Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 32°C

કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણીયા તેલંગાણા પોહચ્યા

કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણીયા તેલંગાણા પોહચ્યા

હૈદરાબાદ એરપોર્ટ પર પહોંચતા FCI, CWC, BIS, NCCF ના અધિકારીઓ અને અખિલ ભારતીય કોળી સમાજ સંગઠન ના સ્થાનિક હોદ્દેદારો ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું…

તેલંગાણાના વિવિધ વિસ્તારોની મુલાકાત કરી રાજ્યમાં ચાલી રહેલાં વિકાસ કાર્યો ની સમીક્ષા કરી હતી તેમજ IDOC ના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી કેન્દ્ર સરકારની યોજનાઓ અને નીતિઓના અસરકારક અમલીકરણ અંગે ચર્ચા કરી હતી…

જયશંકર ભુલાપલ્લી ખાતે “ગાર્ડ ઓફ ઓનર” આપી સ્વાગત કરવામાં આવેલ . ચેલાપુર ખાતે આયોજીત મેડીકલ ચેકઅપ કેમ્પ, પોષણ અભિયાન, મહિલા સાહસિકતા, કૃષિ પેદાશો અને મત્સ્ય ઉછેર ને લગતાં સ્ટોલની મુલાકાત લીધી હતી .

 

 

રિપોર્ટર-સિદ્ધાર્થ ગોઘારી(ભાવનગર)

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.