click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: સરપંચ એ પદ કરતાં પણ સેવાની જવાબદારી વિશેષ છે. – કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Bhavnagar > સરપંચ એ પદ કરતાં પણ સેવાની જવાબદારી વિશેષ છે. – કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા
BhavnagarGujarat

સરપંચ એ પદ કરતાં પણ સેવાની જવાબદારી વિશેષ છે. – કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા

ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા સિહોરમાં યોજાયેલ સરપંચ અભિવાદન સમારોહ.

Last updated: 2025/06/30 at 6:31 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા સિહોરમાં યોજાયેલ સરપંચ અભિવાદન સમારોહમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ શીખ આપી કે, સરપંચ એ પદ કરતાં પણ સેવાની જવાબદારી વિશેષ છે.

ભાવનગર જિલ્લામાં તાજેતરમાં યોજાયેલ ચૂંટણી દરમિયાન સમરસ તથા ચૂંટાયેલા સરપંચો માટે સિહોરમાં અભિવાદન સમારોહ યોજાઈ ગયો. ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલનાં પ્રમુખ સ્થાને આ સમારોહમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા અને ધારાસભ્યો તથા હોદ્દેદારો અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિમાં સરપંચોનું અભિવાદન કરવામાં આવ્યું.

કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ સમરસ અને ચૂંટાયેલા સરપંચોને અભિનંદન પાઠવી સામાજિક વિકાસ માટે પ્રયત્નશીલ રહેવા જણાવ્યું. તેઓએ શીખ આપી કે, સરપંચ એ પદ કરતાં પણ સેવાની જવાબદારી વિશેષ છે. આ સાથે ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં વિકસિત ભારતનાં અભિગમમાં સૌને સાથે રાખીને આપણે કામ કરવાના છે. વૃધ્ધો માટે સહાયક યોજનાઓ પર પણ તેઓએ ભાર પૂર્વક કામ કરવા જણાવ્યું.

સમારોહના અધ્યક્ષ અને ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલે પંચાયતથી સંસદ સુધીમાં ભાજપના પ્રતિનિધિઓ રહેલા છે, જેઓ સતત સમાજના વિકાસ કામોમાં કાર્યરત છે, તેનો સકારાત્મક લાભ લેવા સૌ સરપંચોને હાકલ કરી. ગરીબ વર્ગની, વિધવાની, આરોગ્યની વગેરે યોજનાઓનો વંચિતોને લાભ અપાવી ગોકુળિયું ગામ બનાવવા અને તે માટે પૂરતો સહયોગ આપવાની બાહેંધરી પણ આપી.

સિહોરમાં યોજાયેલ આ અભિવાદન સમારોહ પ્રસંગે ધારાસભ્યો શંભુનાથજી ટુંડિયા, શિવાભાઈ ગોહિલ તથા ગૌતમભાઈ ચૌહાણ સાથે પૂર્વ ધારાસભ્ય રાઘવજી મકવાણાએ સૌને અભિનંદન આપી એકતા સાથે ગામના સર્વાંગી વિકાસ માટે કાર્યરત રહેવા અનુરોધ કર્યો.

સમારોહ પ્રારંભે ચેતનસિંહ સરવૈયાએ સ્વાગત ઉદ્બોધન કરેલ અને આભાર વિધિ રાજેશભાઈ ફાળકીએ કરી. સંચાલનમાં વિજયભાઈ ચૌહાણ રહ્યા હતા.

ભાજપ સિહોર શહેર પ્રમુખ નિલેશભાઈ ડાભી, તાલુકા પ્રમુખ ભોજુભાઈ ડાંગર અને નગરપાલિકા પ્રમુખ જાગૃતિબેન રાઠોડ અને હોદ્દેદારો સાથે સંગઠન દ્વારા સુંદર સંકલન રહ્યું તેમ પ્રવક્તા ( મીડિયા ક્ન્વીનર ) કિશોર ભટ્ટ તથા મૂકેશ પંડિતની યાદીમાં જણાવાયું છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://youtube.com/@user-oneindianews?feature=shared

મૂકેશ પંડિત (ભાવનગર)

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, Bhavnagar, Bhavnagar collector, bjp governmenet, Gujarat news, gujarati news, oneindianews, Sarpanch, Sarpanch Election, Sihor Taluka, Union Minister Nimuben Bambhania, કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા, ભાજપ, ભાવનગર જિલ્લા, સરપંચ, સરપંચ અભિવાદન સમારોહ, સિહોર

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 30, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ અંગે ભારત સરકારની પ્રતિક્રિયા, નાણામંત્રીએ કહ્યું, ‘શરતો લાગુ થશે…’
Next Article ધોળામાં સંત ધનાબાપાની પુણ્યતિથિની ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઉજવણી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?