મોરાદાબાદથી ISIS સમર્થક ‘BDS વિદ્યાર્થી’ હારિશ અલીની યુપી ATSએ કરી ધરપકડ, સોશિયલ મીડિયા મારફતે ફેલાવતો હતો જેહાદી નેટવર્ક
ઉત્તર પ્રદેશના મોરાદાબાદ શહેરમાં ફરી એકવાર આતંકવાદી પ્રવૃત્તિઓને લઈને ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુપી ATSએ મોરાદાબાદથી 19 વર્ષીય BDS વિદ્યાર્થી હારિશ અલીની ધરપકડ કરી છે. તેના પર પ્રતિબંધિત આ?...
ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેન્કમાં સાયબર હુમલો, સર્વર હેક કરીને 7 કરોડ રૂપિયાની ઠગાઈ
ગુજરાતમાં સાયબર ક્રાઈમનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. સાયબર ઠગોએ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેન્કનું સર્વર હેક કરીને અંદાજે 7 કરોડ રૂપિયાની મોટી ઠગાઈ કરી છે. માહિતી અનુસાર રવિવારની...
મકરબામાં DYCM હર્ષ સંઘવીએ ખાખી ભવનનું લોકાર્પણ કર્યું, સાયબર ક્રાઈમ પર કર્યું મોટું નિવેદન
અમદાવાદ શહેરના મકરબામાં નવનિર્મિત ખાખી ભવનનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું, જે 8.50 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયું છે. આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ખાખી ભવનનું લોકાર?...
ઓપરેશન મ્યુલ હંટ હેઠળ અમદાવાદમાંથી બે આરોપી ઝડપાયા, ફરિયાદોનો ખડકલો
અમદાવાદ જિલ્લામાં ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત સાયબર ફ્રોડ આચરનારી એક ટોળકીના બે મુખ્ય આરોપીઓની ચાંગોદર પોલીસે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ટોળકી મ્યુલ બેંક એકાઉન્ટનો ઉપયોગ ?...
દુષ્કર્મ કેસમાં દોષિત પ્રજ્વલ રેવન્નાને આજીવન કેદની સજા
દુષ્કર્મ કેસમાં દોષિત ઠેરવાયેલા જનતા દળ (સેક્યુલર)ના પૂર્વ સાંસદ અને પૂર્વ મંત્રી એચ.ડી. રેવન્નાના પુત્ર પ્રજ્વલ રેવન્નાને 2 ઓગસ્ટ, 2025ના રોજ બેંગલુરુની સ્પેશિયલ કોર્ટે આજીવન કેદની સજા ફટકાર?...
પ્રસાર ભારતીએ પોતાનું OTT પ્લેટફોર્મ ‘WAVES’ લોન્ચ કર્યું, 40થી વધુ LIVE ચેનલ સહિતનું મનોરંજન ફ્રીમાં મળશે
ભારતના જાહેર પ્રસારણકર્તા દૂરદર્શને તેના OTT (ઓવર-ધ-ટોપ) પ્લેટફોર્મ 'WAVES'ની જાહેરાત કરી છે. ક્લાસિક કન્ટેન્ટ અને કન્ટેમ્પરરી પ્રોગ્રામિંગના સમૃદ્ધ મિશ્રણની ઓફર કરીને આધુનિક ડિજિટલ ટ્રેન્ડને ?...