Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 31°C

Breaking news

5,316 stories

‘ઓશો ઓશો…’ કરવાનું નહી,તેમના સ્થાનોની સંભાળ અનિવાર્ય : રામકથા ઉપક્રમ વચનાત્મક નહી, રચનાત્મક બને છે

મોરારિબાપુ દ્વારા રામકથા ઉપક્રમ વચનાત્મક નહી, રચનાત્મક બને છે. જબલપુર કથામાં પણ ઓશો જન્મસ્થાન કુછવાડાગામ વિકાસ માટે સહયોગ શરૂ થયો. આ માટે મોરારિબાપુએ 'ઓશો ઓશો...' કરવાનું નહી,તેમના સ્થાનોની સંભાળ અનિવાર્ય હોવાનું કહી, તુલસીપત્ર રૂપે સવા લાખ રૂપિયા દાન જાહેર કરાયું.…

· 2 min read

કલામહાકુંભમાં સૌરાષ્ટ્ર કક્ષાએ પ્રથમ સ્થાન મેળવી વાંસળીવાદક વૈદિક દવે રાજ્યકક્ષાએ ભાગ લેશે

ગુજરાત સરકાર દ્વારા આયોજિત કલામહાકુંભ સ્પર્ધામાં સૌરાષ્ટ્ર કક્ષાએ પ્રથમ સ્થાન મેળવી વાંસળીવાદક વૈદિક દવે રાજ્યકક્ષાએ ભાગ લેશે. ભાવનગર જિલ્લાનાં ઈશ્વરિયા ગામના વતની વાંસળીવાદક વિદ્યાર્થી વૈદિક દવેએ અમરેલીમાં સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાએ ( વર્ષ ૪થી ૧૬) સાંસ્કૃતિક સ્પર્ધામાં પ્રથમ સ્થાન સિધ્ધિ મેળવી…

· 1 min read

PM મોદીએ જોર્ડનની કંપનીઓને ભારતમાં રોકાણ કરવા આપ્યું આમંત્રણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે જોર્ડનમાં યોજાયેલા ભારત-જોર્ડન બિઝનેસ ફોરમને સંબોધતા જોર્ડનના વેપારી સમુદાયને ભારતામાં રોકાણ કરવા માટે ખુલ્લું અને ભારપૂર્વકનું આમંત્રણ આપ્યું હતું. પીએમ મોદીએ ભારતને 8 ટકાથી વધુ દરે વિકાસ કરતી ઝડપી અર્થવ્યવસ્થા તરીકે વર્ણવી અને કહ્યું કે ભારત…

· 3 min read

IPL ઑક્શન: રવિ બિશ્નોઈ ₹7.20 કરોડમાં RRને મળ્યા, KKRએ પથિરાનાને ₹18 કરોડમાં ખરીદ્યો; અનસોલ્ડ ખેલાડીઓની લાંબી યાદી

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2026 માટે આજે ખેલાડીઓનું મિનિ ઓક્શન આયોજિત કરાયું હતું. અબુધાબીમાં આયોજિત આ હરાજીમાં તમામ ટીમોએ ભાગ લીધો. આજની હરાજી માટે કુલ 369 ખેલાડીઓની યાદી તૈયારી કરાઈ હતી. જેમાંથી 77 ખેલાડીઓને પસંદ કરાશે. https://twitter.com/IPL/status/2000864285820641366 તમામ અપડેટ્સ લાઈવ:  અનકેપ્ડ…

· 3 min read

‘લાલચ અને બળજબરીથી ધર્માંતરણ’ : નીતિન પટેલે કહ્યું- તેમનો એકમાત્ર ધ્યેય હિંદુઓને ઓછા કરવાનો

ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નીતિન પટેલે ધર્માંતરણના મુદ્દે કડક અને ચિંતાજનક નિવેદન આપ્યું છે. મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બુડાસણ ગામે પંડિત દીનદયાળ ઉપાધ્યાય સંકુલ ખાતે આયોજિત ઓમકાર સેવા મિશન ચેરીટેબલ ટ્રસ્ટની સાધારણ સભામાં મુખ્ય અતિથિ તરીકે…

· 3 min read

રૂપિયો ઐતિહાસિક તળિયે, ડૉલર સામે પહેલીવાર 91નો આંકડો પાર

મંગળવારે (16 ડિસેમ્બર) ભારતીય ચલણ રૂપિયામાં ભારે નબળાઈ જોવા મળી હતી. શરૂઆતી કારોબારમાં જ રૂપિયો અમેરિકન ડૉલર સામે પહેલી વખત 91.03ના ઐતિહાસિક નીચલા સ્તરે પહોંચ્યો હતો, જે અત્યાર સુધીનું સૌથી નબળું સ્તર માનવામાં આવે છે. રૂપિયાના આ મોટા ઘટાડાની અસર…

· 3 min read

મસ્કે એક જ દિવસમાં અંબાણીની કુલ સંપત્તિથી વધુ કમાણી કરી, નેટવર્થ ₹54.50 લાખ કરોડ

વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને ટેસ્લા તથા સ્પેસએક્સના સીઈઓ ઇલોન મસ્કે સંપત્તિના ક્ષેત્રમાં એક નવો ઈતિહાસ રચ્યો છે. તેમની કુલ નેટવર્થ 600 બિલિયન ડોલરને પાર કરી ગઈ છે, જે ભારતીય રૂપિયામાં આશરે ₹54.50 લાખ કરોડ જેટલી થાય છે. આ સાથે…

· 4 min read

પશ્ચિમ બંગાળમાં SIR બાદ ECIની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 58 લાખથી વધુ નામો દૂર કરાયા

પશ્ચિમ બંગાળમાં આવનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી આયોગે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરી છે. આ પ્રક્રિયા દરમિયાન રાજ્યમાંથી 58 લાખથી વધુ મતદારોના નામ યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે, જે રાજકીય અને…

· 3 min read

ગોવા નાઈટક્લબના માલિક લુથરા બ્રધર્સ ભારત ડિપોર્ટ, એરપોર્ટ પરથી જ ગોવા પોલીસની કસ્ટડીમાં

ગોવાના અરપોરા વિસ્તારમાં આવેલા ‘બ્રીચ બાય રોમિયો લેન’ નાઈટક્લબમાં ગત અઠવાડિયે લાગેલી ભયાનક આગની ઘટનામાં 25 લોકોના મોત થયા બાદ હવે કેસમાં મોટો વિકાસ થયો છે. આ ઘટનાના મુખ્ય આરોપી એવા નાઈટક્લબના માલિક સૌરભ લુથરા અને ગૌરવ લુથરાને થાઈલેન્ડમાંથી ડિપોર્ટ…

· 3 min read

અમદાવાદમાં કમલ તળાવ પાસે 150 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું, મોટી કાર્યવાહી

અમદાવાદમાં ગેરકાયદેસર દબાણો સામે મ્યુનિસિપલ તંત્રની કાર્યવાહી સતત ચાલુ છે અને તેના ભાગરૂપે આજે શહેરના કુબેરનગર વિસ્તારમાં આવેલા કમલ (ઉમલા) તળાવ પાસે મોટાપાયે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સવારથી શરૂ કરાયેલી આ મેગા ડિમોલિશન ડ્રાઇવ…

· 3 min read