click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: PM મોદીએ એરપોર્ટ પર ઉતરતા જ કરી મીટિંગ, ડોભાલ-જયશંકર સાથે બનાવ્યો ખાસ પ્લાન
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > PM મોદીએ એરપોર્ટ પર ઉતરતા જ કરી મીટિંગ, ડોભાલ-જયશંકર સાથે બનાવ્યો ખાસ પ્લાન
Gujarat

PM મોદીએ એરપોર્ટ પર ઉતરતા જ કરી મીટિંગ, ડોભાલ-જયશંકર સાથે બનાવ્યો ખાસ પ્લાન

આ હુમલાને ગંભીરતાને જોતા પીએમ મોદીએ અધિકારીઓને કડક સૂચના આપી હતી કે આતંકવાદનો સામનો કરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવે અને ઘાયલોને તાત્કાલિક તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવે.

Last updated: 2025/04/23 at 10:46 એ એમ (AM)
One India News Team
Share
2 Min Read
SHARE

સાઉદી અરેબિયાથી પરત ફર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલગામ આતંકવાદી હુમલાની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA), વિદેશ મંત્રી (EAM) અને વિદેશ સચિવ (FS) સાથે એક કટોકટી બેઠક યોજી હતી.

Contents
જયશંકર અને ડોભાલ સાથે બેઠક યોજીઅધિકારી-આર્મીને ખુલ્લી છુટપીએમ મોદીએ આતંકવાદી હુમલાની નિંદા કરી

Leaving for Jeddah, Saudi Arabia, where I will be attending various meetings and programmes. India values our historic relations with Saudi Arabia. Bilateral ties have gained significant momentum in the last decade. I look forward to participating in the 2nd Meeting of the…

— Narendra Modi (@narendramodi) April 22, 2025

જયશંકર અને ડોભાલ સાથે બેઠક યોજી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાઉદી અરેબિયાથી પરત ફરતાની સાથે જ પહેલગામ આતંકવાદી હુમલા અંગેની પરિસ્થિતિનો તાગ મેળવ્યો. એરપોર્ટ પર ઉતરતાની સાથે જ તેમણે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ, વિદેશ મંત્રી (EAM) એસ. જયશંકર અને વિદેશ સચિવ (FS) સાથે તત્કાલીન બેઠક યોજી અને સમગ્ર પરિસ્થિતિનો તાકીદનો અહેવાલ મેળવ્યો.

અધિકારી-આર્મીને ખુલ્લી છુટ

આ હુમલાને ગંભીરતાને જોતા પીએમ મોદીએ અધિકારીઓને કડક સૂચના આપી હતી કે આતંકવાદનો સામનો કરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવે અને ઘાયલોને તાત્કાલિક તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવે. આ આતંકવાદી હુમલાને કારણે, પીએમ મોદીએ સાઉદી અરેબિયાની બે દિવસીય મુલાકાત ટૂંકી કરવાનો અને મંગળવારે સ્વદેશ પરત ફરવાનો નિર્ણય લીધો હતો. પીએમ મોદી સાઉદી અરેબિયા દ્વારા આયોજિત સત્તાવાર રાત્રિભોજનમાં પણ હાજર રહ્યા હતા. તત્કાલ મુલાકાત ટુંકાવીને તેઓ સ્વદેશ પરત ફરવા માટે રવાના થયા હતા.

I strongly condemn the terror attack in Pahalgam, Jammu and Kashmir. Condolences to those who have lost their loved ones. I pray that the injured recover at the earliest. All possible assistance is being provided to those affected.

Those behind this heinous act will be brought…

— Narendra Modi (@narendramodi) April 22, 2025

પીએમ મોદીએ આતંકવાદી હુમલાની નિંદા કરી

અગાઉ, પીએમ મોદીએ આતંકવાદી હુમલાની નિંદા કરતા કહ્યું કે, આતંકવાદીઓને છોડવામાં નહી આવે. તેમણે ‘X’ પર કહ્યું, “હું જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની સખત નિંદા કરું છું. જે લોકોએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. ઘાયલ લોકો ઝડપથી સ્વસ્થ થાય તેવી હું કામના કરું છું. અસરગ્રસ્ત લોકોને શક્ય તેટલી મદદ પૂરી પાડવામાં આવી રહી છે.” તેમણે કહ્યું, “આ ઘૃણાસ્પદ કૃત્ય પાછળના લોકોને ન્યાયના કઠેડામાં લવાશે…તેમને છોડવામાં નહી આવે. તેમનો નાપાક એજન્ડા ક્યારેય સફળ નહી થાય. આતંકવાદ સામે લડવાનો અમારો સંકલ્પ મક્કમ છે અને તે વધુ મજબૂત બનશે.”

You Might Also Like

બનાસકાંઠા થરાદ તાલુકાના નાગલા ગામે અભય એકાદશી પ્રસંગે શ્રીમદ ભાગવતકથાનું ભવ્ય આયોજન કરાયું..

ગુજરાત પોલીસની ટેક્નોલોજી સાથેની નવી ઉડાન,તેરા તુજકો અર્પણ અને આઇ-પ્રગતિ પોર્ટલ લોંચ

બનાસકાંઠા અંબાજી ખાતે બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્રારાપક્ષીઓ માટે પાણીના કુંડા-બર્ડ ફિડર ચકલી માળાનો નિઃશુલ્ક વિતરણ કાર્યક્રમ યોજાયો

કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલાના હસ્તે સરકારી તાલુકા ગ્રંથાલયનું લોકાર્પણ

શોપિયાના જંગલમાંથી મોટા પ્રમાણમાં હથિયારો-દારૂગોળો મળી આવ્યો

TAGGED: Ajit Doval, Breaking news, jammu kashhmir attack, jammu kashmir news, Modi Government, National Security Advisor, Pahalgam, pm modi, PM Modi Emergency Meeting on Pahalgam Terror Attack, S. Jaishankar, topnews, પહેલગામ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team એપ્રિલ 23, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ઘટનાસ્થળે જાઓ, આતંકી હુમલા બાદ સાઉદી અરેબિયાથી વડાપ્રધાન મોદીના નિર્દેશ, અમિત શાહ જમ્મુ કાશ્મીર રવાના
Next Article પહેલગામ હુમલા બાદ સમગ્ર બોલિવુડ આઘાતમાં, ક્યાં સુધી આપણા જ દેશમાં ડરી ડરીને જીવીશું

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

બનાસકાંઠા થરાદ તાલુકાના નાગલા ગામે અભય એકાદશી પ્રસંગે શ્રીમદ ભાગવતકથાનું ભવ્ય આયોજન કરાયું..
Banaskantha Gujarat મે 14, 2025
ગુજરાત પોલીસની ટેક્નોલોજી સાથેની નવી ઉડાન,તેરા તુજકો અર્પણ અને આઇ-પ્રગતિ પોર્ટલ લોંચ
Gujarat મે 14, 2025
બનાસકાંઠા અંબાજી ખાતે બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્રારાપક્ષીઓ માટે પાણીના કુંડા-બર્ડ ફિડર ચકલી માળાનો નિઃશુલ્ક વિતરણ કાર્યક્રમ યોજાયો
Banaskantha Gujarat મે 14, 2025
કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલાના હસ્તે સરકારી તાલુકા ગ્રંથાલયનું લોકાર્પણ
Gujarat Kheda મે 14, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?