ભાવનગર SOG તેમજ ખોરાક અને ઔષધિ નિરીક્ષક કચેરી ના ડી. આઈ એ મળીને રેડ કરતા નશાકારક કફ સરિપ નો જથ્થો પકડયો
બાતમીના આધારે નશા માટે વપરાતી કોડીન સીરપ નો જથ્થો ભાવનગર SOG અને ડ્રગ ઇન્સ્પેકટર ઢમ્મર દ્વારા ભરતનગર વિસ્તારના માલધારી સોસાયટી આવેલ આઈ મેડિકલ એજન્સીમા રેડ પડી હતી અને અલગ અલગ કંપની ની ૫૭૯ કોડીન સીરપ જપ્ત કરવામાં આવી હતી .…










