દેશમાં 5000થી વધુ શાળાઓ ‘શૂન્ય’ વિદ્યાર્થીવાળી, 70% તેલંગાણા અને પશ્ચિમ બંગાળમાં
લોકસભામાં તાજેતરમાં રજૂ કરાયેલા એક મહત્વપૂર્ણ અહેવાલમાં દેશની શાળા શિક્ષણ વ્યવસ્થાની ગંભીર સ્થિતિ સામે આવી છે. શિક્ષણ મંત્રાલયે સાંસદ કાર્તિ પી. ચિદમ્બરમ અને અમરિન્દર સિંહ રાજા વારિંગના ...
તેલંગાણા સીએમ રેવંત રેડ્ડીનું દેવતાઓ અંગે વિવાદાસ્પદ નિવેદન, ભાજપે માફીની માંગ કરી
તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી ફરી એકવાર વિવાદોના કેન્દ્રમાં આવ્યા છે, કારણ કે તેમણે કોંગ્રેસ પાર્ટીની આંતરિક બેઠક દરમિયાન હિંદુ ધર્મ અને તેના દેવતાઓ વિશે કરેલી ટિપ્પણીઓ ભારે વિરોધ?...
તેલંગાણાનો રંગારેડ્ડી બન્યો દેશનો સૌથી ધનિક જિલ્લો, માથાદીઠ જીડીપી ₹11.46 લાખ
તેલંગાણાનો રંગારેડ્ડી જિલ્લો હાલ દેશનો સૌથી સમૃદ્ધ જિલ્લો બની ગયો છે. તાજેતરના ઈકોનોમિક સર્વે અનુસાર, અહીંનો પ્રતિ વ્યક્તિ જીડીપી (Per Capita GDP) ₹11.46 લાખ છે, જે ભારતના તમામ જિલ્લાઓમાં સૌથી વધુ છે. આ આ...
બંગાળનું વાવાઝોડું ‘મોન્થા’ નબળું પડ્યું, હવે અરબી સમુદ્રનું નવું ડિપ્રેશન ગુજરાત તરફ વધી રહ્યું છે
બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું તીવ્ર ચક્રવાતી વાવાઝોડું 'મોન્થા' મંગળવારે રાત્રે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટક્યા બાદ દેશના મોટા ભાગમાં ભારે વિનાશ મચાવી રહ્યું છે. આંધ્રપ્રદેશના દરિયાકાં?...
ગુજરાત તરફ વધી રહી છે આફત: બંગાળની ખાડી અને અરબ સાગરની સિસ્ટમ અંગે આજની નવીનતમ અપડેટ
Cyclone Montha Updates: ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, બંગાળની ખાડીમાં રચાયેલું ચક્રવાત મોન્થા ઝડપથી મજબૂત થઈ રહ્યું છે અને 28 ઓક્ટોબરની સવાર સુધીમાં તે તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે. આગા?...
બસ્તરમાં આતંક મચાવનાર નક્સલી કમાન્ડર સુજાતાનું સરેન્ડર, તેના પર 1 કરોડનું ઈનામ હતું
છત્તીસગઢમાં નક્સલવાદ વિરુદ્ધ ચાલી રહેલા સતત ઓપરેશનો વચ્ચે સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. બસ્તર વિસ્તારમાં દાયકાઓથી આતંક ફેલાવતી કુખ્યાત મહિલા નક્સલી નેતા સુજાતાએ અંતે હથિયાર મૂકી દીધા ...
તેલંગાણાની કેમિકલ ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 10 શ્રમિકના મોતની આશંકા
તેલંગાણાના સંગારેડ્ડી જિલ્લામાં આવેલા પાટનચેરુ મંડળમાં આવેલી સિગાચી ફાર્મા કંપનીમાં થયેલો ભયંકર વિસ્ફોટ વધુ એક ઉદ્યોગિક દુર્ઘટનાના રૂપમાં સામે આવ્યો છે. સવારે લગભગ 7 વાગ્યે કંપનીના રિએક?...
તેલંગાણામાં ટનલ દુર્ઘટના, સુરંગમાં છતનો એક ભાગ ધરાશાયી થતા અનેક શ્રમિકો ફસાયા, રેસ્ક્યુ ઓપરેશન શરૂ
તેલંગાણામાં એક મોટી દુર્ઘટના ઘટી છે. અહીં એક નિર્માણાધીન ટનલમાં છતનો ભાગ ધરાશાયી થતા મોટી દુર્ઘટના ઘટી છે. રાજ્યના નાગરકુર્નૂલ જિલ્લામાં શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ (SLBC) ની ટનલની છતનો એક ભાગ ધ?...
તેલંગાણામાં 5.3ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, હૈદરાબાદ સુધી અસર દેખાઈ, લોકો ફફડી ઊઠ્યા
આજે સવારે તેલંગાણાના મુલુગુ જિલ્લામાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યાનુસાર રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.3 નોંધાઈ હતી. ભૂકંપને લીધે લોકો એટલી ...
કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણીયા તેલંગાણા પોહચ્યા
હૈદરાબાદ એરપોર્ટ પર પહોંચતા FCI, CWC, BIS, NCCF ના અધિકારીઓ અને અખિલ ભારતીય કોળી સમાજ સંગઠન ના સ્થાનિક હોદ્દેદારો ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું... તેલંગાણાના વિવિધ વિસ્તારોની મુલાકાત કરી રાજ્યમ?...