સુવેન્દુ અધિકારી સરકારના 45 દિવસમાં BSF-SSBને 1,129 એકર જમીન મળી, અમિત શાહે ઘૂસણખોરી પર આપ્યું મોટું નિવેદન
પશ્ચિમ બંગાળમાં સરહદી સુરક્ષા અને ઘૂસણખોરીના મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોટું નિવેદન આપ્યું છે. શુક્રવારે સિલિગુડીમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન તેમણે જણાવ્યું કે સુવેન્દુ અધિકારીના નેતૃત્વમાં ભાજપની સરકાર સત્તામાં આવ્યા બાદ માત્ર 45 દિવસમાં BSF અને SSBને સરહદી સુરક્ષા માટે…










