વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સત્તાવાર આવાસ, 7 લોક કલ્યાણ માર્ગ પર સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન મોદી પ્રતિનિધિમંડળના નેતાઓને મળ્યા હતા. જેઓ ઓપરેશન સિંદૂર હેઠળ વિદેશોમાં ભારતનો સંદેશ લઈને ગયા હતા. આ દરમિયાન વડાપ્રધાન ડેલિગેશનના અનુભવ અને ફીડબેક લીધો હતો. આ સિવાય વડાપ્રધાન મોદીએ તમામ સાંસદો સાથે રાત્રિભોજન પણ કર્યું હતું. વડાપ્રધાન મોદીએ આ બેઠક બાદ X પર તસવીર પણ શેર કરી છે.
Met members of the various delegations who represented India in different countries and elaborated on India's commitment to peace and the need to eradicate the menace of terrorism. We are all proud of the manner in which they put forward India's voice. pic.twitter.com/MZqQYgsAEp
— Narendra Modi (@narendramodi) June 10, 2025
આ પ્રતિનિધિમંડળને ખાસ કરીને પાકિસ્તાનમાં હાજર આતંકવાદને લઈને દુનિયાની સામે ઉઘાડું પાડવાનો ટાસ્ક અપાયો હતો. સાત મુખ્ય સાંસદોને ટીમ લીડનો ટાસ્ક અપાયો હતો.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi today hosted members of various delegations who went to various countries, at 7, Lok Kalyan Marg. Delegation members talked about their meetings in different nations.
The delegations, consisting of MPs from across party lines,… pic.twitter.com/5kR6cjuoNe
— ANI (@ANI) June 10, 2025
50થી વધુ સભ્યો વાળા 7 પ્રતિનિધિમંડળનો ઉદ્દેશ્ય પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ પર ભારતના આકરા વલણને વ્યક્ત કરવાનો હતો.
Prime Minister Narendra Modi today hosted members of the various delegations who went to various countries, at 7, Lok Kalyan Marg. Delegation members talked about their meetings in different nations.
The delegations, consisting of MPs from across Party lines, former MPs and… pic.twitter.com/LP86ciIsJB
— ANI (@ANI) June 10, 2025
જેમાં શશિ થરુર (કોંગ્રેસ), રવિશંકર પ્રસાદ (ભાજપ), સંજય કુમાર ઝા (જેડીયુ), બૈજયંત પાંડા(ભાજપ), કનિમોજી કરુણાનિધિ (ડીએમકે), સુપ્રિયા સૂલે (એનસીપી-એસપી) અને શિવસેનાના શ્રીકાંત શિંદે, તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જી પણ સામેલ હતા.
Prime Minister Narendra Modi today hosted members of the various delegations who went to various countries, at 7, Lok Kalyan Marg.
The delegation members talked about their meetings in different nations. The delegations, consisting of MPs from across Party lines, former MPs and… pic.twitter.com/Yo4bVq6Cdn
— ANI (@ANI) June 10, 2025
પ્રતિનિધિમંડળના તમામ સભ્યોને કોવિડ-19 ટેસ્ટ ફરજિયાત કરવવા કહેવાયું હતું. આ પગલું સુરક્ષા પ્રોટોકોલ હેઠળ લેવાયું છે.
Prime Minister Narendra Modi today hosted members of the various delegations who went to various countries, at 7, Lok Kalyan Marg. Delegation members talked about their meetings in different nations.
The delegations, consisting of MPs from across Party lines, former MPs and… pic.twitter.com/A3v5VkVMNn
— ANI (@ANI) June 10, 2025