click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: કપડવંજ પંથકમાં લગ્ન વાંચ્છુક યુવકોને શિકાર બનાવતી ગેંગ પોલીસની ઝપટમાં
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > કપડવંજ પંથકમાં લગ્ન વાંચ્છુક યુવકોને શિકાર બનાવતી ગેંગ પોલીસની ઝપટમાં
GujaratKheda

કપડવંજ પંથકમાં લગ્ન વાંચ્છુક યુવકોને શિકાર બનાવતી ગેંગ પોલીસની ઝપટમાં

લૂંટેરી દુલ્હનની ગેંગ અંતે સકંજામાં. લગ્નના અવેજમાં પડાવી લેવાયેલી અઢી લાખની રકમ પણ કબજે કરવામાં આવી.

Last updated: 2025/08/05 at 1:00 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશનમાં લુંટેરી દુલ્હનની ટોળકી સામે નોંધાયેલ ગુના અનુસાર આરોપીઓએ ફરીયાદીને વિશ્વાસમાં લઇ પોતે આરોપીઓએ ખોટી ઓળખ આપી લગ્ન કરવા માટે છોકરી બતાવી ગત તા. ૦૯/૦૯/૨૦૨૪ ના રોજ મંદિરમાં ફુલહાર વિધીથી લગ્ન કર્યા હતાં અને લગ્નના અવેજ પેટે રૂ.૨,૬૦,૦૦૦ રોકડ અને સોના-ચાંદીના દાગીનાના આશરે રૂ.૫૫૦૦ મળી કુલ રૂ.૨,૬૫,૦૦૦ મેળવ્યા હતા. લગ્ન કરી આવેલ કન્યા ફરીયાદીના ઘરેથી ભાગી જઈ લુંટેરી દુલ્હનની ટોળકીએ ફરીયાદી સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી આચરી હતી.

Contents
પકડવાના બાકી આરોપીઃલૂંટેરી દુલ્હનની ગેંગના આરોપીના નામરીપોર્ટર – સુરેશ પારેખ (કપડવંજ )

લુંટેરી દુલ્હનની ટોળકીને ઝડપી પાડવા માટે કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશનના પી.આઈ. એ.આર.ચૌધરી તથા પોલીસની ટીમ સદર ગુનાના આરોપીઓની ટેકનીકલ તથા હ્યુમન રીસોર્સીસ આધારે સઘન તપાસ કરી ગુનાના આરોપીઓની ઝડપી પાડયા હતા. આરોપીઓ પાસેથી મુદ્દામાલ કબ્જે કરી ગુનો શોધી કાઢી આરોપીઓ દ્વારા અન્ય કોઇ ગુનાઓ આચરેલ છે કે કેમ તે દિશામાં તપાસની કાર્યવાહી હાથ ધરી છે. આમ લગ્નની લાલચ આપી વિશ્વાસમાં લઇ છેતરપીંડી કરી પૈસા પડાવતી ટોળકીને અન્ય કોઈ ગુનાને અંજામ આપે તે પહેલા શોધી કપડવંજ રૂરલ પોલીસ સ્ટાફ દ્વારા પકડી લેવાઈ હતી.

પકડવાના બાકી આરોપીઃ

લુંટેરી દુલ્હનની ટોળકીના અન્ય પકડવાના બાકી રહેલા આરોપીઓમાં કનુ ઈશ્વરભાઇ પંચાલ હાલ રહે.દેવકરણના મુવાડા તા.દહેગામ જી. ગાંધીનગર, મુળ રહે.કઠાણા તા.બોરસદ જી.આણંદ તથા રાજુ કાન્તીભાઇ પરમાર રહે.દેવકરણના મુવાડા તા.દહેગામને પકડવાની તજવીજ હાથ ધરી છે.

લૂંટેરી દુલ્હનની ગેંગના આરોપીના નામ

લુંટેરી દુલ્હનની ગેંગના આરોપીઓમાં મીના અજયભાઈ વસાવા રહે. જોસકેવડિયા, તા.લીમખેડા,જિ. દાહોદ, ઇલા ઉર્ફે લીલા કાંતિભાઈ ઉર્ફે સુરેન્દ્રભાઈ પરમાર રહે.આઈ.એફ. રેસી,,મદનીનગર,બાકરોલ ગામની પાછળ સરડી.તા.આણંદ,મુળ રહે. સારંગપુર,તા. અંકલેશ્વર મુળ રહે.મોરડ, તા.પેટલાદ,રીના સુંદરભાઈ વાડીવાલા રહે. આઈ.એફ રેસી,,મદનીનગર, સારંગપુર, તા.અંકલેશ્વર મુળ રહે.ધારોલી, તા.ઝઘડીયા, જિ. ભરૂચનાઓની પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

રીપોર્ટર – સુરેશ પારેખ (કપડવંજ )

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

નાશિક TCS વિવાદ : મહિલા કર્મચારીઓ પર ઉત્પીડન અને ધાર્મિક ટિપ્પણીઓ અંગે FIRમાં મોટો ખુલાસો

સુરતમાં ‘જિમ ટ્રેનર બ્લેકમેઇલ’ કેસ : પાલ-સિટીલાઇટ વિસ્તારમાં મહિલાને ફસાવી 5 લાખની ખંડણી માંગનાર આરોપીની ધરપકડ

સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, પવન ખેડાને મળેલા ટ્રાન્ઝિટ જામીન પર સ્ટે

અમરાવતી સેક્સ રેકેટ કૌભાંડ : 180થી વધુ છોકરીઓને ફસાવનાર મોહમ્મદ અયાનની ધરપકડ, AIMIM લિંક્સ સામે આવ્યા

જૂનાગઢમાં AAPને ઝટકો : ઉમેદવાર નિલેશ માલમ દારૂ સાથે ઝડપાયા, ચૂંટણી પહેલા જ પ્રતિષ્ઠા પર આંચકો

TAGGED: Breaking news, gujarat cm, gujarati news, india news, Kapadvanj, Kapadvanj talukas, Kapadvanj Town Police, Kheda, kheda collector, Kheda Police, latest news, marriage-seeking youths, news channel in india, oneindianews, police, top news, કપડવંજ, કપડવંજ તાલુકા, કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશન, લુટેરી દુલ્હન

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓગસ્ટ 5, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ગુજરાત પોલીસને મળ્યાં ‘અભિરક્ષક’: આધુનિક ટેક્નોલોજીથી સજ્જ સ્પેશ્યલ પર્પઝ વિહિકલ
Next Article અમિત શાહ ભારતના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

નાશિક TCS વિવાદ : મહિલા કર્મચારીઓ પર ઉત્પીડન અને ધાર્મિક ટિપ્પણીઓ અંગે FIRમાં મોટો ખુલાસો
Gujarat એપ્રિલ 15, 2026
સુરતમાં ‘જિમ ટ્રેનર બ્લેકમેઇલ’ કેસ : પાલ-સિટીલાઇટ વિસ્તારમાં મહિલાને ફસાવી 5 લાખની ખંડણી માંગનાર આરોપીની ધરપકડ
Gujarat Surat એપ્રિલ 15, 2026
સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, પવન ખેડાને મળેલા ટ્રાન્ઝિટ જામીન પર સ્ટે
Gujarat એપ્રિલ 15, 2026
અમરાવતી સેક્સ રેકેટ કૌભાંડ : 180થી વધુ છોકરીઓને ફસાવનાર મોહમ્મદ અયાનની ધરપકડ, AIMIM લિંક્સ સામે આવ્યા
Gujarat એપ્રિલ 15, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?