click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: સ્વછતા તથા સુશોભન અને સાંસ્કૃતિક ઉપક્રમો સાથે સજ્જ થઈ રહ્યું છે તીર્થ ગામ હણોલ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Bhavnagar > સ્વછતા તથા સુશોભન અને સાંસ્કૃતિક ઉપક્રમો સાથે સજ્જ થઈ રહ્યું છે તીર્થ ગામ હણોલ
BhavnagarGujarat

સ્વછતા તથા સુશોભન અને સાંસ્કૃતિક ઉપક્રમો સાથે સજ્જ થઈ રહ્યું છે તીર્થ ગામ હણોલ

કેન્દ્રિય પ્રધાન મનસુખ માંડવિયાની પ્રેરણા સાથે આત્મનિર્ભર હણોલ મહોત્સવ

Last updated: 2026/01/12 at 12:55 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ગામડાના નિર્માણથી નવા ભારતના નિર્માણ અભિગમ સાથે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાની પ્રેરણા સાથે આત્મનિર્ભર હણોલ મહોત્સવની તડામાર તૈયારીઓ થઈ છે. સ્વછતા તથા સુશોભન અને સાંસ્કૃતિક ઉપક્રમો સાથે તીર્થ ગામ હણોલ સજ્જ થઈ રહ્યું છે.

મંગળવારથી ગુરુવાર દરમિયાન ગોહિલવાડના ગૌરવરૂપ બનેલ ગામ હણોલમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહાનુભાવો મહેમાન બની રહ્યાં છે, અહીંયા આત્મનિર્ભર હણોલ મહોત્સવની તડામાર તૈયારીઓ થઈ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે આગ્રહ રાખી રહ્યા છે તે મુજબ ગામડાના નિર્માણથી નવા ભારતના નિર્માણ અભિગમ સાથે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાની પ્રેરણા સાથે અનેકવિધ આયોમો આ ગામે સાકાર થયા છે.

‘મારું ગામ, મારું અભિમાન’ આ ભાવ સાથે આ ઉત્સવ માટે હણોલમા ઘણાં દિવસોથી સામૂહિક સ્વછતા સફાઈ વડે ગામ ચોખ્ખું ચણાક બન્યું છે. ઘરે ઘર અને શેરીઓ તથા ચોકમાં સુશોભનો થઈ રહ્યાં છે.

શાળા તથા ગામમાં અને મહોત્સવ સ્થાનોમાં રંગોળી ચિત્રકામ અને કમાનો, પડદાઓ અને ભાતીગળ ભરતગૂંથણ વડે સુશોભિત થઈ રહેલ છે. આમ,
અંહીંના ગ્રામજનો વતનીઓ માટે સાતમ આઠમ અને દિવાળીના ઉત્સવ જેવું ઉમંગ ભર્યું વાતાવરણ સર્જાયું છે.

ત્રિદિવસીય આત્મનિર્ભર હણોલ મહોત્સવમાં વિવિધ સાંસ્કૃતિક આયોજનો ઉપક્રમો માટે ગ્રામપંચાયત, શાળા તેમજ મંડળો કાર્યકર્તા અને ગ્રામજનો ભારે હરખ સાથે તૈયારીઓમાં રહ્યા છે.

 

મૂકેશ પંડિત (ભાવનગર)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર

અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ

ઝારખંડમાં નક્સલ વિરુદ્ધ મોટી કાર્યવાહી : 4 કુખ્યાત નક્સલી ઠાર, કમાન્ડર સહદેવ મહતોનો અંત

કેનેડામાં ઇમિગ્રેશન કડક : 30,000 શરણાર્થીઓને નોટિસ, નવા નિયમોથી વધ્યો અનિશ્ચિતતાનો માહોલ

TAGGED: @india, Bhavnagar, bhavnagar news, Breaking news, cleanliness, CM Gujarat, cultural initiatives, decoration, gujarat, gujarati news, Hanol Village, latest news, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, Pilgrimage village Hanol, pm modi, Politics, topnews, topnewschannelinindia, Union Minister Mansukh Mandaviya, આત્મનિર્ભર હણોલ મહોત્સવ, કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા, ગોહિલવાડ, ગ્રામપંચાયત, ત્રિદિવસીય આત્મનિર્ભર હણોલ મહોત્સવ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જાન્યુઆરી 12, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ટીંબી સ્વામી શ્રી નિર્દોષાનંદજી દવાખાનામાં જ્ઞાન, ભક્તિ અને કર્મનો સમન્વય – ગોવિંદભાઈ ધોળકિયા
Next Article POCSOમાં ‘રોમિયો-જુલિયેટ’ કલમ ઉમેરવા કેન્દ્રને સુપ્રીમ કોર્ટની ભલામણ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા
Gujarat Kheda એપ્રિલ 17, 2026
નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર
Gujarat Kheda એપ્રિલ 17, 2026
અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ
Gujarat એપ્રિલ 17, 2026
ઝારખંડમાં નક્સલ વિરુદ્ધ મોટી કાર્યવાહી : 4 કુખ્યાત નક્સલી ઠાર, કમાન્ડર સહદેવ મહતોનો અંત
Gujarat એપ્રિલ 17, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?