Skip to content
રવિવાર, ઓક્ટોબર 18, 2026 Ahmedabad 30°C

CRPF

34 stories

Latest

પૂર્ણ થયું બંગાળ મતદાન, મમતા બેનર્જીની હતાશા ફરી છલકી; સુરક્ષા દળો પર ગંભીર આરોપો લગાવ્યા

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન દરમિયાન રાજકીય તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્રીય સુરક્ષા દળો પર ગંભીર આક્ષેપો લગાવતાં ચૂંટણી પ્રક્રિયા પર સવાલો ઊભા કર્યા છે. કેન્દ્રીય દળો પર અત્યાચારના આક્ષેપ: મમતા બેનર્જીએ દાવો કર્યો કે…

· 2 min read

પુલવામા હુમલાની સાતમી વરસી, PM મોદી સહિત રાષ્ટ્રીય નેતાઓએ 40 CRPF શહીદોને આપી શ્રદ્ધાંજલિ

આજે 14 ફેબ્રુઆરી, 2026ના રોજ દેશ 2019માં થયેલા ભયાનક પુલવામા આતંકી હુમલાની સાતમી વરસી નિમિત્તે શહીદોને યાદ કરી રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક રાષ્ટ્રીય નેતાઓએ માતૃભૂમિ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર CRPFના 40 જવાનોને નમન કર્યું છે. સમગ્ર…

· 3 min read

જમ્મુ કાશ્મીર : ઉધમપુરમાં જૈશના ટોપ કમાન્ડર માવી સહિત 2 આતંકવાદી ઠાર

જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લાના બસંતગઢ વિસ્તારમાં સુરક્ષા દળોએ બે દિવસ સુધી ચાલેલા ભીષણ એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદ (JeM)ના બે પાકિસ્તાની આતંકીઓને ઠાર માર્યા છે. મંગળવારે (3 ફેબ્રુઆરી) શરૂ થયેલું આ ઓપરેશન બુધવારે (4 ફેબ્રુઆરી) બપોરે સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. આ કાર્યવાહીમાં જૈશનો ટોપ…

· 3 min read

છત્તીસગઢ એન્ટિ-નક્સલ ઓપરેશનમાં અનેક IED વિસ્ફોટ, 11 ઘાયલ જવાનને એરલિફ્ટ કરાયા

છત્તીસગઢના બિજાપુર જિલ્લામાં 26 જાન્યુઆરીએ ભારતીય સેનાના નક્સલ વિરોધી ઓપરેશન દરમિયાન છ જેટલા IED વિસ્ફોટ થતાં કુલ 11 જવાન ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક હેલિકોપ્ટર મારફતે રાયપુર એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. આ ઘટના છત્તીસગઢ–તેલંગાણા સરહદ નજીક આવેલા અતિ દુર્ગમ કરેગુટ્ટા…

· 2 min read

ઝારખંડમાં નક્સલીઓ પર ભારે કાર્યવાહી : 36 કલાકમાં 21 નક્સલી ઠાર, 2 કરોડનો ઈનામી અનલનો પણ ખાત્મો

ઝારખંડના સારંડાના ઘન જંગલોમાં છુપાયેલા નક્સલીઓ પર સુરક્ષાદળોએ ગયા 36 કલાકથી ભીષણ ઓપરેશન ચલાવ્યું, જે સફળતા સાથે પૂર્ણ થયું. ગુપ્તચર અને સ્થાનિક માહિતીના આધારે CRPF અને ઝારખંડ પોલીસની સંયુક્ત ટીમે આ ટોળકીને ઘેરી લીધું. નક્સલીઓએ ફાયરિંગ શરૂ કર્યું, જેના જવાબમાં…

· 2 min read

આસામનો શહીદ દિવસ : બાંગ્લાદેશી ઘૂસણખોરી સામેની ચળવળમાં 850થી વધુ બલિદાનોનો ઇતિહાસ

આસામમાં દર વર્ષે 10 ડિસેમ્બરના રોજ ઉજવાતો શહીદ દિવસ અથવા સ્વહીદ દિવસ રાજ્યના ઈતિહાસના સૌથી મોટા અને પ્રભાવશાળી જનઆંદોલન – આસામ આંદોલન દરમિયાન બલિદાન થયેલા હુતાત્માઓને યાદ કરવાનો દિવસ છે. આ દિવસ અન્ય રાષ્ટ્રીય શહીદ દિવસોથી અલગ છે કારણ કે…

· 4 min read

એકતાનગર ખાતે પોલીસ દળોની અદ્દભૂત અને શિસ્તબદ્ધ રાષ્ટ્રીય એકતા પરેડ

લોખંડી પુરૂષ, દેશની એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિના અવસરે ભારતીય સંરક્ષણ દળ દ્વારા આયોજિત રાષ્ટ્રીય એકતા પરેડમાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF) અને રાજ્ય પોલીસ દળો તેમના કૌશલ્ય, શિસ્ત અને બહાદુરીનું અદ્દભૂત પ્રદર્શન કર્યુ હતું. એકતા પરેડની તમામ…

· 7 min read