ગૃહમંત્રી હર્ષ સંઘવી : પેટ્રોલ-ડીઝલની અછતની વાતો માત્ર અફવા, ખોટી અફવા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર પેટ્રોલ અને ડીઝલની અછત અંગે અફવા-પાયાવિહોણી ચર્ચાઓ ચાલી રહી છે, જેના કારણે ગુજરાતના નાગરિકોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યભરના પેટ્રોલ પંપો પર લોકોની ભીડ જોવા મળી, પરંતુ રાજ્યના ગૃહમંત્રી હર્ષ…










