Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026

રંઘોળાના કથાકાર વૈશાલીબાળા દ્વારા મહિલા શક્તિ વિશે અપાયું ઉદ્બોધન

રંઘોળાના કથાકાર વૈશાલીબાળા દ્વારા મહિલા શક્તિ વિશે અપાયું ઉદ્બોધન

ઉત્તરસંડા ખાતે યોજાયેલ મહિલા સંમેલનમાં મહિલા વક્તાઓ જોડાયા હતા અહીંયા રંઘોળાના કથાકાર વૈશાલીબાળા દ્વારા મહિલા શક્તિ વિશે ઉદ્બોધન અપાયું.

નડિયાદ જિલ્લાના ઉત્તરસંડામાં ‘પરિવાર, સમાજ અને ધર્મમાં નારીની ભૂમિકા’ વિશે મહિલા સંમેલન યોજાઈ ગયું, જેમાં રંઘોળાના કથાકાર વૈશાલીબાળા દ્વારા મહિલા શક્તિ વિશે ઉદ્બોધન અપાયું અને તેઓએ સનાતન ધર્મમાં નારી શક્તિ વિશે સુંદર છણાવટ રજૂ કરી.

આ મહિલા સંમેલનમાં દેવી હેમલત્તા શાસ્ત્રીજી તથા માં ધ્યાનમૂર્તિજી દ્વારા સનાતન શાસ્ત્ર અને સાંપ્રત ધર્મ સાથે મહિલા શક્તિ અંગે જાગૃતિ પ્રેરક વક્તવ્યો રજૂ થયાં.

 

 

 

રિપોર્ટર-મૂકેશ પંડિત(ભાવનગર )

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.