Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 34°C

Breaking news

5,313 stories

દિલ્હીમાં બ્લાસ્ટ કરનારા આતંકવાદી ઉમરનું કાશ્મીરનું ઘર સુરક્ષા એજનીસોએ ફૂંકી માર્યું

દિલ્લીના લાલ કિલ્લા નજીક 10 નવેમ્બરની સાંજે થયેલા ભયંકર કાર બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડ, આતંકવાદી ડૉ. ઉમર મોહમ્મદ ઉર્ફે ઉમર-ઉન-નબી પર સુરક્ષા એજન્સીઓએ હવે સૌથી કડક પગલું ભર્યું છે. 14 નવેમ્બરની વહેલી સવારે દક્ષિણ કાશ્મીરના પુલવામામાં આવેલ તેના ઘરનું સંપૂર્ણ ધ્વંસ કરવામાં…

· 3 min read

ગાંધીનગરમાં 9 વર્ષની ગુમ થયેલી બાળકીની પ્લાસ્ટિકના કોથળામાંથી મળી લાશ

ગાંધીનગર જિલ્લાના ડભોડા પોલીસ સ્ટેશન હદમાં આવેલા રાયપુર ગામમાં એક હ્રદય હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. બે દિવસથી ગુમ થયેલી 9 વર્ષની બાળકીનો ગુરુવારે મોડી રાત્રે પ્લાસ્ટિકના કોથળામાં મૃતદેહ મળતાં આખું ગામ શોક અને રોષથી થથરી ઉઠ્યું છે.…

· 3 min read

181 બેઠકની લીડ સાથે NDA પ્રચંડ બહુમત તરફ, જેડીયુની 80 બેઠક પર લીડ

બિહાર વિધાનસભા ચૂંટણી 2025 માટે 6 નવેમ્બર અને 11 નવેમ્બરના બે તબક્કામાં મતદાન યોજાયા હતા. આ વખતે બિહારમાં મતદાતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને બંને તબક્કાનું સરેરાશ 67.13 ટકા મતદાન નોંધાયું હતું, જે અગાઉના તમામ રેકોર્ડ તોડનારા આંકડા છે.…

· 4 min read

બિહાર ચૂંટણી પરિણામો આજે: 243 બેઠકોની ગણતરી શરૂ, બહુમત માટે 122 આંકડો જરૂરી

બિહારમાં બે તબક્કામાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો હવે જાહેર થઈ રહ્યા છે. રાજ્યની તમામ 243 બેઠકો માટે સવારે આઠ વાગ્યે મતગણતરી પ્રક્રિયા શરૂ થઈ હતી. શરૂઆતમાં પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવી અને ત્યારબાદ ધીમે-ધીમે EVM મશીનોના સીલ ખોલવામાં આવી રહ્યા…

· 2 min read

પંજાબમાં આતંકી મૉડ્યુલનો પર્દાફાશ : ISIના 10 એજન્ટ ઝડપાયા, મોટો હુમલો નિષ્ફળ

પંજાબ પોલીસે આતંકવાદ સામેની કાર્યવાહી દરમિયાન એક મોટી સફળતા મેળવી છે. લુધિયાણા કમિશનરેટ પોલીસે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIના આશ્રય હેઠળ કાર્યરત એવા ગ્રેનેડ હુમલા મૉડ્યૂલના 10 એજન્ટોને ઝડપ્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ મૉડ્યૂલને પંજાબના ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં…

· 2 min read

અમદાવાદ આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવ 2025માં સનાતન સંસ્થાનો વૈશિષ્ટપૂર્ણ સહભાગ – વિવિધ વિષયોને સ્પર્શતું અનોખું ગ્રંથ પ્રદર્શન

"અમદાવાદ આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવ - 2025"માં સનાતન સંસ્થાએ પોતાનો વૈશિષ્ટપૂર્ણ સહભાગ નોંધાવ્યો છે. સંસ્થાએ સ્ટોલ નં. 13 પર રાષ્ટ્ર રક્ષા, ધર્મ જાગૃતિ,અધ્યાત્મ, ધર્મશિક્ષણ આયુર્વેદ તથા બાલ સંસ્કાર જેવા ઉન્નત વિષયો પર આધારિત ગ્રંથોનું ભવ્ય પ્રદર્શન આયોજિત કરેલું છે . આ…

· 2 min read

સાતપુડાની ગિરિમાળામાં આવેલા પ્રખ્યાત યાહા મોગી માતા દેવમોગરા ધામના દર્શન કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જાણો મંદિરનો પૌરાણિક ઇતિહાસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 નવેમ્બરે નર્મદા જિલ્લામાં જનજાતિય ગૌરવ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીમાં સામેલ થશે. નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આ વર્ષે ગુજરાત સહિત દેશભરમાં આદિજાતિ સમાજના જનનાયક ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી થઈ રહી છે. આદિજાતિ સમુદાયના પરાક્રમ, બલિદાન…

· 5 min read

પાંચતલાવડા ગામની શાળામાં બાળકોને આરોગ્ય જાગૃતિનાં ભણાવાયાં પાઠ

પાંચતલાવડા ગામની શાળામાં બાળકોને આરોગ્ય જાગૃતિનાં પાઠ ભણાવાયાં. સણોસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંતર્ગત થયેલ આયોજન દ્વારા ગામમાં આરોગ્ય તકેદારી હેતુ યાત્રા પણ યોજાયેલ. સિહોર તાલુકાનાં સણોસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંતર્ગત પાંચતલાવડા ગામે વાહક જન્ય અને પાણી જન્ય રોગ સામે અટકાયતી…

· 2 min read

ભાવજગતને હરિરસ પીરસતાં મોરારિબાપુ દ્વારા રાષ્ટ્રને હરિયાળું કરવાં મુંબઈમાં રામકથા

રાજકોટ સ્થિત સદ્દભાવના વૃધ્ધાશ્રમ અને દેશમાં ૧૫૧ કરોડ વૃક્ષોનાં રોપણ ઉછેર હેતુ મુંબઈમાં આગામી સપ્તાહે રામકથા યોજાશે. ભાવજગતને હરિરસ પીરસતાં મોરારિબાપુ દ્વારા રાષ્ટ્રને હરિયાળું કરવાં રામકથા 'માનસ વંદેમાતરમ્' લાભ મળનાર છે. જનહિત અને રાષ્ટ્રહિતનાં તમામ પાસાંઓને આવરી લઈ મોરારિબાપુ વ્યાસપીઠથી…

· 2 min read

દિલ્હી બ્લાસ્ટ બાદ મોટો ફેરફાર : વડાપ્રધાન સહિત VVIP સુરક્ષાની જવાબદારી હવે રો ચીફ પાસે

દિલ્હીમાં 12 નવેમ્બરના રોજ થયેલા કાર બ્લાસ્ટ બાદ સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. ઘટનાના તરત બાદ કેન્દ્ર સરકારે તાત્કાલિક કેબિનેટ બેઠક બોલાવી હતી, જેમાં રાષ્ટ્રીય સુરક્ષા મજબૂત કરવા માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા. આ બેઠકનો સૌથી નોંધપાત્ર નિર્ણય…

· 2 min read