અમેરિકાના BAPS મંદિર પર ખાલિસ્તાનીઓએ ચીતર્યા આપત્તિજનક નારા
તાજેતરમાં સામે આવેલ અહેવાલ અનુસાર જન્માષ્ટમી પહેલાં અમેરિકાના ગ્રીનવુડ (Greenwood) સ્થિત એક હિંદુ મંદિરમાં તોડફોડ (Temple Vandalised) કરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના 10 ઑગસ્ટના રોજ બની હોવાનું ?...
વિભાજન વિભીષિકા – રાષ્ટ્રની ઘાવભરી ગાથા અને ભારતીય જનતા પાર્ટીનો રાષ્ટ્રનિર્માણ સંકલ્પ
ભારતનો ઈતિહાસ અનેક વિજયગાથાઓ અને સંઘર્ષોથી ભરેલો છે. પરંતુ આ ઈતિહાસમાં એક એવો કાળો અધ્યાય છે, જેને યાદ કરતાં આજેય લાખો હ્રદયમાં પીડા જગે છે – તે છે 1947નું ભારતનું વિભાજન. સ્વતંત્રતાના ઉત્સવ વચ?...
વધારાના 25 ટકા ટેરિફથી નિકાસલક્ષી ક્ષેત્રોમાં ફફડાટ: નાણાંકીય રાહતો જાહેર થશે
અમેરિકા દ્વારા ભારતના માલસામાન પર વધારાના ૨૫ ટકા ટેરિફ લગાવવાના નિર્ણયથી દેશમાં કાર્યરત વિવિધ નિકાસલક્ષી ક્ષેત્રોમાં ભારે ચિંતા વ્યકત થઈ છે અને નિકાસકારોને તાત્કાલિક ટેકો આપવા રજૂઆત કર?...
અજિત ડોભાલ મોસ્કોમાં, બીજી તરફ ટ્રમ્પના ખાસ દૂતે પુતિન સાથે મુલાકાત કરી
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને ગઈકાલે બુધવારે મોસ્કોમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વિશેષ દૂત સ્ટીવ વિટકોફ સાથે વાતચીત કરી હતી.આ બેઠક વ્હાઈટ હાઉસ દ્વારા રશિયાને યુક્રેન સાથે શાં?...
‘ખેડૂતોની રક્ષા માટે મોટી કિંમત ચૂકવવા પણ તૈયાર…’ ટેરિફ વૉર વચ્ચે પીએમ મોદીનું મોટું નિવેદન
અમેરિકાએ ગઈકાલે ભારત માટે ટેરિફમાં વધુ 25 ટકાનો વધારો ઝીંક્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ શબ્દોમાં ટ્રમ્પ આગળ ઝૂકવાનો ઈનકાર કર્યો છે. વડાપ્રધાન મોદીએ ખેડૂતોના હિતમાં મોટું નિવેદન ?...
લદ્દાખમાં ઈસરોએ શરુ કરી માર્સ -લાઇક એસ્ટ્રોનોટ ટ્રેનિંગ ફેસિલિટી
ભારત વૈજ્ઞાનિક ઉન્નતિના એક મહત્વના અધ્યાય તરફ આગળ વધી રહ્યું છે, જેમાં તેના અવકાશયાત્રીઓને અંતરિક્ષમાં મોકલવાની યાત્રા હવે વધુ વ્યાપક અને વ્યાવસાયિક બની રહી છે. દેશના પ્રથમ અવકાશયાત્રીઓ ?...
ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારત સરકારના મોટા અધિકારી રશિયા પહોંચ્યા
વિશ્વભરમાં ભૌગોલિક રાજકીય તણાવો વધતાં, ભારતે પોતાના વ્યૂહાત્મક સંબંધોને સંતુલિત રાખવા મહત્વપૂર્ણ ડિપ્લોમેટિક કસોટીનો સામનો કરવો પડી રહ્યો છે. આવી જ નાજુક સ્થિતિમાં દેશના રાષ્ટ્રીય સુરક?...
PM મોદી અને ફિલિપાઈન્સના રાષ્ટ્રપ્રમુખે વ્યૂહાત્મક ભાગીદારીની કરી જાહેરાત
ભારતની પાંચ દિવસીય મુલાકાતે આવેલા ફિલિપાઈન્સના રાષ્ટ્રપ્રમુખ ફર્ડિનાન્ડ આર. માર્કોસ જુનિયર અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે 5 ઓગસ્ટે નવી દિલ્હીમાં મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યો...
વિદેશ મંત્રાલય બાદ સેનાએ પણ ટ્રમ્પને બતાવ્યો અરીસો, સોશિયલ મીડિયા પોસ્ટ વાઈરલ
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત વિરૂદ્ધના ટ્વીટ અને આરોપો વચ્ચે, ભારતીય સેનાના પૂર્વ કમાન્ડરે 5 ઓગસ્ટ, 1971ના અખબારનું કટિંગ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ટ્રમ્પને ઇતિહાસનો અરીસો બતાવ્ય?...
ટીમ ઈન્ડિયાએ 6 રને જીતી છેલ્લી મેચ, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 2-2થી ડ્રો રહી સિરીઝ
ઓવલના ઐતિહાસિક મેદાન પર ભારતીય ટીમે એક ઐતિહાસિક અને રોમાંચક જીત હાંસલ કરી છે, જેના દ્વારા તેણે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણી 2-2થી ડ્રોમાં સમાપ્ત કરી. આ જીત ખાસ એટલા માટે નોંધપાત્ર રહી કે આ પહેલું એ?...