Indus Water Treaty : પાકિસ્તાન IWT માટે રડતું રહ્યું, લદ્દાખે સિંધુના પાણીથી શરૂ કરી ખેતી
સિંધુ જળ સંધિ (Indus Waters Treaty-IWT) પર બ્રેક લાગ્યા બાદ એક તરફ પાકિસ્તાન સતત આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત સામે અવાજ ઉઠાવી રહ્યું છે, તો બીજી તરફ લદ્દાખમાં સિંધુ નદી અને ગ્લેશિયરના પાણીના સ્થાનિક ઉપયોગની દ?...
ઈમરાન ખાનના જેલમાં મોતનો પાકિસ્તાની પત્રકારનો દાવો, પરિવાર અને PTI નેતાઓને મુલાકાત ન મળતાં રહસ્ય ઘેરાયું
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI)ના સ્થાપક ઇમરાન ખાનના મોત અંગે સોશિયલ મીડિયા અને કેટલાક પત્રકારોના દાવાઓ બાદ પાકિસ્તાનના રાજકારણમાં ફરી હલચલ મચી છે. જોકે 12 ઑગસ્?...
‘Gen Z દેશવિરોધી નથી, દેશનું ભવિષ્ય છે’, વિદ્યાર્થી આંદોલનથી સમલૈંગિક લગ્ન અને પાકિસ્તાન-ચીન સુધી RSS વડાએ શું કહ્યું જાણો
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતે મુંબઈમાં Gen Z અને Gen Alphaના વિદ્યાર્થીઓ સાથે જાહેર સંવાદ દરમિયાન વિદ્યાર્થી આંદોલન, લોકશાહી, શિક્ષણ વ્યવસ્થા, સમલૈંગિક લગ્ન, પાકિસ્તાન, ચીન અન...
‘યુમ-એ-ઇસ્તેહસાલ’ પર ભારતનો પાકિસ્તાનને કરારો જવાબ, કહ્યું- દુનિયા તમારા પ્રચારથી ગેરમાર્ગે નહીં દોરાય
ભારતના બંધારણની કલમ 370 હેઠળ જમ્મુ અને કાશ્મીરને મળેલો વિશેષ દરજ્જો નાબૂદ કરવાના નિર્ણયને સાત વર્ષ પૂર્ણ થયા છે. આ પ્રસંગે પાકિસ્તાને ફરી એકવાર ભારતની આંતરિક બાબતને આંતરરાષ્ટ્રીય મુદ્દો બન?...
પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબાના 30થી વધુ આતંકીઓ માર્યા ગયા, રિઝવાન હનીફનો દાવો
પાકિસ્તાન સ્થિત પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા હોવાનું જણાવાતા રિઝવાન હનીફનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં તે દાવો કરતો સંભળાય છે કે છેલ્લા ત્ર?...
કચ્છના સરક્રિક વિસ્તારમાં શંકાસ્પદ પાકિસ્તાની બોટ ઝડપાઈ, BSF સહિત સુરક્ષા એજન્સીઓ એલર્ટ
ગુજરાતના કચ્છ જિલ્લાના સરહદી અને વ્યૂહાત્મક રીતે અત્યંત સંવેદનશીલ ગણાતા સરક્રિક વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓએ પેટ્રોલિંગ વધુ કડક બનાવ્યું છે. આ દરમિયાન બોર્ડર સિક્યોરિટી ફોર્સ એટલે કે BSFન?...
બલુચિસ્તાને અલગ દેશ હોવાનો કર્યો દાવો, સ્વતંત્ર રાષ્ટ્રની જાહેરાતથી પાકિસ્તાનમાં ખળભળાટ
પાકિસ્તાનના અશાંત પ્રાંત બલુચિસ્તાનને લઈને સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો પત્ર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ પત્રમાં બલુચિસ્તાનને પાકિસ્તાનથી અલગ કરીને ‘રિપબ્લિક ઓફ બલુચિસ્તાન’ નામના સ્વત?...
પાકિસ્તાનની તાલિબાન નીતિ કેમ નિષ્ફળ ગઈ? અફઘાનિસ્તાનમાં ભારતની કૂટનીતિનો વધતો પ્રભાવ
અફઘાનિસ્તાનને દાયકાઓ સુધી પોતાના વ્યૂહાત્મક હિતો માટે ઉપયોગ કરવાનો પ્રયાસ કરનાર પાકિસ્તાન આજે જ ગંભીર સુરક્ષા અને રાજદ્વારી પડકારોનો સામનો કરી રહ્યું છે. ઓગસ્ટ 2021માં તાલિબાને અફઘાનિસ્તા?...
UNSC મંચ પર ભારતનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ : ‘જમ્મુ-કાશ્મીર ભારતનો આંતરિક મામલો હતો, છે અને રહેશે’
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ સાથે જોડાયેલી એક અનૌપચારિક બેઠકમાં ભારતે જમ્મુ-કાશ્મીર મુદ્દો ઉઠાવનાર પાકિસ્તાનને આકરો જવાબ આપ્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ પર્વથાને?...
ઝારખંડમાં RSS કાર્યાલય પર પેટ્રોલ બૉમ્બ હુમલો : ISI કનેક્શન સામે આવ્યું, ત્રણ આરોપીઓની ધરપકડ
ઝારખંડની રાજધાની રાંચીમાં આવેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના કાર્યાલય પર થયેલા પેટ્રોલ બૉમ્બ હુમલાના કેસમાં તપાસ એજન્સીઓને મહત્વની સફળતા મળી છે. આ કેસમાં પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI સા?...