Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 29°C

વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને વિવિધ સ્થાનો પર કથામૃત લાભ

વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને વિવિધ સ્થાનો પર કથામૃત લાભ

કથાકાર વક્તા વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને વિવિધ સ્થાનો પર કથામૃત લાભ મળનાર છે.

શિવકુંજ આશ્રમ જાળિયાનાં જાણીતા કથાકાર વક્તા વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને કથાઓનાં આયોજનો થયા છે. વિવિધ સ્થાનો પરની કથાઓમાં મંગળવાર તા.૯-૪-૨૦૨૪થી બુધવાર તા.૧૭-૪-૨૦૨૪ દરમિયાન વિકળિયા (તા.ગઢડા) શ્રીમદ્ દેવી ભાગવત, સોમવાર તા.૨૨-૪-૨૦૨૪થી મંગળવાર તા. ૩૦-૪-૨૦૨૪ દરમિયાન ઠળિયા (તા.તળાજા) રામ કથા, ગુરુવાર તા.૨-૫-૨૦૨૪થી બુધવાર તા.૮-૫-૨૦૨૪ દરમિયાન અંકલેશ્વર શ્રીમદ્ ભાગવત અને રવિવાર તા.૧૨-૫-૨૦૨૪થી શનિવાર તા.૧૮-૫-૨૦૨૪ દરમિયાન શુકતાલ હરિદ્વાર શ્રીમદ્ ભાગવત કથામૃત લાભ મળનાર છે.

વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને ભાવનગર, અમદાવાદ, સુરત તથા મુંબઈનાં યજમાન સેવક પરિવારો દ્વારા પશુપતિનાથ કાઠમંડુ નેપાળ તથા રામેશ્વર તીર્થક્ષેત્રમાં કથા આયોજનો થઈ રહ્યા છે.

 

 

 

રિપોર્ટર-મૂકેશ પંડિત(ભાવનગર)

Filed under Bhavnagar

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.