મુંબઈના ઘાટકોપરમાં ભારે વરસાદ બાદ ભયાનક ભૂસ્ખલન, 2નાં મોત; કાટમાળમાં અનેક લોકો ફસાયા હોવાની આશંકા
મુંબઈના ઘાટકોપર પશ્ચિમ વિસ્તારમાં બુધવારે વહેલી સવારે ભારે વરસાદ વચ્ચે ભયાનક ભૂસ્ખલનની ઘટના બની હતી. નવાઝ ચાલ વિસ્તારમાં લોકો ઊંઘમાં હતા ત્યારે અચાનક પહાડનો મોટો હિસ્સો નીચે ધસી પડ્યો અન?...
પુણેમાં UK આધારિત OCI કાર્ડધારક સામે કેસ, ધાર્મિક કાર્યક્રમમાં ધર્માંતરણ માટે પ્રેરિત કરવાનો આરોપ
મહારાષ્ટ્રમાં તાજેતરમાં અમલમાં આવેલા ‘મહારાષ્ટ્ર ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ, 2026’ (Maharashtra Freedom of Religion Act, 2026) હેઠળ પુણેમાં વધુ એક મહત્વપૂર્ણ FIR નોંધાઈ છે. પુણેના ખડક પોલીસ સ્ટેશને બ્રિટનના માન્ચેસ્ટરમ?...
નર્મદા વિવાદનો ઐતિહાસિક અંત : અમિત શાહની હાજરીમાં ચાર રાજ્યો વચ્ચે ઐતિહાસિક સમજૂતી, દાયકાઓ જૂનો વિવાદ ઉકેલાયો
નર્મદા એવોર્ડ હેઠળના લાભાર્થી રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા બાકી ચુકવણીના વિવાદનો આખરે ઐતિહાસિક અંત આવ્યો છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મં?...
પશ્ચિમ ઘાટ પર કેન્દ્રનો મોટો નિર્ણય : ગુજરાત સહિત ત્રણ રાજ્યોમાં ESA જાહેર કરવાની તૈયારી, માઇનિંગ અને મોટા પ્રોજેક્ટ પર લાગશે રોક
દેશના પશ્ચિમ કિનારે ગુજરાતથી તમિલનાડુ સુધી લગભગ 1,500 કિલોમીટર લંબાઈમાં ફેલાયેલા પશ્ચિમ ઘાટના પર્યાવરણીય રીતે મહત્ત્વપૂર્ણ વિસ્તારોને કાનૂની સુરક્ષા આપવાની પ્રક્રિયા હવે નિર્ણાયક તબક્કા?...
મહારાષ્ટ્રની શાળામાં ‘સર તન સે જુદા’ ગીત પર ડાન્સ, બેકગ્રાઉન્ડમાં આતંકવાદીનો ફોટો દેખાતાં હોબાળો
મહારાષ્ટ્રના જાલના જિલ્લાના પરતુર શહેરમાં આવેલી ‘કિડ્સ વર્લ્ડ ઇંગ્લિશ સ્કૂલ’ના વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ભારે વિવાદ ઉભો થયો છે. વાયરલ ક્લિપ?...
મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપના એંધાણ : ઉદ્ધવ ઠાકરે જૂથના અનેક ધારાસભ્યો-સાંસદો શિંદે શિવસેનામાં જોડાય તેવી અટકળો
પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસમાં સર્જાયેલા રાજકીય ભંગાણ બાદ હવે મહારાષ્ટ્રની રાજનીતિમાં પણ મોટા રાજકીય ફેરફારની અટકળો જોર પકડી રહી છે. શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે) એટલે કે UBT જૂથના અન?...
બારડોલી પાસે અકસ્માતમાં મહારાષ્ટ્રના ૭ યાત્રિકોના મરણથી મોરારિબાપુ દ્વારા સંવેદના સહાય
બારડોલી પાસે સર્જાયેલા અકસ્માતમાં મહારાષ્ટ્રના ૭ યાત્રિકોના મરણથી મોરારિબાપુ દ્વારા સંવેદના સહાય આપવામાં આવશે. મૃતકોને શ્રધ્ધાંજલિ સાથે તેઓનાં વારસદારને રૂપિયા ૧,૦૫,૦૦૦ સહાયતા અર્પણ થશ...
પેટાચૂંટણીઓમાં BJPનો દબદબો, 7માંથી 4 બેઠકો ભાજપને : ગુજરાત, મહારાષ્ટ્ર, નાગાલેન્ડ અને ત્રિપુરામાં જીત
દેશના વિવિધ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા પેટાચૂંટણીઓમાં BJP એ નોંધપાત્ર પ્રદર્શન કરીને પોતાની સંગઠનાત્મક મજબૂતી ફરી સાબિત કરી છે. કુલ 7 બેઠકોમાંથી અત્યાર સુધી જાહેર થયેલા પરિણામો મુજબ ભાજપે...
નાશિક TCS કેસમાં ચોંકાવનારા ખુલાસા : ‘આરોપીઓ એક ઓર્ગેનાઈઝ્ડ ગેંગ તરીકે કામ કરતા, ટાર્ગેટ પર હતી હિંદુ મહિલાઓ’
મહારાષ્ટ્રના નાશિક સ્થિત Tata Consultancy Services (TCS) ના BPO યુનિટમાંથી બહાર આવેલા મહિલાઓના ઉત્પીડન અને ધર્માંતરણ સંબંધિત કેસમાં પોલીસ તપાસ આગળ વધતા નવા-નવા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસ મુજબ, આ કેસમાં સંકળાયેલ ?...
મહારાષ્ટ્રમાં IT કંપનીમાં મોટો ખુલાસો : મહિલા પોલીસકર્મીઓ બની કર્મચારી, 7 દિવસમાં “કન્વર્ઝન અને યૌન શોષણ રેકેટ”નો પર્દાફાશ
મહારાષ્ટ્રના નાસિકમાં આવેલી એક બહુરાષ્ટ્રીય IT કંપની સાથે જોડાયેલા ગંભીર કેસમાં મોટો ખુલાસો થયો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે કંપનીમાં યૌન શોષણ અને કથિત ધર્મ પરિવર્તન (કન્વર્ઝન) રેકેટ ચલાવ?...