Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 25°C

ભારત

2,432 stories

જયશંકરે લોન્ચ કર્યા BRICS 2026નો લોગો અને વેબસાઈટ, ભારતના અધ્યક્ષપદની ઝલક દેખાઈ

ભારતે 13 જાન્યુઆરીએ BRICS પ્રેસિડેન્સી 2026 માટે સત્તાવાર વેબસાઈટ અને લોગોનું ભવ્ય રીતે લોન્ચિંગ કર્યું છે. વર્ષ 2026માં ભારત BRICS જેવા મહત્વના બહુપક્ષીય વૈશ્વિક મંચની અધ્યક્ષતા સંભાળશે, જે ભારતની વૈશ્વિક કૂટનીતિક ભૂમિકાને વધુ મજબૂત બનાવે છે. આ અવસરે વિદેશ મંત્રી…

· 3 min read

સનાતન ધર્મ સૂર્ય અને ચંદ્રની જેમ અમર છે : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતની પ્રવાસ દરમિયાન સોમનાથ મંદિર અને ભારતના સનાતન ધર્મને લઈને નોંધપાત્ર નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે ભારતના લોકોના સનાતન ધર્મ, સંસ્કૃતિ અને શ્રદ્ધાને નષ્ટ કરવું શક્ય નથી, કારણ કે તે સૂર્ય અને ચંદ્રની જેમ શાશ્વત…

· 4 min read

PM મોદીએ કહ્યું : ભારતના Gen Z કોઈ જોખમથી પાછા નહીં હટે, સરકાર તમારી સાથે છે

"વિકસિત ભારત યુવા નેતાઓ સંવાદ"ને સંબોધિત કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુવાનોને વિશેષ પ્રેરણા આપી અને તેમને વિકસિત ભારતના મંત્રથી પ્રેરિત કર્યા. તેમણે જણાવ્યું કે યુવાનોની સફળતા માત્ર વ્યક્તિગત સફળતા નથી, તે દેશના વિકાસ અને પ્રગતિ માટે ઊર્જાનું મોટું સ્ત્રોત…

· 3 min read

ઈરાન સાથે વેપાર કરનાર દેશો પર ટ્રમ્પનો 25% ટેરિફનો આદેશ, ભારત પર શું અસર પડશે?

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત પોતાના આક્રમક અને કડક ‘અમેરિકા ફર્સ્ટ’ અભિગમને આગળ ધપાવતા વૈશ્વિક રાજકારણ અને અર્થતંત્રમાં મોટો ખળભળાટ મચાવી દીધો છે. ટ્રમ્પે જાહેરાત કરી છે કે જે દેશો ઈરાન સાથે વેપાર ચાલુ રાખશે, તેમના પર અમેરિકા…

· 5 min read

નકલી ડિગ્રી કૌભાંડ બાદ ઑસ્ટ્રેલિયાએ ભારતને ‘હાઈ રિસ્ક’ દેશોમાં ગણાવ્યું, સ્ટુડન્ટ વિઝા નિયમો કડક

ઑસ્ટ્રેલિયાએ 8 જાન્યુઆરી 2026થી ભારત સહિત નેપાળ, બાંગ્લાદેશ અને ભૂટાનથી આવતા વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ વિઝા પ્રક્રિયાને વધુ કડક બનાવી દીધી છે. આ ચાર દક્ષિણ એશિયાઈ દેશોને હવે ‘સૌથી વધુ જોખમ’વાળી શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે, જેના કારણે આ દેશોના વિદ્યાર્થીઓ માટે…

· 3 min read

ટેરિફની ધમકીઓ વચ્ચે ટ્રમ્પના ‘રાઈટ હેન્ડ’ની ભારતમાં એન્ટ્રી! દ્વિપક્ષીય સંબંધો પર મહત્વપૂર્ણ નિવેદન

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ખૂબ નજીકના સહયોગી અને નવા ભારતના અમેરિકન રાજદૂત સર્જિયો ગોર હાલમાં ભારત આવી પહોંચ્યા છે. તેઓ 38 વર્ષના છે અને ગત ઓગસ્ટમાં ટ્રમ્પે તેમને ભારત માટે રાજદૂત તરીકે નિયુક્ત કર્યો હતો. ગોર અને ટ્રમ્પ વચ્ચે ખૂબ…

· 2 min read

મંદિરો પર આક્રમણોની યાદ અપાવતા NSA અજીત ડોભાલનું યુવાઓને સંબોધન

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલે દેશના યુવાઓને સંબોધિત કરતા ભારતમાં સ્વતંત્રતા અને રાષ્ટ્રની સુરક્ષા અંગે એક મહત્વપૂર્ણ અને વિચારપ્રેરક સંદેશ આપ્યો. તેમણે જણાવ્યું કે આજનું સ્વતંત્ર ભારત હંમેશા એટલું સ્વતંત્ર નહોતું જેટલું આજે દેખાય છે. આપણા પૂર્વજોએ આ સ્વતંત્રતા…

· 3 min read

સોમનાથમાં શૌર્યનો સંગમ અને વાઇબ્રન્ટ ગુજરાતથી વિકાસ, પીએમ મોદી ગૃહ રાજ્યના 3 દિવસીય પ્રવાસ પર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી ગુજરાતના ત્રણ દિવસીય પ્રવાસે છે, જે માત્ર સત્તાવાર મુલાકાત નથી, પરંતુ ભારતની આસ્થા, સાંસ્કૃતિક ચેતના, વિકાસ અને વૈશ્વિક રાજદ્વારી સંબંધોના પ્રતિબિંબરૂપ છે. તેમણે શનિવારે સાંજે સોમનાથ પહોંચી, જ્યાં તેઓ સોમનાથ મંદિર ટ્રસ્ટની…

· 2 min read

ટ્રમ્પની ટેરિફની ધમકીઓ પર ભારતનો જવાબ, બાંગ્લાદેશ-ચીનને પણ સીધી ચેતવણી

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રશિયાથી ઓઈલ ખરીદવા મુદ્દે ભારતને વારંવાર ધમકી આપવાના સંદર્ભમાં ભારત સરકારે કડક અને સ્પષ્ટ વલણ અપનાવ્યું છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે ભારતની ઉર્જા નીતિ કોઈપણ પ્રકારના દબાણ હેઠળ બદલાશે નહીં અને 140 કરોડ લોકોના…

· 3 min read

‘પીએમ મોદીએ ટ્રમ્પને ન કર્યો ફોન તેથી અટવાયો વેપાર કરાર’ : અમેરિકી મંત્રીએ કહ્યું – ટ્રમ્પનો ‘ઈગો ફેક્ટર’ બન્યો 50% ટેરિફનું અસલી કારણ

અમેરિકા અને ભારત વચ્ચે પ્રસ્તાવિત વેપાર કરાર અટકી જવા પાછળ હવે એક નવું અને ચોંકાવનારું કારણ સામે આવ્યું છે. અમેરિકાના વાણિજ્ય મંત્રી હાવર્ડ લુટનિકે એક પોડકાસ્ટ ઇન્ટરવ્યુમાં મોટું નિવેદન આપતાં સંકેત આપ્યો છે કે ભારત પર લાદવામાં આવેલા ઊંચા અમેરિકી…

· 3 min read