click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ખુશખબર : ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે બે નવીન સેમી લકઝરી “ગુર્જર નગરી” બસોનું લોકાર્પણ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ખુશખબર : ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે બે નવીન સેમી લકઝરી “ગુર્જર નગરી” બસોનું લોકાર્પણ
GujaratKheda

ખુશખબર : ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે બે નવીન સેમી લકઝરી “ગુર્જર નગરી” બસોનું લોકાર્પણ

નડિયાદ – આણંદ – અંજારના સ્થાપિત રૂટ પર ચાલતી સાદી બસોની જગ્યાએ બે નવીન સેમી લકઝરી “ગુર્જર નગરી” બસોનું લોકાર્પણ

Last updated: 2026/03/23 at 6:05 પી એમ(PM)
One India News Team
Share
1 Min Read
SHARE

ખેડા જિલ્લાના નડીયાદ બસ સ્ટેશન ખાતે નડીયાદ વિધાનસભાના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ ના હસ્તે નડિયાદ – આણંદ – અંજારના સ્થાપિત રૂટ પર ચાલતી સાદી બસોની જગ્યાએ બે નવીન સેમી લકઝરી “ગુર્જર નગરી” બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું.

આ પ્રસંગે મોટી સંખ્યામાં મુસાફરો તથા સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નવી સેમી લકઝરી બસોની સુવિધાથી મુસાફરોને વધુ આરામદાયક અને સુરક્ષિત મુસાફરીનો લાભ મળશે તેમજ નડિયાદ,આણંદ અંજાર વચ્ચેનો પ્રવાસ વધુ સુગમ બનશે. લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ એ જણાવ્યું હતું કે જાહેર પરિવહન વ્યવસ્થાને આધુનિક બનાવવાના પ્રયાસોના ભાગરૂપે આવી નવી બસો શરૂ કરવામાં આવી રહી છે, જેથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના મુસાફરોને ગુણવત્તાયુક્ત સેવા મળી શકે. નવી બસોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું અને મુસાફરોમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી.

 

રિપોર્ટર – યેશા શાહ (ખેડા)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર

અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ

ઝારખંડમાં નક્સલ વિરુદ્ધ મોટી કાર્યવાહી : 4 કુખ્યાત નક્સલી ઠાર, કમાન્ડર સહદેવ મહતોનો અંત

કેનેડામાં ઇમિગ્રેશન કડક : 30,000 શરણાર્થીઓને નોટિસ, નવા નિયમોથી વધ્યો અનિશ્ચિતતાનો માહોલ

TAGGED: @india, Anand, Anjar, Breaking news, Bus Launch, CM Gujarat, gujarat, gujarati news, Gurjar Nagri buses, kheda collector, kheda news, latest news, MLA Pankajbhai Desai, Modern Bus Service, Nadiad, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, Passenger Safety, Politics, Public transport, Semi Luxury Bus, semi-luxury, top news, top news channel, topnews, topnewschannel, topnewschannelinindia, Travel Comfort, અંજાર, અંજાર તાલુકા, આણંદ, આધુનિક બસ સેવા, ખેડા જિલ્લા, ખેડા જિલ્લા કલેકટર, ખેડા જિલ્લા ભાજપ, ગુર્જર નગરી, ગુર્જર નગરી બસ, ગુર્જરી બસ, જાહેર પરિવહન, ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, નડિયાદ, નડીયાદ બસ સ્ટેશન, નદિયાદ બસ સ્ટેશન, પંકજભાઈ દેસાઈ, પંકજભાઈ નગર દેવસાઈ, બસ શરૂ, ભારત, મુસાફરી આરામ, મુસાફરોની સલામતી, સેમી લકઝરી “ગુર્જર નગરી” બસો, સેમી લક્ઝરી બસ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team માર્ચ 23, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ટ્રમ્પનું મોટું એલાન-પાંચ દિવસ ઈરાનના પાવર પ્લાન્ટ પર હુમલો નહીં કરે, બે દિવસ ચાલેલી વાતચીત બાદ નિર્ણય
Next Article ગૃહમંત્રી હર્ષ સંઘવી : પેટ્રોલ-ડીઝલની અછતની વાતો માત્ર અફવા, ખોટી અફવા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા
Gujarat Kheda એપ્રિલ 17, 2026
નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર
Gujarat Kheda એપ્રિલ 17, 2026
અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ
Gujarat એપ્રિલ 17, 2026
ઝારખંડમાં નક્સલ વિરુદ્ધ મોટી કાર્યવાહી : 4 કુખ્યાત નક્સલી ઠાર, કમાન્ડર સહદેવ મહતોનો અંત
Gujarat એપ્રિલ 17, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?