Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 34°C

Breaking news

5,316 stories

ચૂંટણી પછી પણ નહીં વધે પેટ્રોલ-ડીઝલના ભાવ, અટકળો પર કેન્દ્ર સરકારે મૂક્યું પૂર્ણવિરામ

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ₹25થી ₹28 સુધીના મોટા વધારાની ચર્ચાઓ ચાલી રહી હતી. જોકે, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયએ આ તમામ અહેવાલોને સદંતર પાયાવિહોણા ગણાવીને સ્પષ્ટતા કરી છે કે હાલ ભાવવધારો કરવાનો કોઈ પ્રસ્તાવ સરકાર સમક્ષ…

· 3 min read

પીએમ મોદી અંગે ‘આતંકી’ શબ્દ પ્રયોગ મામલે ખડગેને ચૂંટણી પંચની નોટિસ, 24 કલાકમાં જવાબ માંગ્યો

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અંગે ‘આતંકવાદી’ જેવા શબ્દો વાપરવાના મુદ્દે મલ્લિકાર્જુન ખડગે વિવાદમાં આવ્યા છે. આ મામલે ચૂંટણી પંચએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષને નોટિસ પાઠવી છે અને 24 કલાકમાં જવાબ રજૂ કરવા જણાવ્યું છે. ભાજપના પ્રતિનિધિમંડળે કરી હતી ફરિયાદ આ પહેલાં…

· 2 min read

પશ્ચિમ બંગાળમાં મતદાન વચ્ચે અનેક જગ્યાએ હોબાળો, મુર્શિદાબાદમાં દેશી બોમ્બ ફેંકાયા

પશ્ચિમ બંગાળમાં પ્રથમ ચરણના મતદાન દરમિયાન રાજકીય માહોલ ગરમાયો છે. સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થતાં જ ઉત્તર બંગાળના દાર્જિલિંગ અને જલપાઈગુડીથી લઈને દક્ષિણના મુર્શિદાબાદ, નાદિયા, બીરભૂમ અને હુગલી જિલ્લામાં મતદારોની લાંબી કતારો જોવા મળી હતી. પરંતુ મતદાનની સાથે જ…

· 2 min read

ગુજરાતથી કાશ્મીર સુધી દૂધની સીધી રેલ લિંક શરૂ, પ્રથમ વખત અમૂલની સ્પેશિયલ ટ્રેન J&K પહોંચી

પશ્ચિમ રેલવેના અમદાવાદ રેલવે મંડળએ માલસામાન પરિવહન ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. પ્રથમ વખત જમ્મુ અને કાશ્મીર માટે દૂધ ઉત્પાદનોની સ્પેશિયલ કાર્ગો રેક સફળતાપૂર્વક રવાના કરવામાં આવી છે. આ ખાસ ખેપ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (અમૂલ)…

· 2 min read

માળીયા મિયાણા નગરપાલિકા ચૂંટણી : 20 વર્ષના કોંગ્રેસ શાસન બાદ પ્રથમ વખત ત્રિપાંખીયો જંગ

મોરબી જિલ્લાના માળીયા મિયાણા નગરપાલિકા ચૂંટણીમાં આ વખતે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. છેલ્લા 20 વર્ષથી કોંગ્રેસનું એકહથ્થું શાસન રહેલું આ શહેર હવે પ્રથમ વખત ત્રિપાંખીયા જંગનું સાક્ષી બનશે. નગરપાલિકાની કુલ 24 બેઠકો માટે હાલમાં 75 ઉમેદવારો મેદાનમાં છે,…

· 2 min read

દેશમાં પ્રથમ વાર જાપાનની જે-સ્લેબ ટેક્નોલોજીથી બુલેટ ટ્રેનના ટ્રેક પથરાશે, 320 કિમી ઝડપ માટે મજબૂત પાયો તૈયાર

ભારતમાં હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટને નવી દિશા આપતા National High Speed Rail Corporation Limited (NHSRCL) દ્વારા ગુજરાતમાં બુલેટ ટ્રેન માટે અદ્યતન ટ્રેક ટેકનોલોજી પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. મહત્તમ 320 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડનારી ટ્રેન માટે સામાન્ય રેલવે ટ્રેક…

· 2 min read

સંવેદના અને સહિષ્ણુતા ગુમાવી રહેલા સમાજમાં વ્યાસપીઠ મોટું કામ કરી રહ્યાનો ભરોસો આપતાં મોરારિબાપુ

પાલિતાણા પાસે કૈલાસ ટેકરી સગાપરા ધાર સ્થાન પર રામકથા ગાન કરતાં મોરારિબાપુએ સંવેદના અને સહિષ્ણુતા ગુમાવી રહેલા સમાજમાં વ્યાસપીઠ મોટું કામ કરી રહ્યાનો ભરોસો આપતાં કથા મહિમા વર્ણવ્યો છે. આજની કથામાં રામકથા લાભ લેતાં ધાર્મિક રાજકીય મહાનુભાવો સાથે મોટી સંખ્યામાં…

· 2 min read

EDની રેઈડ દરમ્યાન કાર્યવાહીમાં અવરોધ ઉભો કરવા બદલ મમતા બેનર્જીને સુપ્રીમ કોર્ટે લગાવી ફટકાર

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને સુપ્રીમ કોર્ટે દ્વારા EDની કાર્યવાહી દરમિયાન હસ્તક્ષેપ કરવા બદલ કડક ફટકાર મળી છે. બુધવારે સુનાવણી દરમિયાન કોર્ટે સ્પષ્ટ કર્યું કે કોઈ પણ રાજ્યનો મુખ્યમંત્રી તપાસ પ્રક્રિયામાં આવી રીતે દખલ કરી લોકશાહી જોખમમાં મૂકી શકતો નથી.…

· 2 min read

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ખેડા જિલ્લામાં ભાજપનો પ્રચાર તેજ : નડિયાદમાં ‘વિકાસ-સંકલ્પ’ સભા યોજાઈ

ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચાર અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે. તેના ભાગરૂપે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને આજે નડિયાદ ખાતે ‘વિકાસ-સંકલ્પ’ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદેશ અધ્યક્ષે પોતાના જિલ્લા પ્રવાસ દરમિયાન સવારે…

· 2 min read

અમદાવાદમાં સોશિયલ મીડિયા પર અપમાનજનક પોસ્ટ મામલે નિખિલ ચાવડાની ધરપકડ, ક્રાઈમ બ્રાન્ચની ત્વરિત કાર્યવાહી

ગુજરાતમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નિખિલ ચાવડા નામના એક યુવાનની સોશિયલ મીડિયા પર હિન્દુ દેવી-દેવતાઓ અને બ્રાહ્મણ સમુદાય વિરુદ્ધ ખૂબ જ વાંધાજનક અને વિવાદાસ્પદ સામગ્રી પોસ્ટ કરવા બદલ ધરપકડ કરી છે. ભગવાન પરશુરામ અને હિન્દુ માન્યતાઓ પ્રત્યે અપમાનજનક ગણાતી આરોપીઓની પોસ્ટ…

· 2 min read