click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: આતંકવાદી કસાબને પકડનારા સદાનંદ વસંતને મળી NIAની કમાન, જાણો આ IPS અધિકારી વિશે
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > આતંકવાદી કસાબને પકડનારા સદાનંદ વસંતને મળી NIAની કમાન, જાણો આ IPS અધિકારી વિશે
Gujarat

આતંકવાદી કસાબને પકડનારા સદાનંદ વસંતને મળી NIAની કમાન, જાણો આ IPS અધિકારી વિશે

26/11ના હુમલામાં સદાનંદ વસંતની સૂઝબૂઝના કારણે કસાબ જીવતો પકડાયો હતો 1990 બેચના IPS અધિકારી સદાનંદ દાતેએ 26/11 ના હુમલામાં આતંકવાદીઓ દ્વારા ટારગેટ કરવામાં આવેલા સ્થળો પર પહેલા પહોંચ્યા હતા

Last updated: 2024/03/27 at 4:59 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

લોકસભા ચૂંટણી 2024 ના મતદાન પહેલા કેન્દ્ર સરકારે એક મોટુ પગલું ભર્યું છે. જેમા કેન્દ્ર સરકારે 1990 મહારાષ્ટ્ર કેડરના જાણીતા IPS અધિકારી સદાનંદ વસંત દાતેને રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ના ડીજીના પદ પર નિયુક્ત કર્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા દાતે સહિત અન્ય બે આઈપીએસ અધિકારીઓની અલગ અલગ એજન્સીઓમાં નિમણૂકનો આદેશ જારી કર્યા પછી સદાનંદ વસંત દાતે હાલમાં ચર્ચામાં છે.

Contents
26/11ના હુમલામાં સદાનંદ વસંતની સૂઝબૂઝના કારણે કસાબ જીવતો પકડાયો હતોIPS  સદાનંદ વસંત દાતે 26/11ના હુમલા અંગે આ વાત કહી હતીCRPF, IB, ATSમાં રહી ચૂક્યા છે મહત્ત્વના પદો પર

26/11ના હુમલા દરમિયાન તેમની બહાદુરી અને સૂઝબૂઝના કારણે તેમને રાષ્ટ્રપતિ પોલીસ મેડલથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. હવે દેશભરમાં આતંકવાદ, નક્સલવાદ, ઉગ્રવાદ, ઈન્ડિયન પોપ્યુલર ફ્રન્ટ જેવા પ્રતિબંધિત સંગઠનો અને ખાલિસ્તાની આતંકવાદીઓ સામે દેશમાં તેમજ અમેરિકા, બ્રિટન, કેનેડામાં પણ તપાસ કરી રહેલી NIAની કમાન સોપવામાં આવી છે, ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે, આંતરિક સુરક્ષા મામલે હવે NIA વધુ ઝડપી એક્શન લેશે. ચાલો આજે IPS સદાનંદ વસંત દાતે વિશે જાણીએ.

26/11ના હુમલામાં સદાનંદ વસંતની સૂઝબૂઝના કારણે કસાબ જીવતો પકડાયો હતો

26 નવેમ્બર 2008 ની રાત્રે જ્યારે મુંબઈ શહેર પર 10 આતંકવાદીઓ દ્વારા હુમલા કરવામાં આવ્યો હતો, ત્યારે 1990 બેચના IPS અધિકારી સદાનંદ દાતે એવા કેટલાક અધિકારીઓમાંથી હતા કે, જેઓ આતંકવાદીઓ દ્વારા ટારગેટ કરવામાં આવેલા સ્થળો પર પહેલા પહોંચ્યા હતા અને છેલ્લે સુધી તેની જવાબી કાર્યવાહીમાં રોકાયેલા હતા. આ દાતેની બહાદુરી અને સમજણ દ્વારા મુશ્કેલ પરિસ્થિતિમાં સૂઝબૂઝ દ્વારા અબુ ઈસ્માઈલ અને અજમલ કસાબના બંઘકમાંથી નિર્દોષ લોકોને બચાવી શકાયા હતા. એ પછી એક માત્ર આતંકવાદી કસાબને જીવતો પકડવામાં સફળતા મળી હતી. આખરે દાતેની બહાદુરી અને સૂઝબૂઝના કારણે આતંકવાદીઓ દ્વારા ઢાલ તરીકે ઉપયોગ કરાતાં બંધકોને બચાવી લેવામાં આવ્યા હતા. તે પછી આ વરિષ્ઠ પોલીસ અધિકારીની વીરતા બદલ રાષ્ટ્રપતિ પોલીસ મેડલ એનાયત કરી સમ્માનિત કરવામાં આવ્યા હતાં.

IPS  સદાનંદ વસંત દાતે 26/11ના હુમલા અંગે આ વાત કહી હતી

આ આતંકી હુમલા બાદ IPS ઓફિસરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ’26/11નો હુમલો મારી કારકિર્દીની સૌથી પડકારજનક ઘટના છે અને તે જીવનભર મારી સાથે રહેશે. મેં મારી ક્ષમતા મુજબ જે સર્વોત્તમ હતું તે કરવાનો પ્રયાસ કર્યો.

CRPF, IB, ATSમાં રહી ચૂક્યા છે મહત્ત્વના પદો પર

તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર એટીએસના વર્તમાન વડા સદાનંદ વસંત (NIAના ડીજી તરીકે તેમની નિયુક્તિ સુધી) સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનમાં ડીઆઈજી અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)માં આઈજી તરીકે પણ કામ કરી ચૂક્યા છે. તેઓ મુંબઈ નજીક મીરા-ભાઈંદર અને વસઈ-વિરાર શહેરોના પોલીસ કમિશનરનું પદ પણ સંભાળી ચૂક્યા છે.

You Might Also Like

માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ

અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક

એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ

કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને જાનથી મારી નાખવાની ધમકી મળી

TAGGED: ATS, CRPF, IPS Officer, IPS Sadanand Vasant, NIA, NIA command, Sadanand Vasant, terrorist Kasab

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team માર્ચ 27, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article મૉસ્કોમાં થયેલા આતંકવાદી હુમલા પાછળ ત્રણ દેશોનો હાથ’, રશિયાના આરોપ બાદ ખળભળાટ
Next Article તાપી જિલ્લામાં વધુએક ધર્મપરિવર્તનો કિસ્સો આવ્યો સામે..

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ
Bhavnagar Gujarat જૂન 6, 2025
અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક
Gujarat જૂન 6, 2025
એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ
Gujarat જૂન 6, 2025
કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું
Gujarat જૂન 6, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?