click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: વારાણસીમાં વડાપ્રધાન મોદીનો ભવ્યાતિભવ્ય રોડ-શો, કાશી વિશ્વનાથમાં કરી પૂજા-અર્ચના
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > વારાણસીમાં વડાપ્રધાન મોદીનો ભવ્યાતિભવ્ય રોડ-શો, કાશી વિશ્વનાથમાં કરી પૂજા-અર્ચના
Gujarat

વારાણસીમાં વડાપ્રધાન મોદીનો ભવ્યાતિભવ્ય રોડ-શો, કાશી વિશ્વનાથમાં કરી પૂજા-અર્ચના

Last updated: 2024/05/14 at 11:16 એ એમ (AM)
One India News Team
Share
3 Min Read
SHARE

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશની વારાણસી લોકસભા બેઠક માટે આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાના છે, પરંતુ તે પહેલા આજે તેમનો ભવ્યાતિભવ્ય પાંચ કિલોમીટર લાંબો રોડ-શો યોજાયો હતો, ત્યારબાદ તેમણે કાશી વિશ્વનાથ મંદિરે પૂજા-અર્ચના કરી હતી. તેમની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) પણ ઉપસ્થિત હતા. ભારે જનમેદની વચ્ચે યોજાયેલા રોડ-શો દરમિયાન ચારેકોરથી ફુલોની વર્ષા અને મોદી-મોદીના નારા સાંભળવા મળ્યા હતા.

Contents
મહિલાઓએ ભજન ગાઈને વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યુંવડાપ્રધાન મોદી આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરશેવડાપ્રધાન ત્રીજી વખત કાળભૈરવ મંદિરે દર્શન કરશેવડાપ્રધાન મોદીના વારાણસીમાં યોજાનાર 14મેના કાર્યક્રમોવારાણસીમાં પહેલી જૂને યોજાશે મતદાન

पीएम श्री @narendramodi काशी विश्वनाथ मंदिर में पूजा-अर्चना करते हुए। https://t.co/RVc8VA9o5T

— BJP (@BJP4India) May 13, 2024

મહિલાઓએ ભજન ગાઈને વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું

દરમિયાન આજે વારાણસીમાં વડાપ્રધાન મોદીનો યોજાયેલા રોડ-શો દરમિયાન રસ્તાઓ રંગબેરંગી ફુલોથી સજાવાયા હતા. આ રોડ શો બીએચયુ ગેટથી વિશ્વનાથ કોરિડો સુધી યોજાયો હતો. જ્યાં જ્યાંથી વડાપ્રધાન મોદી પસાર થતા ત્યાં ત્યાં મોદી-મોદીના નારા સાંભળવા મળ્યા હતા. વડાપ્રધાને સૌકોઈની અભિવાદન કર્યું હતું. રોડ-શોના ઘણા રસ્તાઓ પર મહિલાઓ દ્વારા ભજન ગાઈને વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.

PM Shri @narendramodi's roadshow in Varanasi, Uttar Pradesh. https://t.co/Go0oRuV2j7

— BJP (@BJP4India) May 13, 2024

વડાપ્રધાન મોદી આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરશે

ભાજપ સૂત્રોના જણાવ્યા મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે ઉમેદવારી ફોર્મ ભરે તે પહેલા ગંગા નદીમાં ડુબકી લગાવશે. અત્રે એ યાદ રહે કે, વડાપ્રધાન મોદી ત્રીજી વખત વારાણસી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક માટે લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કામાં પહેલી જૂને મતદાન યોજાશે.

વડાપ્રધાન ત્રીજી વખત કાળભૈરવ મંદિરે દર્શન કરશે

વડાપ્રધાન મોદી ઉમેદવારી ફોર્મ ભર્યા પહેલા સવારે અસ્સી ઘાટ જશે અને લગભગ 10.00 કલાકે કાળભૈરવ મંદિરે દર્શન કરશે. ત્યારબાદ પોણા અગિયાર વાગે NDA નેતાઓ સાથે બેઠક કરશે અને પછી 11.40 કલાકે ઉમેદવારી ફોર્મ ભરશે. ત્યારબાદ તેઓ ઝારખંડ જવા રવાના થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ઉમેદવારી ફોર્મ ભર્યા પહેલા કાશીના કોતવાલા બાબા કાળભૈરવના મંદિરમાં દર્શન કરશે અને પૂજા-અર્ચના પણ કરશે. અગાઉ તેમણે વર્ષ 2014 અને 2019માં પણ આ મંદિરમાં દર્શન કર્યા હતા. એવું કહેવાય છે કે, મંગળવાર કાલભૈરવનો ઉત્પત્તિ દિવસ છે. ભગવાન કાલભૈરવના દર્શન અને પૂજનથી વિશેષ ફળ મળે છે.

વડાપ્રધાન મોદીના વારાણસીમાં યોજાનાર 14મેના કાર્યક્રમો

  • વડાપ્રધાન મોદી સવારે અસ્સી ઘાટ જશે
  • સવારે 10.15 કલાકે કાળભૈરવ મંદિરમાં દર્શન કરશે
  • સવારે 10.45 કલાકે એનડીએ નેતાઓ સાથે બેઠક કરશે
  • સવારે 11.40 કલાકે ઉમેદવારી પત્ર નોંધાવશે
  • બપોરે 12.15 કલાકે પાર્ટી કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે
  • ત્યારબાદ તેઓ ઝારખંડ જવા માટે રવાના થશે
  • બપોરે 3.30 કલાકે કોડરમા-ગિરિડીહમાં ચૂંટણી સભા સંબોધશે

વારાણસીમાં પહેલી જૂને યોજાશે મતદાન

વારાણસી લોકસભા બેઠક માટે અંતિમ તબક્કામાં પહેલી જૂને મતદાન યોજાશે. આ માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા સાતમી મેથી શરૂ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી (Lok Sabha Elections 2024)ના ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 બેઠકો પર 13મી મેએ મતદાન થવાનું છે. આ 10 રાજ્યોમાં આંધ્રપ્રદેશ, બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, તેલંગણા, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, જમ્મુ-કાશ્મીરનો સમાવેશ થાય છે. પહેલા તબક્કામાં કુલ 59.71 ટકા, બીજા તબક્કામાં 60.96 ટકા અને ત્રીજા તબક્કામાં 61.45 ટકા મતદાન થયું હતું. ચોથા તબક્કા બાદ પાંચમાં તબક્કામાં 49 બેઠકો પર 20મી મેએ, છઠ્ઠા તબક્કામાં 57 બેઠકો પર 25મી મેએ જ્યારે સાતમાં અને અંતિમ તબક્કામાં 57 બેઠકો પર પહેલી જૂને મતદાન યોજાશે.

You Might Also Like

માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ

અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક

એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ

કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને જાનથી મારી નાખવાની ધમકી મળી

TAGGED: Kashi Vishwanath, Kashi Vishwanath Temple, pm modi, Prime Minister Modi's grand road show in Varanasi, Varanasi, yogi adityanath

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 14, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ભાગવતજી કૃષ્ણ કથામાં સર્વ રસોનો સમન્વય રહેલો છે ભાગવતજી કૃષ્ણ કથામાં સર્વ રસોનો સમન્વય રહેલો છે
Next Article બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીનું નિધન, AIIMSમાં ચાલી રહી હતી કેન્સરની સારવાર

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ
Bhavnagar Gujarat જૂન 6, 2025
અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક
Gujarat જૂન 6, 2025
એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ
Gujarat જૂન 6, 2025
કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું
Gujarat જૂન 6, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?