વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાના સાથી અને AAPના જોઇન્ટ સેક્રેટરી સહિત બેની ધરપકડ
વિસાવદરથી આમ આદમી પાર્ટીના (AAP) ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના કાનૂની દસ્તાવેજોની કામગીરી સંભાળતા પાર્ટીના જોઇન્ટ સેક્રેટરી અને લીગલ એડવાઇઝર ધર્મેશ કાનાણી સામે મોટું કૌભાંડ બહાર આવ્યું છે. મામલ...
પોલીસ પર ફાયરિંગ કરી કસ્ટડીમાંથી ફરાર થયો પંજાબનો AAP ધારાસભ્ય
આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય હરમીત પઠાણમાજરા પોલીસ કસ્ટડીમાંથી ભાગી ગયા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, હરમીત પોલીસ પર ગોળીબાર કરીને ભાગી ગયો હતો. AAP ધારાસભ્યની હરિયાણાના કરનાલથી ધરપકડ ક...
ગોપાલ ઈટાલિયાએ પોલીસ મથકે કર્યા સીનસપાટા, ઉશ્કેરાટમાં આવીને AAP સમર્થકોએ મહિલા PSI પર કરી અભદ્ર ટિપ્પણી
જૂનાગઢ પોલીસે (Junagadh Police) મહિલા PSI પર અભદ્ર ટિપ્પણી કરવાના આરોપ હેઠળ પાંચ શખ્સોની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, આ પાંચેય શખ્સો AAP સમર્થકો (AAP supporters) હતા અને એક વાયરલ થયેલા વિડ?...
AAPથી રિસાયા ધારાસભ્ય સુધીર વાઘાણી, કેજરીવાલના આગમન છતાં મળ્યા નહીં
ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP) માટે થોડો ઉઠાન મળ્યા પછી પણ આંતરિક ગૂંચવણ અને અસંતોષના સૂર વધારે તેજ બનતા જઈ રહ્યા છે. તાજેતરમાં ગોપાલ ઈટાલિયાની વિજયથી જ્યાં પાર્ટીમાં થોડો આત્મવિશ્વાસ ફરી આવ્?...
‘I.N.D.I.A.’ ગઠબંધન સાથે AAPએ છેડો ફાડ્યો! સાંસદ સંજય સિંહે કહ્યું- ‘બે પાર્ટીઓને સમર્થન આપતા રહીશું’
લોકસભા ચૂંટણી 2024માં મોદી સરકારને બહુમતથી દૂર રાખવાના પ્રયાસ તરીકે ઉભેલા વિપક્ષી 'ઈન્ડિયા' ગઠબંધનમાં તિરાડો હવે સ્પષ્ટ રીતે દેખાવા લાગી છે. આમ આદમી પાર્ટી (AAP)એ હવે આ ગઠબંધનથી સંપૂર્ણ રીતે અલગ ?...
ચેલેન્જ પે ચેલેન્જ : કાંતિ અમૃતિયા સમર્થકો સાથે ગાંધીનગર પહોંચ્યા
ગુજરાતમાં હાલમાં ચેલેન્જ પે ચેલેન્જનો ડ્રામા ચાલી રહ્યો છે. ત્યારે કાંતિ અમૃતિયા 100 જેટલી ગાડીઓ લઈને ગાંધીનગર રવાના પહોંચ્યા છે. જ્યાં તેઓ ગોપાલ ઇટાલીયા ની રાહ જોઈ એક કલાકમાં રાજીનામું આપવા...
વિરોધના નામે AAP કાર્યકર્તાઓએ પોલીસકર્મીને પાર્ટીનો ખેસ પહેરાવવાનું કર્યું દુઃસાહસ
રાજકોટ શહેરમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શન દરમિયાન એક ગંભીર અને ઉશ્કેરનભરેલી ઘટના સામે આવી છે, જેમાં પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓએ કાયદા અને વ્યવસ્થાના રક્ષક બનતા પોલીસ ...
ડેડીયાપાડા: આદિવાસી મહિલાઓનું શક્તિપ્રદર્શન, મહિલા વિરોધી માનસિકતા સામે ઉગ્ર વિરોધ
આજે ડેડીયાપાડાના મૈદાનમાં હજારો આદિવાસી મહિલાઓએ રણચંડીનું સ્વરૂપ ધારણ કરીને આમ આદમી પાર્ટી (AAP)ના નેતાઓ અને કાર્યકર્તાઓની મહિલા વિરોધી માનસિકતા સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. આ પ્રદર્શન...
આપ નેતા પ્રવિણ રામના નેતૃત્વમાં બોરવાવ તાલુકા પંચાયતની ચૂંટણીમા આમ આદમી પાર્ટીની એન્ટ્રી
સમગ્ર ગુજરાતમાં પેટા ચૂંટણીઓ અને નગરપાલિકાના પરિણામો આવી ગયા છે ત્યારે તાલાલા તાલુકામાં તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં જીત મળતા મોટો અપસેટ સર્જાયો છે, 2 તાલુકા પંચાયતની ચૂંટણીમાં બોરવાવ ?...
છોટે મિયાં-બડે મિયાં, શીશ મહેલ, દારૂ કૌભાંડ… પ્રચારના છેલ્લા દિવસે અમિત શાહે AAP પર આકરા પ્રહારો
દિલ્હી વિધાનસભા ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ બિજવાસન વિધાનસભા ક્ષેત્રમાં પ્રચાર માટે પહોંચ્યા હતા. તેમણે AAP સરકાર અને પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ પર ...