ભાવનગર આમ આદમી પર્ટીમાં મોટું ગાબડુ , ભાવનગર લોકસભા સીટ ઇન્ચાર્જ નીતાબેન મોદી સહિત ૪૦ થી વધુ ભાજપમાં જોડાયા
ભાવનગર આમ આદમી પાર્ટી માં મોટું ગાબડું પડ્યું.આપ લોકસભા સીટ ભાવનગર ના ઇન્ચાર્જ નીતાબેન મોદી ભાજપમાં જોડાયા સાથે સાથે અન્ય હોદેદારો અને કાર્યકરો આમ આદમી પાર્ટી છોડી ભાજપ નો ખેસ ધારણ કર્યો . ...
અમરગઢની સંસ્થામાં મહિલા પ્રતિભાઓની ઉપસ્થિતિમાં મહિલા દિવસ ઉજવણી
આંતર રાષ્ટ્રિય મહિલા દિવસ પ્રસંગે અમરગઢની સંસ્થામાં મહિલા પ્રતિભાઓની ઉપસ્થિતિમાં ઉજવણી થઈ. આ આયોજનમાં અધિકારીઓ અને કાર્યકર્તાઓ દ્વારા મહિલા શક્તિને બિરદાવવામાં આવી. રાષ્ટ્રિય કૃષિ અને...
સણોસરા સહિત સિહોર પંથકમાં ‘સૌની યોજના’ અંતર્ગત લાભ આપવાં પાણી પુરવઠા મંત્રીનું આશ્વાસન
ભાવનગર જિલ્લાનાં સણોસરા સહિત સિહોર પંથકમાં સરકારની 'સૌની યોજના' અંતર્ગત લાભ આપવાં પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ આશ્વાસન આપ્યું છે. પીપરડી ગામે સણોસરા વિસ્તારનાં અગ્રણીઓ સાથે બેઠક ય?...
ભાવનગરના ત્રણ ફૂટના ગણેશ બન્યા દુનિયાના સૌથી નાના કદના ડોક્ટર
ગણેશ બારૈયા ઘણી બધી મુશ્કેલીઓને પાર પાડી વિશ્વના સૌથી નાના કદના ડોક્ટર બની ગયા છે. ત્રણ ફૂટના ગણેશે મેડિકલની પરીક્ષા પાસ કરી હોવા છતાં તેમને કોલેજમાં પ્રવેશ આપવાથી ઈનકાર કરાયો હતો. જો કે ગણે...
તાંબાના નેનો પાર્ટીકલ્સ થી વિવિધ માઈક્રોબીઅલ્સ સામે રક્ષણ આપતા મટીરીયલનો આવિષ્કાર
તાંબાના નેનો પાર્ટીકલ્સ થી વિવિધ માઈક્રોબીઅલ્સ સામે રક્ષણ આપતા મટીરીયલનો ભાવનગર ની અનંત કોપર એન્ટી માઈક્રોબીઅલ કંપની આવિષ્કાર કરવામાં આવ્યો . તાજેતરમાં ભાવનગર ખાતે આવેલ અનંત કોપર એન્ટી ...
ગોહિલવાડમાં પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે બિરાજતાં સાંઢિડા મહાદેવ
ગોહિલવાડનાં તીર્થસ્થાનોમાં સણોસરા પાસે પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે સાંઢિડા મહાદેવ બિરાજે છે. ગોબરી નદી અને કુંડ સાથે વિશાળ નંદી અહીંના વિશેષ આકર્ષણ છે. અહીંયા નીલકંઠ મહાદેવ અને સાંઢિડા મહાદ...
ઈશ્વરિયા ગામે ભાવિકોનાં સહયોગથી નીલકંઠ મહાદેવ મંદિર જીર્ણોધ્ધાર
ઈશ્વરિયા ગામમાં ભાવિકોનાં સહયોગથી નીલકંઠ મહાદેવ મંદિર જીર્ણોધ્ધાર ચાલી રહેલ છે. અહી સુંદર શિવાલયનું નિર્માણ થઈ રહેલ છે. સિહોર તાલુકાનાં ઈશ્વરિયા ગામમાં ભોળાનાથ શિવજીનાં સ્થાન માટે ભાવિ?...
Skill India ના વિઝન અંતર્ગત સરકારી સંસ્થા મહિલા આઈ.ટી.આઈ દ્વારા “ઇનટર નેશનલ વુમન્સ ડે” ની પૂર્વ સંધ્યાએ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું
ભાવનગર માં પ્રથમ વાર અલગ-અલગ પ્રકાર ના કેરેક્ટર જેવાકે કાન્તારા, મોન્જોલીકા, અનાબેલે, શિવાજી મહારાજ, ઝાંસી ની રાણી અને વિવિધ દેવી દેવતા જેવા કેરેક્ટર મેક-અપ તથા અખંડ ભારત ની થીમ આધારિત વિવિધ ?...
શ્રેષ્ઠ કામગીરી માટે ઈશ્વરિયા ગામની આંગણવાડી કેન્દ્રને અપાયેલ ‘માતા યશોદા સન્માન’
સંકલિત બાળવિકાસ યોજના અંતર્ગત સિહોર તાલુકામાં શ્રેષ્ઠ કામગીરી માટે ઈશ્વરિયા ગામની આંગણવાડી કેન્દ્રનાં સંચાલક અને તેડાગરને 'માતા યશોદા સન્માન' એનાયત થયેલ છે. પાલિતાણામાં ધારાસભ્ય ભિખાભ?...
નારીનું એક સ્વરૂપ નથી, એ તો સર્વ રૂપેણ છે. – શ્રી વૈશાલીબાળા
મહિલા દિવસ પ્રસંગે પ્રેરક ચિંતન સંદેશો આપતાં કથાકાર વક્તા વૈશાલીબાળા એ જણાવ્યું છે કે, નારીનું કોઈ એક સ્વરૂપ નથી, એ તો સર્વ રૂપેણ રહેલ છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ૮ માર્ચ પ્રસંગે રંઘોળાના?...