ઉમરેઠના 17 મ્યુલ અકાઉન્ટ મારફતે ₹3.38 કરોડની સાયબર ઠગાઈનો પર્દાફાશ
રાજ્ય ગૃહ વિભાગની રાજ્યવ્યાપી કાર્યવાહી “ઓપરેશન મ્યુલ હંટ” અંતર્ગત આણંદ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને ઉમરેઠ અર્બન કોઓપરેટિવ બેંક લિમિટેડમાં ખોલવામાં આવેલા 17 મ્યુલ અકાઉન્ટ મારફતે થય?...
પીપળાવ દૂધ ઉત્પાદક સહકારી મંડળી શ્રેષ્ઠતા પુરસ્કાર ૨૦૨૫ સન્માનિત કરાઇ
પીપળાવ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ.ને નેશનલ કોઓપરેટિવ ડેવલોપમેન્ટ કોર્પોરેશન-એનસીડીસી દ્વારા ક્ષેત્રીય સહકારી ઉત્કૃષ્ટતા એવંમ શ્રેષ્ઠતા પુરસ્કાર ૨૦૨૫થી સન્માનિત કરવામાં આવેલ છે. સહકાર?...
આણંદમાં બંગાળી સંસ્કૃતિનો પાવનોત્સવ – ABCA દ્વારા દુર્ગા પૂજાનું ભવ્ય આયોજન
આ વર્ષે કમલા પાર્ક, આણંદ ખાતે 28 સપ્ટેમ્બરથી 2 ઑક્ટોબર સુધી ચાલી રહેલી ઉજવણીમાં સવારે પૂજા અને ભોગ પ્રસાદ, સાંજે આરતી સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ રાત્રિભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. મ?...
આણંદ પાલિકા હવે કરમસદ – આણંદ મહાનગરપાલિકા, કેબિનેટે મંજૂરી આપી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં શહેરી વિકાસને લઈને કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને આણંદ મહાનગરપા?...
આણંદ સુપર માર્કેટના ૩૫૦ દુકાનદારોને આદેશ : તાત્કાલિક દુકાનો ખાલી કરો, મહાનગરપાલિકાની મોટી કાર્યવાહી
આણંદ મહાનગરપાલિકા દ્વારા શહેરના સુપર માર્કેટ વિસ્તારમાં આવેલી આશરે ૩૫૦ જર્જરિત દુકાનો ખાલી કરવા કડક નોટિસો આપવામાં આવી છે. મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ વિભાગ દ્વારા આ દુકાનોન?...
વડોદરા ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો મૃતકાંક વધીને 20ને સ્પર્શ્યો
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર અને આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ગંભીરા ગામને જોડતા મહિ નદી પર આવેલા બ્રિજના તૂટી પડવાના ઘટનામાં મૃત્યુ આંક 20ને પાર પહોંચી ગયો છે. ત્રીજા અને ચોથા પિ?...
આણંદ જિલ્લા ભાજપને નવા પ્રમુખ મળ્યાં
આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલની ટર્મ પૂર્ણ થતાં, નવા પ્રમુખ માટેની તજવીજ છેલ્લાં ઘણાં દિવસોથી ચાલી રહી હતી. ત્યારે, આજરોજ રાજ્યના વિવિધ જિલ્લા-શહેરની સાથે-સાથે આણંદ જિલ્લા ભાજપના પ?...
આણંદ જિલ્લાની ત્રણેય નગરપાલિકામાં ભાજપના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી
આણંદ જિલ્લામાં ઓડ,આંકલાવ અને બોરીયાવી નગરપાલિકાની ચૂંટણી તાજેતરમાં યોજાઇ હતી જેમાં ઓડ અને બોરીયાવી નગરપાલિકામાં ભાજપને બહુમતી મળી છે. આંકલાવમાં ભાજપે 5 અપક્ષ ઉમેદવારોના ટેકાથી નગરપાલિકા?...