સિંધુ જળ સંધિ રદ બાદ ભારતનો બીજો મોટો નિર્ણય, ચિનાબ પર નવો પ્રોજેક્ટ મંજૂર
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલ 2025ના આતંકવાદી હુમલાના બાદ ભારતે પાકિસ્તાન સામે કડક પગલાં ભર્યા છે અને સિક્વેન્સ મુજબ એક પછી એક વ્યૂહાત્મક નિર્ણયો લીધા છે. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠ?...
NIAએ પહલગામ હુમલા મામલે દાખલ કરી ચાર્જશીટ
પહલગામમાં થયેલા ભયાનક આતંકી હુમલાના લગભગ આઠ મહિના બાદ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ એક મોટા ખુલાસા સાથે કુલ 7 આતંકીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે. સોમવાર, 15 ડિસેમ્બરના રોજ NIAએ જમ્મુ સ્થિત વિશેષ ?...
નેવી ચીફે કહ્યું : કેરિયર બેટલ ગ્રૂપ અરબ સાગરમાં તહેનાત, ઓપરેશન સિંદૂર ચાલુ
ભારતીય નેવી ચીફ એડમિરલ દિનેશ ત્રિપાઠીએ આજે એક મહત્વપૂર્ણ નિવેદન આપીને ભારતની સમર્થ અને અસરકારક નેવી શક્તિનો ઉલ્લેખ કર્યો અને પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો. જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થય?...
‘તૂટેલા એરબેઝને જીત ગણાવે’, UNમાં પાકિસ્તાની PM પર ભારતનો પ્રહાર
ભારતે શુક્રવારે (26 સપ્ટેમ્બર) સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનના વડા પ્રધાન શહેબાઝ શરીફના સંબોધનનો કડક જવાબ આપ્યો હતો. ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પાકિસ્તાન આતંકવાદનું મહિમામંડન ?...
પહેલગામ હુમલાના ત્રણેય આતંકી ઠાર, લોકસભામાં અમિત શાહનો જવાબ
ઓપરેશન સિંદૂરની ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં ભાષણ આપતાં જણાવ્યું કે પહલગામ હુમલામાં સંડોવાયેલા ત્રણેય એ-ગ્રેડના આતંકવાદીઓને ભારતીય સુરક્ષા દળોએ ઓપરેશન મહાદેવ ?...
કોણ છે હાશિમ મુસા? પહલગામ હુમલાના મુખ્ય આરોપીને ભારતીય સેનાએ ઠાર માર્યો
એક તરફ જ્યાં દિલ્હી ખાતે સંસદમાં ઓપરેશન સિંદૂરની સફળતા અને સેનાના શૌર્ય અંગે ચર્ચા ચાલી રહી છે, ત્યાં જ બીજી તરફ જમ્મુ અને કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોએ વધુ એક મોટી સફળતા હાંસલ કરી છે. પહલગ?...
‘પાણી અને લોહી સાથે ના વહી શકે’, ભારતે વધુ એક ડેમના દરવાજા બંધ કરી પાકિસ્તાન જતું પાણી રોક્યું
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત તરફથી પાકિસ્તાન વિરૂદ્ધ સતત કાર્યવાહી થઈ રહી છે. ભારતે સિંધુ જળ સંધિ પર રોકના નિર્ણય હેઠળ પાકિસ્તાન જતી ચિનાબ નદીના પાણી રોકી દીધા છે. ગઈકાલે ચિનાબ ન?...
‘આતંકીઓના મદદગારોને છોડીશું નહીં, કડક નિર્ણય લેવાશે..’, PM મોદીનું મોટું નિવેદન
પહલગામ આતંકવાદી હુમલા પર ભારતનું વલણ શરૂઆતથી જ કડક રહ્યું છે. શનિવારે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર આ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. તેમણે કહ્યું કે, 'અમે કોઈપણ કિંમતે આતંક?...
પહલગામ આતંકવાદી હુમલાના પગલે સોમનાથ-અંબાજી- દ્વારકા સહિતના મંદિરોની સુરક્ષા વધારાઇ, રાજ્યમાં હાઇ એલર્ટ
જમ્મુ કાશ્મીરના પહલગામમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલામાં 28 લોકોએ જીવ ગુમાવ્યો છે. જેમાં ત્રણ ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. આતંકવાદી હુમલાને પગલે દેશભરમાં હાઇએલર્ટ આપી દેવામાં આવ્યું છે, ?...