જેમાં ભુવા વિજય છેલાભાઈ ધોરણ-૧૨ (અ) ઓપન વિભાગ ઊંચી કૂદ માં પ્રથમ નંબર પ્રાપ્ત કરી રૂ.૫૦૦૦ નું ઇનામ પ્રાપ્ત કરેલ છે તેમજ બહેનોની સ્પર્ધામાં અંડર-૧૪. ૨૦૦મીટર દોડમાં ખરાડિયા સાક્ષી દલસીંગભાઇ ધોરણ-૯ (બ) પ્રથમ નંબર પ્રાપ્ત કરી રૂ. ૫૦૦૦ નું ઇનામ પ્રાપ્ત કરેલ છે.ચક્ર ફેક સ્પર્ધા અંડર-૧૭ માં પટેલ હેલી સમીરભાઈ ધોરણ-૯ (અ) દ્વિતીય નંબર પ્રાપ્ત કરી રૂ.૩૦૦૦ નું ઇનામ પ્રાપ્ત કરેલ છે
આ ત્રણેય વિદ્યાર્થીઓને ઓડ કેળવણી મંડળ,ઓડ ના હોદ્દેદાર શ્રીઓ,શાળાના ઇન્ચાર્જ આચાર્યશ્રી ડો.એમ કે ચોચા સાહેબે સ્પર્ધામાં તૈયાર કરાવનાર,વ્યાયામ શિક્ષિકા રીટાબેન પટેલ તેમજ નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શાળા પરિવારે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા.