click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: પીપળાવ દૂધ ઉત્પાદક સહકારી મંડળી શ્રેષ્ઠતા પુરસ્કાર ૨૦૨૫ સન્માનિત કરાઇ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > પીપળાવ દૂધ ઉત્પાદક સહકારી મંડળી શ્રેષ્ઠતા પુરસ્કાર ૨૦૨૫ સન્માનિત કરાઇ
GujaratKheda

પીપળાવ દૂધ ઉત્પાદક સહકારી મંડળી શ્રેષ્ઠતા પુરસ્કાર ૨૦૨૫ સન્માનિત કરાઇ

નેશનલ કોઓપરેટિવ ડેવલોપમન્ટ કોર્પોરેશન દ્વારા સહકારી ઉત્કૃષ્ટતા અને શ્રેષ્ઠતા માટે કરાયેલું સન્માન.

Last updated: 2025/10/11 at 11:57 એ એમ (AM)
One India News Team
Share
3 Min Read
SHARE

પીપળાવ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ.ને નેશનલ કોઓપરેટિવ ડેવલોપમેન્ટ કોર્પોરેશન-એનસીડીસી દ્વારા ક્ષેત્રીય સહકારી ઉત્કૃષ્ટતા એવંમ શ્રેષ્ઠતા પુરસ્કાર ૨૦૨૫થી સન્માનિત કરવામાં આવેલ છે. સહકારથી સમૃદ્ધિ માટે પીપળાવ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ.નું મોડેલ અન્ય મંડળીઓ માટે ઉદાહરણીય બની રહ્યું છે. ઇફ્કોના ચેરમેન દિલીપભાઇ સંઘાણીના તથા તેજસકુમાર બી.પટેલના હસ્તે એવોર્ડ મંડળીના સેક્રેટરી ઘનશ્યામભાઈ પટેલે સ્વીકાર્યો હતો.

નેશનલ કોઓપરેટિવ ડેવલોપમેન્ટ કોર્પોરેશન, સહકારિતા મંત્રાલય-ભારત સરકારના ક્ષેત્રીય નિર્દેશાલય ગાંધીનગર દ્વારા ક્ષેત્રીય સહકારી ઉત્કૃષ્ટતા એવંમ શ્રેષ્ઠતા પુરસ્કાર ૨૦૨૫નો સમારોહ ઇફ્કોના ચેરેમન દિલીપભાઇ સંઘાણી ડિરેક્ટર અને કેડીસીસી બેંકના ચેરમેન તેજસભાઇ પટેલ, સંજયકુમારની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો.

આ પ્રસંગે આણંદ જિલ્લાની પીપળાવ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ.ને ક્ષેત્રીય સહકારી ઉત્કૃષ્ટતા એવંમ શ્રેષ્ઠતા પુરસ્કાર ૨૦૨૫ એનાયત કરવામાં આવ્યો હતો. વર્ષ ૧૯૫૮માં એક નાનકડા સ્વપ્ન સાથે શરૂ કરાયેલી પીપળાવ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ.આજે હજારો પરિવારો માટે આર્થિક ઉન્નતિ માટેનો મુખ્ય સ્ત્રોત બની રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઇ શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને રાજયના સહકારી મંત્રી જગદીશભાઇ વિશ્વકર્માના સહકારથી સમૃદ્ધિ અને સશક્તિકરણના મંત્રને ચરિતાર્થ કરતાં મંડળીએ કામગીરીમાં ઉત્કૃષ્ટતા જાળવી રાખી છે.

પીપળાવ દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા ચેરમેન તેજસભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ગામની મહિલાઓ આત્મનિર્ભર બને તે દિશામાં પહેલ કરવામાં આવી છે. દૂધ, ફળો અને શાકભાજીમાં મૂલ્યવર્ધન કરીને વિવિધ પેદાશો બનાવવા માટે મહિલાઓને તાલીમ રજીસ્ટર્ડ સંસ્થાઓના સહયોગથી આપવામાં આવે છે.

ચેરમેન તેજસકુમાર બી. પટેલે જણાવ્યું કે, દેશી ગાયના ઉછેર સંવર્ધન કરી વધુ દૂધ ઉત્પાદકતા મેળવી શકાય અને તેનાથી આર્થિક રીતે પણ વધુ ફાયદો મેળવી શકાય છે. તબેલાની યોજનાનો લાભ પણ મેળવી શકાય છે તેમજ ખેતીની સાથે સાથે પશુપાલન કરી આવકમાં વધારો કરી શકાય છે. સરકારની સ્વચ્છ ભારત યોજના અંતર્ગત પશુના છાણ અને મૂત્રથી બાયોગેસ અને સેન્દ્રીય ખાતર બનાવીને આવકનો વધુ એક સ્ત્રોત ઉભો કરી શકાય છે, જેનાથી પર્યાવરણને પણ ફાયદો થશે. પીપળાવ દૂધ મંડળીને મળેલ એવોર્ડ સભાસદો અને કર્મચારીઓ તથા કમિટીના સભ્યોના અથાગ પ્રયાસોનું પરિણામ છે.

રિપોર્ટર – યેશા શાહ ( ખેડા)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

મતદાર કાર્ડમાં મોટા ફેરફાર : હવે ‘00’ મકાન નંબર નહીં, તાજા રંગીન ફોટા સાથે બનશે નવા EPIC કાર્ડ

પશ્ચિમ બંગાળ મ્યુનિસિપલ ભરતી કૌભાંડ : TMC ધારાસભ્ય મદન મિત્રાનાં ઠેકાણાં પર દરોડા

PoKમાં ફરી હિંસક અથડામણના અહેવાલ : રાવલાકોટમાં પ્રદર્શનકારીઓ પર ગોળીબારના દાવા, 16 લોકોનાં મોત

ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT)માં મોટા ભંગાણના સંકેત, 6 સાંસદો શિંદે જૂથમાં જોડાય તેવી ચર્ચા

DRDOની ઐતિહાસિક સિદ્ધિ : માત્ર 24 કલાકમાં ત્રણ સફળ મિસાઈલ પરીક્ષણો, ભારતની સંરક્ષણ ક્ષમતામાં થયો મોટો વધારો

TAGGED: @india, Breaking news, CM Gujarat, gujarat, gujarati news, india government, india news, Kheda, kheda collector, kheda news, localnewsingujarat, Narendra Modi, oneindiagujrat, oneindianews, oneindianewsgujarat, pm modi, topnews, topnewschannelinindia, આણંદ જિલ્લા, નેશનલ કોઓપરેટિવ ડેવલોપમેન્ટ કોર્પોરેશન-એનસીડીસી, પીપળાવ દૂધ ઉત્પાદક સહકારી મંડળી, પુરસ્કાર ૨૦૨૫, ભારત સરકાર, સહકારિતા મંત્રાલય, સહકારી મંત્રી જગદીશભાઇ વિશ્વકર્મા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓક્ટોબર 11, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article બાળકોમાં આંખોના આરોગ્ય માટે ખેડા જિલ્લાની પ્રશંસનીય પહેલ
Next Article અમિત શાહ : “ઘૂસણખોરીથી મુસ્લિમ વસ્તી વધી, હિંદુઓ ઘટ્યા; પાક-બાંગ્લાદેશથી આવેલા હિંદુઓને ભારતમાં અધિકાર”

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

મતદાર કાર્ડમાં મોટા ફેરફાર : હવે ‘00’ મકાન નંબર નહીં, તાજા રંગીન ફોટા સાથે બનશે નવા EPIC કાર્ડ
Gujarat જૂન 13, 2026
પશ્ચિમ બંગાળ મ્યુનિસિપલ ભરતી કૌભાંડ : TMC ધારાસભ્ય મદન મિત્રાનાં ઠેકાણાં પર દરોડા
Gujarat જૂન 13, 2026
PoKમાં ફરી હિંસક અથડામણના અહેવાલ : રાવલાકોટમાં પ્રદર્શનકારીઓ પર ગોળીબારના દાવા, 16 લોકોનાં મોત
Gujarat જૂન 13, 2026
ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT)માં મોટા ભંગાણના સંકેત, 6 સાંસદો શિંદે જૂથમાં જોડાય તેવી ચર્ચા
Gujarat જૂન 13, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?