click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: મોટી તૈયારીઓના સંકેતો? પહેલગામ હુમલા પછી રાફેલનો ‘આક્રમણ’ અભ્યાસ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > મોટી તૈયારીઓના સંકેતો? પહેલગામ હુમલા પછી રાફેલનો ‘આક્રમણ’ અભ્યાસ
Gujarat

મોટી તૈયારીઓના સંકેતો? પહેલગામ હુમલા પછી રાફેલનો ‘આક્રમણ’ અભ્યાસ

પહેલગામ આતંકવાદી હુમલો પાકિસ્તાનને ખૂબ જ ભારે પડવાનો છે. ભારતીય સેનાની ત્રણેય વિંગ્સ એક્ટિવ થઈ ચુકી છે. જમ્મુ અને કાશ્મીરથી અરબી સમુદ્ર સુધી એક્ટિવિટીસ વધવા લાગી છે. ભારતીય વાયુસેનાએ યુદ્ધાભ્યાસ શરૂ કરી દીધો છે, જેને 'આક્રમણ' નામ આપવામાં આવ્યું છે.

Last updated: 2025/04/25 at 11:15 એ એમ (AM)
One India News Team
Share
3 Min Read
SHARE

પહેલગામ આતંકવાદી હુમલા પછી, પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે આખી રાત તણાવનું વાતાવરણ રહ્યું. શ્રીનગરના આકાશમાં ભારતીય વાયુસેનાના ફાઈટર જેટ્સ આખી રાત ઉડતા રહ્યા. વાયુસેનાના ફાઇટર જેટની સાથે સાથે ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટે પણ રાત્રે ઉડાન ભરી છે. ફાઇટર જેટ્સ સરહદની ખૂબ નજીક સુધી ઉડાન ભરી છે. આ દરમિયાન, એરબોર્ન વોર્નિંગ અને કંટ્રોલ સિસ્ટમથી સજ્જ વિમાનોએ દુશ્મન પર નજીકથી નજર રાખી. આ દરમિયાન પાકિસ્તાની વાયુસેનાના વિમાનો પણ ઉડાન ભરી રહ્યા હતા.

Contents
પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે કાઉન્ટડાઉન શરૂઆતંકવાદી હુમલા સ્થળ પર જશે આર્મી ચીફવાયુસેનાનો ‘આક્રમક’ અભ્યાસ

🇮🇳 "INDIA WARNS PAKISTAN"

The Indian Air Force (IAF) conducted exercise Aakraman (Attack), a large-scale operational drill across the central sector, showcasing its frontline fighter fleet led by the Rafale jets.

The IAF operates two Rafale squadrons, stationed at Ambala in… pic.twitter.com/jFYfcQd4QW

— WORLD AT WAR (@World_At_War_6) April 24, 2025

પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે કાઉન્ટડાઉન શરૂ

પહેલગામ આતંકવાદી હુમલો પાકિસ્તાનને ખૂબ જ ભારે પડવાનો છે. ભારતીય સેનાની ત્રણેય વિંગ્સ એક્ટિવ થઈ ચુકી છે. જમ્મુ અને કાશ્મીરથી અરબી સમુદ્ર સુધી એક્ટિવિટીસ વધવા લાગી છે. પાકિસ્તાનને અડીને આવેલી સરહદ પર રાફેલે આકાશમાં પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે. સરહદી ગામડાઓમાં ચેકિંગ ચાલી રહ્યું છે અને એક પછી એક આતંકવાદીઓના ઠેકાણાઓનો નાશ કરવામાં આવી રહ્યો છે. દેશની અંદર બેઠેલા દેશદ્રોહીઓ પર કડક નજર રાખવામાં આવી રહી છે.

આતંકવાદી હુમલા સ્થળ પર જશે આર્મી ચીફ

આજે આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી શ્રીનગર પહોંચી રહ્યા છે. જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી શ્રીનગરમાં ઉચ્ચ સ્તરીય સુરક્ષા બેઠક યોજશે. આ સુરક્ષા સમીક્ષા બેઠકમાં લાઇન ઓફ કંટ્રોલ અને બોર્ડર પર પ્લાનિંગ અંગે બ્રીફિંગ આપવામાં આવશે. આ બેઠક પછી, આર્મી ચીફ પહેલગામમાં તે સ્થળની મુલાકાત લેશે જ્યાં આતંકવાદીઓએ નિઃશસ્ત્ર પ્રવાસીઓની હત્યા કરી. આર્મી ચીફની સાથે ફિફ્ટીન કોર્પ્સ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ પ્રશાંત શ્રીવાસ્તવ અને વિક્ટર ફોર્સ કમાન્ડર પણ રહેશે.

Army chief Gen Upendra Dwivedi will leave for Srinagar and Udhampur shortly. He is scheduled to meet senior Army commanders deployed in the Kashmir valley along with officials of other security agencies. He will be reviewing the ongoing security situation in the valley and… pic.twitter.com/1UUcwQupP7

— ANI (@ANI) April 25, 2025

પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને ધ્યાનમાં રાખીને જનરલ દ્વિવેદીની આ મુલાકાત ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. સેના સંપૂર્ણ રીતે સક્રિય થઈ ગઈ છે અને નેવી ગતિવિધિઓ પણ વધી ગઈ છે.

  • ભારતીય નૌકાદળે INS વિક્રાંતને અરબ સાગરમાં ઉતારી દીધું છે.
  • INS વિક્રાંત પર મિગ-29K ફાઇટર જેટ અને એવા હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા છે, જે એટેક કરવામાં સક્ષમ છે.
  • ગુરુવારે બપોરે INS સુરત યુદ્ધ જહાજથી પરથી મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું, આ મિસાઇલ સપાટીથી સમુદ્રમાં દુશ્મન પર સટીક હુમલો કરે છે.

#IndianNavy's latest indigenous guided missile destroyer #INSSurat successfully carried out a precision cooperative engagement of a sea skimming target marking another milestone in strengthening our defence capabilities.

Proud moment for #AatmaNirbharBharat!@SpokespersonMoD… pic.twitter.com/hhgJbWMw98

— SpokespersonNavy (@indiannavy) April 24, 2025

વાયુસેનાનો ‘આક્રમક’ અભ્યાસ

  • વાયુસેનાએ સેન્ટ્રલ સેક્ટરમાં યુદ્ધાભ્યાસ શરૂ કરી દીધો છે, આ યુદ્ધાભ્યાસને આક્રમણ નામ આપવામાં આવ્યું છે.
  • આ યુદ્ધાભ્યાસ આક્રમણમાં રાફેલ અને સુખોઈ-30 ફાઇટર જેટ સામેલ છે.
  • અંબાલા (હરિયાણા) અને હાશીમારા (પશ્ચિમ બંગાળ) ના બે રાફેલ સ્ક્વોડ્રન તેમાં ભાગ લઈ રહ્યા છે.
  • જો કે વાયુસેના તેને રુટિન અભ્યાસ કહી રહી છે, પરંતુ તેના ટાઇમિંગને કારણે પાકિસ્તાનની રાતોની ઊંઘ હરામ થઈ ગઈ છે. કોઈપણ મોટી કાર્યવાહી કરતા પહેલા ઘરની અંદર સફાઈનું કામ ચાલી રહ્યું છે.

You Might Also Like

વાવ થરાદ જિલ્લાના થરાદ ખાતે વિધાનસભા અધ્યક્ષના હસ્તે ‘એક પેડ માઁ કે નામ’ અભિયાન અંતર્ગત ‘અર્બન વન કવચ’નું ખાતમુહૂર્ત કરાયું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પથી ખેડૂતોને મળ્યું આર્થિક સુરક્ષાનું કવચ

નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકેના 12 વર્ષ : સ્વામિત્વ યોજનાના બીજા તબક્કામાં ગુજરાત નંબર 1, દેશના અડધાથી વધુ પ્રોપર્ટી કાર્ડ ગુજરાતમાં બન્યા

ભરૂચ જામા મસ્જિદ વિવાદમાં જૈન સમાજની એન્ટ્રી: ‘સમડી વિહાર’ હોવાનો દાવો, ASI સર્વેની ઉઠી માંગ

આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પર AN-32 વિમાન દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ દરમિયાન સર્જાઈ ખામી

TAGGED: Aakraman Exercise, Air Force, Army Chief General Upendra Dwivedi, Central Sector, gujarti news, Indian army on high alert, oneindianews, Pahalgam Terrorist Attack, rafale, topnews, રાફેલ, વાયુસેના

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team એપ્રિલ 25, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article અમદાવાદમાં સ્વયંભુ કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર, પળભરમાં દુર કરે છે ભક્તોના દુ:ખ
Next Article 4000 કરોડમાં બનશે 29 કિમીનો એક્સપ્રેસ હાઇવે, 10 લાખ લોકોની મુસાફરી થશે સરળ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

વાવ થરાદ જિલ્લાના થરાદ ખાતે વિધાનસભા અધ્યક્ષના હસ્તે ‘એક પેડ માઁ કે નામ’ અભિયાન અંતર્ગત ‘અર્બન વન કવચ’નું ખાતમુહૂર્ત કરાયું
Banaskantha Gujarat જૂન 13, 2026
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પથી ખેડૂતોને મળ્યું આર્થિક સુરક્ષાનું કવચ
Gujarat જૂન 13, 2026
નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકેના 12 વર્ષ : સ્વામિત્વ યોજનાના બીજા તબક્કામાં ગુજરાત નંબર 1, દેશના અડધાથી વધુ પ્રોપર્ટી કાર્ડ ગુજરાતમાં બન્યા
Gujarat જૂન 13, 2026
ભરૂચ જામા મસ્જિદ વિવાદમાં જૈન સમાજની એન્ટ્રી: ‘સમડી વિહાર’ હોવાનો દાવો, ASI સર્વેની ઉઠી માંગ
Bharuch Gujarat જૂન 13, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?