Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 32°C

નડિયાદ

101 stories

નડિયાદની એક હોટેલમાં ધર્માંતરણની પ્રવૃત્તિનો આરોપ

નડિયાદમાં તાજેતરમાં બનેલી એક ઘટનાએ સ્થાનિક સ્તરે જ નહીં પરંતુ રાજ્યવ્યાપી સ્તરે પણ ભારે ચર્ચા જગાવી છે. હિંદુ સંગઠનોના આક્ષેપો મુજબ શહેરમાં ખ્રિસ્તી ધર્માંતરણની ગતિવિધિઓ ચાલી રહી હતી અને આ સંબંધમાં પોલીસને ફરીયાદ આપવામાં આવી હતી. પોલીસએ ફરિયાદના આધારે સ્ટિવન…

· 5 min read

નડિયાદમાં ખેડા જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન અને આવેદનપત્ર અપાયું

બિહારમાં વડાપ્રધાનના માતા વિરુદ્ધ કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીના વિરોધમાં ખેડા જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા નડિયાદ ખાતે ધરણા પ્રદર્શન અને આવેદનપત્ર સુપરત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ પ્રદેશ મહિલા મોરચા પ્રમુખ ડો. દીપિકાબેન સરવડાના સૂચન મુજબ, તેમજ જિલ્લા…

· 2 min read

નડિયાદ મહાનગરપાલિકા ધ્વારા નવી વ્યવસ્થાને સફળ બનાવવા તાલીમ તથા જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ

ગુજરાત રાજ્યમાં જન્મ અને મૃત્યુની નોંધણી માટે આરોગ્ય વિભાગ દ્વારા ચાલી આવતી E-Olakh એપ્લિકેશનના સ્થાને હવે કેન્દ્ર સરકારની Civil Registration System (CRS) Portal મારફતે કામગીરી કરવામાં આવશે, જેની નવી વ્યવસ્થા ૧ સપ્ટેમ્બર, ૨૦૨૫ થી બપોરે ૧૨ વાગ્યાથી અમલમાં આવેલ છે.…

· 2 min read

નડિયાદ ખાતે “મૈત્રી” સંસ્થાના દિવ્યાંગ બાળકો દ્વારા ત્રિદિવસીય ઇકો ફ્રેન્ડલી ગણેશજીનું વિસર્જન કરાયું

નડિયાદ પીજ ભાગોળ ખાતે આવેલ "મૈત્રી" સંસ્થામાં દિવ્યાંગ બાળકો માટે ત્રિદિવસીય ઇકો ફ્રેન્ડલી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ. આ ત્રણ દિવસ દરમિયાન દિવ્યાંગ બાળકો દ્વારા ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કરી ગણપતિ દાદાની પ્રાર્થના કરી હતી. આ વર્ષે દેશભક્તિ ની થીમ ઉપર ગણેશ…

· 2 min read

બીવીપી નડિયાદના સ્થાપના દિને દિવ્યાંગ બાળકોને નાસ્તા વિતરણ કાર્યક્રમ યોજાયો

ભારત વિકાસ પરિષદ નડિયાદ શાખા ના ૧૦મા મંગલ પ્રવેશ પ્રસંગે અંધજન મંડળ સંચાલિત સ્નેહ સ્કૂલના દિવ્યાંગ બાળકોને ફ્લેવર મિલ્ક અને વેફર નો નાસ્તા વિતરણ કાર્યક્રમ યોજાયો. સંસ્થા ની મુલાકાત સમયે પ્રમુખ ભાસ્કરભાઈ પટેલ, મંત્રી વિપુલભાઈ પટેલે વિવિધ સેવાકીય પ્રવૃતિઓ વિશે…

· 1 min read

૧૫ ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી નિમિતે નડિયાદ ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઇ

૧૫ ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી નિમિતે નડિયાદ મહાનગરપાલિકા ખાતેથી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કક્ષાની આ તિરંગા યાત્રા નડિયાદ મહાનગરપાલિકા કચેરીથી સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ સ્થળ, દેસાઈ વગો થઈ ઈપ્કોવાલા હોલ સુધી યોજાઈ હતી. જેમાં, નડિયાદ ધારાસભ્ય…

· 3 min read

નડિયાદ ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો ઓપરેટીવ બેંક લી. ના ગ્રાહકો સભાસદો સાથે વિશિષ્ટ સંવાદ યોજાયો

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તથા ગૃહ તથા પ્રથમ સહકારીતા મંત્રી અમિતભાઈ શાહ ના નેતૃત્વમાં સહકાર થી સમૃદ્ધિની વિચારધારા સાથે સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર (c to c) અભિયાનને વેગવંતુ બનાવવાના ભાગરૂપે બેંક દ્વારા બેંક કાર્યક્ષેત્રની ૫૧ જેટલી દૂધ ઉત્પાદક સહકારી મંડળી…

· 1 min read

ખેડા જિલ્લા ભાજપ દ્વારા આગામી ચૂંટણીઓને લઈ નડિયાદમાં બેઠક મળી

આવનારા દિવસોમાં અમુલ સહિત ખેડા જિલ્લા પંચાયત,અને અન્ય ચૂંટણીઓમાં સંગઠન ખૂબ મજબૂત બની હોદ્દેદારો અને કાર્યકરો નિષ્ઠાપૂર્વક કામ કરે તેવી હાકલ કરતા ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે નડિયાદમાં ખેડા જિલ્લા ભાજપની કમલમમાં મળેલી બેઠકમાં જણાવ્યું હતું. અમુલ અને ખેડા જિલ્લા…

· 1 min read

નડિયાદ ખાતે ખેડા જિલ્લા ભાજપ દ્વારા નવા ચૂંટાયેલા સરપંચોનો સન્માન સમારંભ યોજાયો

ખેડા જિલ્લામાં તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓમાં ચૂંટાયેલા નવા સરપંચોનો સન્માન સમારંભ કમલમ, ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય, નડિયાદ મુકામે યોજાયો હતો. ખેડા જિલ્લા ભાજપ દ્વારા યોજાયેલા આ સન્માન સમારંભમાં જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડાના સાંસદ…

· 3 min read

નડિયાદ આંબેડકર હોલ પીજ રોડ ખાતે જિલ્લા કક્ષાનો ‘સંવિધાન હત્યા દિવસ’ કાર્યક્રમ યોજાયો

નડિયાદ ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ અને કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવની મુખ્ય ઉપસ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્ર ખેડા અને નડિયાદ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આંબેડકર હોલ, પીજ રોડ, નડિયાદ ખાતે જિલ્લા કક્ષાનો સંવિધાન હત્યા દિવસ કાર્યક્રમ યોજાયો. જેમાં, મોટી સંખ્યામાં શહેરના પ્રબુદ્ધ…

· 3 min read