ગુજરાત બાદ ભારતના અનેક રાજ્યોની અદાલતોને બોમ્બની ધમકી, MPથી હિમાચલ સુધી હાઈ એલર્ટ
ગુજરાત બાદ દેશના અનેક રાજ્યોમાં અદાલતોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણ એલર્ટ પર આવી ગઈ છે. ગુરુવારે 8 જાન્યુઆરીએ બિહાર, મધ્ય પ્રદેશ, ઓડિશા, હિમાચલ પ્રદેશ, છત્તીસગઢ અને પંજાબ સહિતના રાજ્યોની હાઇકોર્ટ અને જિલ્લા અદાલતોને ઇમેલ મારફતે બોમ્બની…










