શામળાજી : શામળાજીમાંથી વિદેશી દારૂ ભરેલી ગાડી ઝડપાઈ
ભિલોડા તાલુકાના યાત્રાધામ શામળાજી થી રાજસ્થાન સરહદે થી આવતી ઇન્ડિકા કારને શામળાજી પોલીસે ઉભી રાખી તલાશી લેતાં વિદેશી દારૂની પેટીઓ 14 નંગ જેની કિંમત રૂ. 69648/- પ્રોહી મુદ્દામાલ તથા મોબાઈલ અને ઇન...
ગામડાઓ માં લોકોને પડતી તકલીફો ની જાણકારી મેળવવા જિલ્લા કલેક્ટરે લીધી ગામડાના લોકોની મુલાકાત
ભિલોડા તાલુકાની ટોરડા ગ્રામપંચાયતમાં આજે અરવલ્લી જિલ્લા કલેક્ટર તથા ભિલોડા મામલતદારે લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે ભિલોડા તાલુકાની ટોરડા ગ્રામપંચાયતની મુલાકાત લીધી હતી.જેમાં ટોરડા ગ?...
અરવલ્લી : પગપાળા અંબાજી જતા પદયાત્રીઓને નડ્યો અકસ્માત.
ભાદરવી પૂનમ નજીક આવી રહી છે ત્યારે હજારો શ્રદ્ધાળુઓ અંબાજી પગપાળા માતાજીના દર્શનાર્થે જઈ રહ્યા છે.ત્યારે અરવલ્લી જિલ્લાના રસ્તાઓ પરથી પણ હજારોની સંખ્યામાં પદયાત્રીઓ અંબાજી દર્શનાર્થે જ?...
અરવલ્લી : અંબાજી જતા પદયાત્રીઓ માટે જિલ્લા પોલીસ ની સરાહનીય કામગીરી.
અંબાજી ખાતે ભાદરવી પૂનમ ના માતાજીના દર્શનાર્થે દૂર દૂર થી ભક્તો પગપાળા અંબાજી જાય છે. ત્યારે રોડ પર વાહનોની અવર જવર ને લઇ અમુક સમયે પગપાળા ચાલતા પદયાત્રીઓને અકસ્માતનો ભય સતાવતો હોય છે અને ટ્...
શામળાજી સિવિલ હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું.
અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું. શામળાજી ના આસપાસ ના વિસ્તારના રક્તદાતાઓ તથા શામળાજી હોસ્પિટલના ઉપક્રમે આયોજિત રક્તદાન કેમ?...
શિક્ષકદિન નિમિતે અરવલ્લી જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકો નું કરવામાં આવ્યું સન્માન
અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર ના અધ્યક્ષસ્થાને યોજાયેલ જિલ્લાકક્ષાના સમારંભમાં શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું. શિક્ષણ એ વિકાસનો પાયો છે અને એ પાયાનો પાયો એટલે શ...
આજે 5 સપ્ટેમ્બર એટલે શિક્ષક દિવસ,ગુજરાત રાજ્ય માં ઉજવવામાં આવી રહ્યો છે.ત્યારે,શિક્ષક અને શિક્ષણ જીવનના દરેક પાઠમાં મહત્વના.
આજે શિક્ષક દિવસ એ અથાક પ્રયત્નો, અતૂટ સમર્પણ અને ભાવિ પેઢીની રચના કરનારા આપણા શિક્ષકોના ની:સ્વાર્થ યોગદાનને યાદ કરવા માટેનો દિવસ છે. દરેકના જીવનમાં શિક્ષકોની મહત્વની ભૂમિકાથી આજે વર્તમાન સ...
રાજ્ય માં નકલી નો ખેલ યથાવત, અરવલ્લી સાઠમ્બા પંથક માં SDM નો રોફ જમાવનારો ઝડપાયો.
સમગ્ર રાજ્ય માં નકલી નો ખેલ ચાલી રહ્યો છે. ક્યારેક નકલી કચેરી,નકલી ટોલ, નકલી અધિકારી પકડાતા હોય છે. પણ આના પર ક્યારેય રોક લાગી હોય તેવું જોવા મળ્યું નથી, પણ દિવસે ને દિવસે આવા કિસ્સાઓ વધતા હોય ત?...
શામળાજી થી મોડાસા ને જોડાતો ધોરીમાર્ગ ખખડધજ હાલતમાં
અરવલ્લી જિલ્લા માં વરસાદ થી રોડ રસ્તાઓ ઉપર પાણી ભરાતાં રસ્તાઓની હાલત કફોડી બની છે ત્યારે, શામળાજી થી મોડાસા જતા ધોરીમાર્ગ ઉપર વરસાદ ના કારણે એક એક ફુટ ના ખાડાઓ નું સામ્રાજ્ય જોવા મળી રહ્યું ?...
વરસાદી માહોલમાં મંદિર પરિસરમાં ભક્તો ગરબે ઘૂમ્યા, વ્હાલા ના વધામણા કરવા અનેરો થનગનાટ
અરવલ્લી જિલ્લા નું સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરે આજે જન્માષ્ટમી નિમિતે ભગવાન શામળિયાજી ના દર્શનાર્થે વરસાદી માહોલમાં પણ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. વરસતા વરસાદ માં ...