ભાજપ કાર્યલય ‘નાવલી’ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ
દેશના નાણા મંત્રી નિર્મલા સીતારમન દ્વારા તાજેતરમાં રજૂ કરવામાં આવેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ના મુખ્ય અંશો અને જનહિતલક્ષી નિર્ણયોને પ્રજા સુધી પહોંચાડવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશેષ ?...
મહારાષ્ટ્રમાં વગર ચૂંટણીએ મહાયુતિના 68 ઉમેદવારોની જીત, સૌથી વધુ ભાજપના
મહારાષ્ટ્રમાં 15 જાન્યુઆરીએ યોજાનારી વિવિધ નગરપાલિકા ચૂંટણીમાં સત્તાધારી મહાયુતિને પ્રારંભિક ભારી ફાયદો મળ્યો છે. નામાંકન પત્રો પાછા ખેંચવાની અંતિમ તારીખ પહેલા વિપક્ષી ઉમેદવારોએ પોતાનુ...
કોંગ્રેસના જૂના જોગીએ PM મોદી-RSSના વખાણ કરતાં રાજકારણ ગરમાયું!
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક જૂની તસવીર શેર કરીને રાજકીય ચર્ચા ગરમાવી દીધી છે. આ તસવીરમાં નરેન્?...
બિહારમાં પહેલા તબક્કામાં સાંજે 5 વાગ્યા સુધી 60.13 ટકા મતદાન
બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પ્રથમ તબક્કાનું મતદાન 6 નવેમ્બર ગુરુવારે સવારે સાત વાગ્યે શરૂ થયું, જેમાં કુલ 121 બેઠકો પર મતદાન યોજાયું. આ તબક્કામાં 3.75 કરોડથી વધુ મતદારોએ 1314 ઉમેદવારોના ભાગ્યનો નિર્?...
હરિયાણા સીએમની પ્રેસ કૉન્ફરન્સની અધૂરી ક્લિપ ચલાવીને રાહુલ ગાંધીએ ભાજપની જીત પર ઉઠાવ્યા સવાલ
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર ચૂંટણી પ્રક્રિયા અને પરિણામોની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવ્યા છે. બુધવારે (5 નવેમ્બર) દિલ્હીમાં યોજાયેલી પ્રેસ કૉન્ફરન્સમાં તેમણે એક પ્રેઝન્ટેશન દ્વાર...
સરપંચ એ પદ કરતાં પણ સેવાની જવાબદારી વિશેષ છે. – કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા
ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા સિહોરમાં યોજાયેલ સરપંચ અભિવાદન સમારોહમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ શીખ આપી કે, સરપંચ એ પદ કરતાં પણ સેવાની જવાબદારી વિશેષ છે. ભાવનગર જિલ્લામાં તાજેતરમા...
માતા-પિતાની સંમતિ વગર નહીં બને સોશિયલ મીડિયા એકાઉન્ટ! સરકારનો નવો ડ્રાફ્ટ નિયમ જાહેર
18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાવવા માટે માતાપિતાની સંમતિ જરૂરી હોવાની નવી ગાઈડલાઈન એક મહત્વપૂર્ણ અને જવાબદારીપૂર્ણ પગલું છે, જેનો ઉદ્દેશ ખાસ કરીને બાળકોની ઓનલાઈન ...
‘ઈન્દિરા ગાંધી સ્વર્ગમાંથી ઉતરી આવશે તો પણ કલમ 370 નહીં હટે’: મહારાષ્ટ્રમાં અમિત શાહ કોંગ્રેસ પર વરસ્યા
જમ્મુ-કાશ્મીરમાં નવી સરકારની રચના બાદ કલમ 370ને લઈને ઘમાસાણ મચ્યું છે. કેન્દ્ર શાસિત પ્રદેશની ઓમર અબદુલ્લા સરકાર સતત એવું કહી રહી છે કે, અમે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 પાછી લાવીને રહીશું. આ મુદ્દે ?...