Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 30°C

Breaking news

5,316 stories

હૈદરાબાદનો પૂર્વ નિવાસી સિડની હુમલાનો આતંકી સાજિદ, 27 વર્ષ પહેલાં ભારત છોડ્યું

ઑસ્ટ્રેલિયાના સિડનીમાં બોન્ડી બીચ ખાતે હનુક્કા પર્વ દરમિયાન યહૂદીઓ પર થયેલી ભયાનક ગોળીબારીને લઈને આતંકી સાજિદ અકરમ વિશે તેલંગાણા પોલીસે મોટો ખુલાસો કર્યો છે. તેલંગાણા પોલીસ દ્વારા જારી કરાયેલા વિસ્તૃત નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે સાજિદ મૂળ હૈદરાબાદનો રહેવાસી હતો,…

· 3 min read

ઇથોપિયાના ‘ગ્રેટ ઓનર’ પુરસ્કારથી સન્માનિત થયા પીએમ મોદી

16 ડિસેમ્બરની સાંજે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ઇથોપિયાના પ્રધાનમંત્રી ડૉ. આબી અહેમદ અલી દ્વારા દેશના સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન ‘નિશાન ઑફ ઇથોપિયા’થી સન્માનિત કરવામાં આવ્યા, જે ભારત-ઇથોપિયા સંબંધોના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ અને ગૌરવપૂર્ણ ક્ષણ તરીકે જોવામાં આવી રહી છે. આ…

· 3 min read

અમદાવાદની 8 સ્કૂલોમાં બોમ્બ મૂકાયાની ધમકી, બાળકોને ઘરે રવાના કરાયા

અમદાવાદમાં શાળાઓને લઈને ફરી એકવાર બોમ્બ ધમકીનો ગંભીર મામલો સામે આવ્યો છે, જેના કારણે શહેરના શિક્ષણ તંત્રમાં અને વાલીઓમાં ભારે ચિંતાનો માહોલ સર્જાયો છે. આજે સવારે અંદાજે 8:33 વાગ્યે અમદાવાદની ઝેબર સ્કૂલ (થલતેજ), મહારાજા અગ્રસેન સ્કૂલ (ગુરુકુળ રોડ), DAV ઈન્ટરનેશનલ…

· 2 min read

શિશુવિહાર સંસ્થા ભાવનગર દ્વારા બાળકોનાં ચિત્રો સાથે તારીખિયું થયું નિર્માણ

ભાવનગરમાં શિશુવિહાર સંસ્થા દ્વારા બાળકોનાં ચિત્રો સાથે ભાતિગળ તારીખિયું નિર્માણ થયું છે. મોરારિબાપુના હસ્તે વિમોચન અને અભિવાદન થશે. ગોહિલવાડની સુપ્રસિધ્ધ સમાજ સેવા કરતી સંસ્થા શિશુવિહાર દ્વારા બુધવારે મોરારિબાપુની ઉપસ્થિતિમાં નાગરિક અભિવાદન સાથે વિવિધ ઉપક્રમો યોજાનાર છે. માનભાઈ ભટ્ટ સ્થાપિત શિશુવિહાર…

· 2 min read

નર્મદા કિસાન સમૃદ્ધિ પરિયોજના અંતર્ગત કાર્યક્રમમાં રાસાયણિક ખાતરના વપરાશ પર નિયંત્રણ માટે ખેડૂતો થયાં સંકલ્પબધ્ધ

નર્મદા કિસાન સમૃદ્ધિ પરિયોજના અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર લોકભારતી સણોસરામાં ખેડૂત તાલીમ કાર્યક્રમ યોજાયો જેમાં સર્વગ્રાહી કૃષિ વિકાસ માર્ગદર્શન સાથે રાસાયણિક ખાતરના વપરાશ પર નિયંત્રણ માટે ખેડૂતો સંકલ્પબધ્ધ થયાં. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર લોકભારતી સણોસરામાં નર્મદા કિસાન સમૃદ્ધિ પરિયોજના ( જી.એન.એફ.સી…

· 2 min read

લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં ગુરુવારે યોજાશે વાર્ષિકોત્સવ

લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં ગુરુવારે વાર્ષિકોત્સવ યોજાશે. અહીંયા નાનાભાઈ ભટ્ટ સ્મારક વ્યાખ્યાન વિચારક વક્તા શ્રી જય વસાવડા આપશે. ગોહિલવાડની સુપ્રસિધ્ધ કેળવણી સંસ્થા લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં ગુરુવારે એટલે માગશર વદ ચૌદશ તા.૧૮ના વાર્ષિકોત્સવ અને વ્યાખ્યાન કાર્યક્રમ યોજાનાર છે. સંસ્થાના વાર્ષિકોત્સવ સાથે નાનાભાઈ…

· 1 min read

બરેલી હિંસા કેસમાં મૌલાના તૌકીર રઝા સહિત 90 સામે ચાર્જશીટ, જુમ્માની નમાજ બાદ કર્યો હતો હોબાળો

ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં ‘આઈ લવ મુહમ્મદ’ વિવાદને લઈને 26 સપ્ટેમ્બર 2025ના રોજ થયેલી ગંભીર હિંસાના મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. આ કેસમાં હિંસાના માસ્ટરમાઇન્ડ તરીકે ઓળખાયેલા મૌલાના તૌકીર રઝા સહિત કુલ 90 આરોપીઓ સામે 7 અલગ-અલગ કેસોમાં ચાર્જશીટ…

· 2 min read

લોકસભામાં ‘વિકસિત ભારત – જી રામ જી’ બિલ રજૂ, શ્રમિકોને 100ના બદલે 125 દિવસની કામની ગેરંટી

લોકસભામાં 16 ડિસેમ્બરે કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંઘ ચૌહાણે વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ) (VB-G RAM G) બિલ, 2025 રજૂ કર્યું છે. આ બિલ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમની (MGNREGA) જગ્યાએ લાવવામાં આવી…

· 4 min read

‘અસ્તિત્વની શાશ્વત ચેતના ઓશો’ પ્રકાશન પ્રત વ્યાસપીઠ પર મોરારિબાપુને અર્પણ

પત્રકાર ચિંતક ભદ્રાયુ વછરાજાની સંકલિત લેખમાળા પ્રકાશન 'અસ્તિત્વની શાશ્વત ચેતના ઓશો' પ્રત વ્યાસપીઠ પર મોરારિબાપુને અર્પણ કરવામાં આવી. જબલપુર મોરારિબાપુના વ્યાસાસને રામકથા 'માનસ પરમ વિશ્રામ' લાભ સાથે ઓશો જન્મદિવસ દરમિયાન જ ઓશો સંદર્ભે પત્રકાર ચિંતક ભદ્રાયુ વછરાજાની સંકલિત લેખમાળા પ્રકાશન…

· 1 min read

બાલ સત્સંગ કેન્દ્ર સભામાં ગીતાજયંતી નિમિતે ગીતા કૌશલ્ય કસોટી તથા ભજન સ્પર્ધા યોજાઇ

યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના શુભ આશીર્વાદ તથા વર્તમાન મહંત પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજની આજ્ઞાથી શ્રી બાલ સત્સંગ કેન્દ્ર સભામાં ગીતાજયંતી નિમિતે ગીતા કૌશલ્ય કસોટી તથા ભજન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં 90 જેટલા…

· 1 min read