસાન અંગે…

· 4 min read

અયોગ્ય પહેરવેશ મુદ્દે હિંદુ સંગઠનોના વિરોધ બાદ GIVAએ ક્રિતી સેનનની રક્ષાબંધનની જાહેરાત હટાવી

પ્રખ્યાત જ્વેલરી બ્રાન્ડ GIVA અને બોલિવૂડ અભિનેત્રી ક્રિતી સેનનની નવી રક્ષાબંધન જાહેરાતને લઈને દેશભરમાં મોટો વિવાદ ઊભો થયો છે. સોશિયલ મીડિયા પર સનાતનીઓ અને જાગૃત નાગરિકોના વ્યાપક વિરોધ અને બોયકોટના વલણને ધ્યાનમાં રાખીને બ્રાન્ડે આખરે આ જાહેરાતને તમામ પ્લેટફોર્મ પરથી…

· 3 min read

નેપાળમાં જળપ્રલય : વિનાશક પૂરમાં 9નાં મોત, 105 ભારતીયો સહિત 384 પ્રવાસીઓ ગુમ

નેપાળમાં બુધવાર, 26 ઑગસ્ટે આવેલા વિનાશક ફ્લેશ ફ્લડથી ભારે તબાહી સર્જાઈ છે. તિબેટ સરહદ નજીક આવેલા ઉત્તર નેપાળના રાસુવા જિલ્લામાં ભોટે કોશી નદીમાં અચાનક આવેલા પૂરના કારણે ગામો, રસ્તાઓ, પુલો અને હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સને ભારે નુકસાન થયું છે. તાજા અહેવાલ મુજબ…

· 6 min read

તહેવારો પહેલાં આણંદમાં ફૂડ વિભાગનું ‘ઓપરેશન શુદ્ધતા’; 8 પેઢીઓને નોટિસ

આગામી તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને આણંદ જિલ્લામાં નાગરિકોને શુદ્ધ, ગુણવત્તાયુક્ત અને સલામત ખાદ્ય સામગ્રી મળી રહે તે માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ એક્શન મોડમાં આવ્યો છે. જિલ્લામાં મીઠાઈ, માવો અને ડેરી પ્રોડક્ટ્સના ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરતા વેપારીઓ ઉપરાંત હોટેલ-રેસ્ટોરન્ટ…

· 2 min read

પેટલાદમાં સંસ્કૃતનો ગુંજ્યો નાદ : કલેક્ટર પ્રવીણ ચૌધરીના સંસ્કૃત સંબોધને સૌને કર્યા મંત્રમુગ્ધ

પેટલાદ એજ્યુકેશન સ્કૂલ ખાતે સંસ્કૃત ભાષાના મહત્ત્વ અને તેના સમૃદ્ધ વારસાને ઉજાગર કરવાના ઉદ્દેશ સાથે ‘સંસ્કૃત સપ્તાહ મહોત્સવ’ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીની…

· 2 min read

સુરતમાં 13 વર્ષીય કિશોર ત્રીજા માળેથી પટકાયો, ગરદનમાંથી ઘૂસેલો લોખંડનો સળિયો મોઢામાંથી નીકળ્યો; જટિલ સર્જરીથી બચ્યો જીવ

સુરતના ઉન પાટિયા વિસ્તારમાં એક અત્યંત ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. તિરુપતિ નગર વિસ્તારમાં રહેતો 13 વર્ષીય કિશોર એક બિલ્ડિંગ પરથી બાજુમાં આવેલી નિર્માણાધીન બિલ્ડિંગ પર કૂદવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ દરમિયાન સંતુલન ગુમાવતાં કિશોર ત્રીજા માળેથી…

· 3 min read

રેલવેમાં નોકરીનું સપનું બતાવી લાખોની ઠગાઈ! આણંદ સાયબર ક્રાઇમે ‘બંટી-બબલી’ની જોડી ઝડપી

આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા યુવક-યુવતીઓને રેલવે વિભાગમાં સરકારી નોકરી અપાવવાની લાલચ આપી બનાવટી ઓફર લેટર, આઈ-કાર્ડ અને અન્ય દસ્તાવેજો આપીને છેતરપિંડી કરવાના કથિત કૌભાંડનો આણંદ સાયબર ક્રાઇમ પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે તુષાર પુરોહિત અને સુલોચનાબેન પટેલની ધરપકડ કરી…

· 3 min read

વિશ્વ બંધુત્વ દિવસે ઓડમાં માનવસેવાનો મહાયજ્ઞ; યુવાનો રક્તદાન માટે ઉમટ્યા

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય, ઓડ દ્વારા રાજયોગિની દાદી પ્રકાશમણીજીના 19મા પુણ્ય સ્મૃતિ દિવસ ‘વિશ્વ બંધુત્વ દિવસ’ નિમિત્તે માનવસેવાના ઉમદા સંકલ્પ સાથે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓડના મલાવ ભાગોળ સ્થિત આશીર્વાદ વાડી ખાતે સવારે ૯ થી બપોરે ૨…

· 2 min read

રક્ષાબંધન પહેલાં ગુજરાત STની મુસાફરોને મોટી ભેટ: ગાંધીનગરથી 101 નવી બસોનું લોકાર્પણ, સ્લીપર કોચથી લાંબી મુસાફરી બનશે આરામદાયક

રક્ષાબંધનના પવિત્ર તહેવાર પૂર્વે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોને મહત્વપૂર્ણ ભેટ આપવામાં આવી છે. ગાંધીનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 101 નવી એસ.ટી. બસોનું લોકાર્પણ કરીને જનતાની સેવામાં સમર્પિત કરી હતી. નવી બસોના કાફલામાં…

· 4 min read

મુંબઈના મઝગાંવમાં ગણેશ આગમન યાત્રા પર ઈંડાં ફેંકવાનો મામલો: 22 વર્ષીય દાનિશ ખાનની ધરપકડ, BNSની ગંભીર કલમો હેઠળ કેસ

દક્ષિણ મુંબઈના મઝગાંવ વિસ્તારમાં ગણેશ આગમન યાત્રા દરમિયાન ઈંડાં ફેંકવાની ઘટનામાં બાયકુલા પોલીસે કાર્યવાહી કરીને 22 વર્ષીય દાનિશ શેર ખાનની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી ઓનલાઈન ઓર્ડર પર ઈંડાંની હોમ ડિલિવરીનું કામ કરે છે. ગણેશ મૂર્તિની આગમન યાત્રા…

· 4 min read