મહેસાણાના કડીમાં ગૌવંશ કતલનો મામલો ગરમાયો, 15-20 ગાયોના અવશેષ મળ્યાનો દાવો
મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં ગૌવંશની કતલની ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. અલદેશણ રોડ નજીક 11 ફેબ્રુઆરીની મોડી રાત્રે ગૌરક્ષકોએ ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડતા સ્થળ પરથી કતલ કરેલ...
સુનિતા વિલિયમ્સે અંતરીક્ષને કહ્યું અલવિદા, નાસામાંથી નિવૃત્તિની જાહેરાત
ભારતીય મૂળની વિશ્વવિખ્યાત મહિલા અંતરીક્ષયાત્રી સુનિતા વિલિયમ્સે નાસા (NASA)માંથી સત્તાવાર રીતે નિવૃત્તિ જાહેર કરીને પોતાની એક ઐતિહાસિક અને પ્રેરણાદાયી કારકિર્દીને અલવિદા કહ્યું છે. 27 વર્ષ ?...
‘લાલચ અને બળજબરીથી ધર્માંતરણ’ : નીતિન પટેલે કહ્યું- તેમનો એકમાત્ર ધ્યેય હિંદુઓને ઓછા કરવાનો
ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નીતિન પટેલે ધર્માંતરણના મુદ્દે કડક અને ચિંતાજનક નિવેદન આપ્યું છે. મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બુડાસણ ગામે પંડિત દીનદયાળ ઉપાધ્યા?...
મહેસાણાના વિસનગરમાં કિશોરી પર સામૂહિક દુષ્કર્મ, 5 નરધમોએ કિશોરીને પીખી નાખી
મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં એક કિશોરી સાથે થયેલી નૃશંસ દુષ્કર્મની ઘટના સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી રહી છે. પોલીસે આપેલી માહિતી મુજબ આ ઘટના 4 ઑક્ટોબરના રોજ બની હતી, જ્યારે કિશોરી શનિવા?...
પશુપાલકો માટે ખુશખબર: 437 કરોડના ભાવ ફેર વધારાની દૂધસાગર ડેરીની જાહેરાત
મહેસાણાની દૂધસાગર ડેરીએ તેની 65મી સાધારણ સભા દરમિયાન પશુપાલકો માટે અનેક મહત્વપૂર્ણ અને કલ્યાણકારી જાહેરાતો કરીને આર્થિક રાહતનો મહામાર્ગ ખોલ્યો છે. ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ જાહેરાત કરી ક?...
કડીમાં કમળ ખીલ્યું, ભાજપના રાજેન્દ્ર ચાવડાની શાનદાર જીત
ગુજરાતની કડી વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપે ભવ્ય વિજય નોંધાવ્યો છે, જ્યાં પાર્ટીના વફાદાર અને વરિષ્ઠ નેતા રાજેન્દ્ર ચાવડાએ રેકોર્ડ તોડ જીત મેળવી છે. આ જીત માત્ર ભાજપ માટે નહીં પરંતુ કડીની રા...