Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 27°C

ભારત

2,438 stories

પશ્ચિમ બંગાળ ચૂંટણી 2026 : કુમારગંજમાં ભાજપ ઉમેદવાર પર હુમલો, આસનસોલમાં અગ્નિમિત્રા પોલની કાર પર પથ્થરમારો

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં તણાવ અને હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે. સોમવારે (23 એપ્રિલ 2026) 152 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે, ત્યારે દક્ષિણ દિનાજપુર જિલ્લાના કુમારગંજ વિધાનસભા વિસ્તારમાં ગંભીર અથડામણની ઘટના…

· 2 min read

પશ્ચિમ બંગાળમાં બોલ્યા પીએમ મોદી : “ઝાલમુરી મે ખાધી, પણ મરચા TMCને લાગ્યા”

પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાની 152 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે, ત્યારે બીજા તબક્કાને ધ્યાનમાં રાખીને BJPએ ચૂંટણી પ્રચારને વધુ તેજ બનાવ્યો છે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૃષ્ણનગરમાં વિશાળ જનસભાને સંબોધી અને Trinamool Congress (TMC) પર તીખા પ્રહાર કર્યા.…

· 2 min read

ભરૂચના ઝઘડિયા GIDCમાં ભયાનક બ્લાસ્ટ: કેમિકલ પ્લાન્ટમાં આગ, 10થી વધુ કામદારો ગંભીર રીતે દાઝ્યા

ઝઘડિયા GIDC વિસ્તારમાં આજે (23 એપ્રિલ) એક મોટી ઔદ્યોગિક દુર્ઘટના સર્જાઈ છે. ભરૂચ જિલ્લાના આ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી મેટ્રોપોલિટન એક્ઝીચેમ કંપનીના પ્લાન્ટમાં અચાનક ભયાનક બ્લાસ્ટ થતા સમગ્ર વિસ્તાર ધ્રૂજી ઉઠ્યો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ કિલોમીટરો દૂર…

· 2 min read

દિલ્હીમાં દહેશત : IRS અધિકારીની IIT ગ્રેજ્યુએટ દીકરી સાથે દુષ્કર્મ બાદ મોબાઈલ ચાર્જરથી હત્યા

દિલ્હીના અમર કોલોની વિસ્તારમાં બનેલા ભયાનક હત્યાકાંડમાં પોલીસ પૂછપરછ દરમિયાન ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. સિનિયર IRS અધિકારીની દીકરીની હત્યાના કેસમાં ઝડપાયેલા આરોપી રાહુલ મીણાએ સમગ્ર ઘટનાની યોજના અને અમલીકરણ અંગે કબૂલાત કરી છે, જેને સાંભળીને પોલીસ અધિકારીઓ પણ ચોંકી…

· 3 min read

ચૂંટણી પછી પણ નહીં વધે પેટ્રોલ-ડીઝલના ભાવ, અટકળો પર કેન્દ્ર સરકારે મૂક્યું પૂર્ણવિરામ

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ₹25થી ₹28 સુધીના મોટા વધારાની ચર્ચાઓ ચાલી રહી હતી. જોકે, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયએ આ તમામ અહેવાલોને સદંતર પાયાવિહોણા ગણાવીને સ્પષ્ટતા કરી છે કે હાલ ભાવવધારો કરવાનો કોઈ પ્રસ્તાવ સરકાર સમક્ષ…

· 3 min read

જામનગરમાં ગુજસીટોક આરોપી અલ્તાફ ખફીના ફાર્મ હાઉસ પર ફર્યું બુલડોઝર

જામનગરમાં કાયદો-વ્યવસ્થાને લઈને મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જામનગરમાં ગુજસીટોક હેઠળ આરોપી અને સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર અલ્તાફ ખફીના ગેરકાયદેસર ફાર્મહાઉસ પર પ્રશાસને બુલડોઝર ફેરવ્યું છે. હાલ અલ્તાફ પોલીસ રિમાન્ડ હેઠળ હોવાનું જાણવા મળે છે. 1200 સ્ક્વેર ફૂટ…

· 2 min read

પીએમ મોદી અંગે ‘આતંકી’ શબ્દ પ્રયોગ મામલે ખડગેને ચૂંટણી પંચની નોટિસ, 24 કલાકમાં જવાબ માંગ્યો

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અંગે ‘આતંકવાદી’ જેવા શબ્દો વાપરવાના મુદ્દે મલ્લિકાર્જુન ખડગે વિવાદમાં આવ્યા છે. આ મામલે ચૂંટણી પંચએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષને નોટિસ પાઠવી છે અને 24 કલાકમાં જવાબ રજૂ કરવા જણાવ્યું છે. ભાજપના પ્રતિનિધિમંડળે કરી હતી ફરિયાદ આ પહેલાં…

· 2 min read

પશ્ચિમ બંગાળમાં મતદાન વચ્ચે અનેક જગ્યાએ હોબાળો, મુર્શિદાબાદમાં દેશી બોમ્બ ફેંકાયા

પશ્ચિમ બંગાળમાં પ્રથમ ચરણના મતદાન દરમિયાન રાજકીય માહોલ ગરમાયો છે. સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થતાં જ ઉત્તર બંગાળના દાર્જિલિંગ અને જલપાઈગુડીથી લઈને દક્ષિણના મુર્શિદાબાદ, નાદિયા, બીરભૂમ અને હુગલી જિલ્લામાં મતદારોની લાંબી કતારો જોવા મળી હતી. પરંતુ મતદાનની સાથે જ…

· 2 min read

ગુજરાતથી કાશ્મીર સુધી દૂધની સીધી રેલ લિંક શરૂ, પ્રથમ વખત અમૂલની સ્પેશિયલ ટ્રેન J&K પહોંચી

પશ્ચિમ રેલવેના અમદાવાદ રેલવે મંડળએ માલસામાન પરિવહન ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. પ્રથમ વખત જમ્મુ અને કાશ્મીર માટે દૂધ ઉત્પાદનોની સ્પેશિયલ કાર્ગો રેક સફળતાપૂર્વક રવાના કરવામાં આવી છે. આ ખાસ ખેપ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (અમૂલ)…

· 2 min read

માળીયા મિયાણા નગરપાલિકા ચૂંટણી : 20 વર્ષના કોંગ્રેસ શાસન બાદ પ્રથમ વખત ત્રિપાંખીયો જંગ

મોરબી જિલ્લાના માળીયા મિયાણા નગરપાલિકા ચૂંટણીમાં આ વખતે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. છેલ્લા 20 વર્ષથી કોંગ્રેસનું એકહથ્થું શાસન રહેલું આ શહેર હવે પ્રથમ વખત ત્રિપાંખીયા જંગનું સાક્ષી બનશે. નગરપાલિકાની કુલ 24 બેઠકો માટે હાલમાં 75 ઉમેદવારો મેદાનમાં છે,…

· 2 min read