કઠલાલ તાલુકાના નાનીમુંડેલ ગામના મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રસ્તા ના વિકાસના કામ અંતર્ગત ગ્રામજનો દ્વારા તલાટી તથા સરપંચ શ્રી સમક્ષ આવેદનપત્ર આપવામાં આવ્યું.
આ રસ્તાનો ઉપયોગ મુંડેલ રતનપુર ના ગ્રામજનો ભૈડિયા વિસ્તારના નાગરિકો છીપડી પાટીયા સુધીના નાગરિકો રણછોડપુરા નાગરિકો તથા બાળકોને સ્કૂલે આવવા જવા માટે પ્રસંગોપાત ગામમાં અવરજવર માટે તથા સ્મશ?...
કઠલાલ તાલુકાના ફાગવેલ ભાથીજી મહારાજના મંદિરે ભક્તોનો ઘોડાપૂર ઉમટ્યું.
ખેડા જિલ્લામાં આવેલ કઠલાલ તાલુકાના ફાગવેલ ગામ ખાતે ભાથીજી મહારાજનું મંદિર આવેલું છે. જેમાં આ મંદિર ખાતે દેવ દિવાળી ના અવસરે મેળો યોજાયો હતો. આ મેળામાં દેશના ખૂણે ખૂણેથી ભક્તો આવ્યા હતા. ત્ય...
કઠલાલ તાલુકામાં ભાનેર ગામે ભાનેર પ્રાથમિક શાળા ના નવીન ઓરડાનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું.
આજરોજ કઠલાલ તાલુકાના ભાનેર ગામે પ્રાથમિક શાળાના નવીન મંજૂર થયેલ ના ઓરડા જે એક કરોડ ૮૫ લાખના ખર્ચે નવનિર્મિત થનાર છે તેનું ખાતમુહૂર્ત કર્યું. આ નવી ઓરડાના મુહૂર્તમાં આ પ્રસંગે 120- કઠલાલ કપડવ?...
ખેડા જિલ્લાના કઠલાલમાં ૯ વર્ષીય વિદ્યાર્થિનીની છેડતીના બનાવમા આરોપી શિક્ષક સસ્પેન્ડ
ખેડા જિલ્લામાં કઠલાલ પંથકની એક શાળામાં ભણતી ૯ વર્ષની વિદ્યાર્થિનીને શારિરીક અડપલાં કરતા મામલો પોલીસ મથકે નોંધાયો હતો, જેમાં પોલીસે આ બાબતે ગુનો રજીસ્ટર કરી શિક્ષકની ધરપકડ કરી કાયદેસરની ક?...
ખેડાના કઠલાલ તાલુકામાં શેતાન શિક્ષકની હેવાનીયત આવી સામે..
ધોરણ ચારમાં ભણતી નવ વર્ષની કિશોરી ને શારીરિક અડપલા કરતા ચકચાર.. સમગ્ર મામલો પહોંચ્યો કઠલાલ પોલીસ સ્ટેશન.. પોલીસે ગુનો નોંધી આરોપી શિક્ષક સૈયદ અખ્તરઅલી ની કરી ધરપકડ.. 50 વર્ષીય વિધર્મી શિક્ષક...
કઠલાલ તાલુકાના અભરીપુર ગામે વીજળી પડતા લીમડાના ઝાડને ઊભું ચીરી નાખ્યું છે
કઠલાલ તાલુકા અભ્રીપુર ગામે મીરુડા વિસ્તારમાં રોડની બાજુમાં આવેલા એક લીમડા ઝાડ ઉપર વિજળી પડતાં થડ ઉભું ચિરી નાંખ્યું ગાજ વિજ સાથે વરસાદ તૂટી પડ્યો. કઠલાલ તાલુકાના અભ્રીપૂર્ ગામે વીજળી પડત?...
કઠલાલ તાલુકાના નાનીમુડેલ ગામે પ્રાથમિક શાળાના શિક્ષકો અને બાળકો તથા નાની મુડેલ ગ્રામ પંચાયત દ્વારા હર ઘર તિરંગા યાત્રાની ઉજવણી કરવામાં આવી.
હાલ આખા ભારતની અંદર આઝાદીની ઉજવણી ફુલ જોશમાં ચાલી રહી છે તેમાં આ એક કઠલાલ તાલુકાનું નાની મૂડેલ પ્રાથમિક શાળાના બાળકો અને શિક્ષકો દ્વારા પણ હર ઘર તિરંગા યાત્રાની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ ઉજ...