વાલોડ તાલુકાના રાનવેરી, ડુમખલ, કુંભિયા, કણજોડ, મોરદેવી જેવા ગામોમાંથી માટી કાઢીને વેચવાનું મોટું કૌભાંડ ચાલી રહ્યું છે
આ બધા ગામોમાં સરપંચો સાથે સેટિંગ કરીને મોટા પાયે માટીનું કૌભાંડ ચાલે છે.
ગરીબ આદિવાસીઓની જમીન લેવલ કરવાના બહાને માટી કાઢીને વેચવાનું કામ પુરુ જોશમાં ચાલી રહ્યું છે..
તાપી ખાણ ખનીજ વિભાગ તથા વાલોડ મામલતદાર કાર્યવાહી કરશે કે પછી જેમ છે તેમ ચાલવા દેવાની નીતિ અપનાવશે.