Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 34°C

Breaking news

5,313 stories

ટીંબી સ્થિત સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ દ્વારા મહિલાઓનાં ગર્ભાશયનાં કેન્સર અટકાવવા અભિયાન

ટીંબી સ્થિત સુપ્રસિધ્ધ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ દ્વારા મહિલાઓનાં ગર્ભાશયનાં કેન્સર અટકાવવા અભિયાન હાથ ધરાયું છે. રાજકોટની સંસ્થાના સંકલન વડે ટીંબી સાથે ઉમરાળા અને રંઘોળાથી રસીકરણ જાગૃતિ કાર્યક્રમનો પ્રારંભ થયો છે. કેન્સર રોગ સંદર્ભે અટકાયતી પગલાં અને જાગૃતિ સંદર્ભે…

· 2 min read

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં NDAને જ્વલંત વિજય મળતાં ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વિજયોત્સવ મનાવાયો

બિહારમાં ભાજપના વડપણ હેઠળ એનડીએને વિધાનસભાની ચૂંટણીમાં જનતાએ પ્રચંડ વિજય આપ્યો છે તે વિજયને ખેડા જિલ્લા ભાજપના હોદ્દેદારો કાર્યકરોએ ઉમળકાભેર આવકારી વિજયોસવ મનાવ્યો હતો. આ કાર્યક્રમમાં ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય, નડિયાદમાં જિલ્લાના પ્રભારી મંત્રી રમણભાઈ સોલંકી, જિલ્લા પ્રભારી, પૂર્વ કેન્દ્રીય…

· 2 min read

ખેડા જિલ્લામાં NMC અંતર્ગત આવતા ૫૭ કિ.મી. વિસ્તારના રોડ પેચ વર્ક અને રીસર્ફેસિંગની કામગીરી પૂર્ણ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ધોરી માર્ગો તથા મહાનગરો અને નગરોના રોડ-રસ્તાના કામોની ક્વોલિટીમાં કોમ્પ્રોમાઈઝ કે બાંધછોડ રાજ્ય સરકાર ચલાવશે નહી તેવા સ્પષ્ટ દિશાનિર્દેશો ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અને મુખ્ય સચિવ એમ.કે. દાસની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય…

· 2 min read

ખેડા જિલ્લાના દરેક વિધાનસભા વિસ્તારમાં તા.૧૬થી ૨૧ નવેમ્બર દરમિયાન સરદાર પદયાત્રા યોજાશે

દેશ અને રાજ્યભરમાં આ દેશના લોખંડી પુરુષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના ગુણો જન..જન સુધી પહોંચે તે માટે દેશના શ્રદ્ધેય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ બે વર્ષ સુધીના અનેકવિધ કાર્યક્રમો આપ્યા છે.તેના પગલે રાષ્ટ્ર અને રાજ્યભરમાં સરદાર પટેલની પદ યાત્રાઓ…

· 2 min read

PM મોદી સાંજે 6 વાગ્યે BJP હેડક્વાર્ટરની મુલાકાત લેશે અને કાર્યકરોને સંબોધિત કરશે

બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પરિણામો હવે લગભગ સ્પષ્ટ થઈ ચૂક્યા છે. મતગણતરી ચાલુ હોવા છતાં, અત્યાર સુધીના વલણો NDA ગઠબંધન માટે ઐતિહાસિક જીતનો સંકેત આપી રહ્યા છે. રાજ્યની 243 વિધાનસભા બેઠકો માટે 6 અને 11 નવેમ્બરે બે તબક્કામાં મતદાન યોજાયું…

· 3 min read

મૌલવીએ હિન્દૂ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું, ધર્માંતરણની આપતો હતો ધમકી

અંકલેશ્વર નજીક આવેલા એક ગામમાં મદ્રેસાના મૌલવી દ્વારા હિંદુ મહિલાની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, આરોપી મૌલવી અઝ્વદ બેમાતનો પરિચય મહિલા સુધી તેની બહેનપણી મારફતે થયો હતો. શરૂઆતમાં મૌલવી મહિલાને મેસેજ અને…

· 2 min read

બિહારમાં ચિરાગ પાસવાન મોદીના ‘હનુમાન’ સાબિત થયા…!

વિધાનસભા ચૂંટણીમાં અત્યાર સુધીના વલણોમાં, ચિરાગ પાસવાનની પાર્ટી એલજેપી (આર) જબરદસ્ત પ્રદર્શન કરી રહી છે. ચિરાગ પાસવાનની પાર્ટી, જેણે NDA તરફથી 29 બેઠકો પર ચૂંટણી લડી હતી, તે 22 બેઠકો પર આગળ છે. ચિરાગ પાસવાનની પાર્ટીનો વિજય એટલા માટે પણ…

· 3 min read

ઇન્દ્રવર્ણા ગામે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ખાટલા પરિષદ – ભગવાન બિરસા મુંડા ની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી માટે ગ્રામજનોને આમંત્રણ

ભગવાન બિરસા મુંડા ની 150મી જન્મજયંતિની ઐતિહાસિક ઉજવણીને અવસરે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમન પૂર્વે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ગરુડેશ્વર તાલુકાના ઇન્દ્રવર્ણા ગામે 13મી નવેમ્બરે ખાટલા પરિષદ યોજી હતી. આ અવસરે તેમણે ગ્રામજનોને ડેડીયાપાડા ખાતે યોજાનારી રાષ્ટ્રીય સ્તરની ઉજવણીમાં સહભાગી…

· 3 min read

દિલ્હી બ્લાસ્ટ મામલે સામે આવ્યું વિદેશી હેન્ડલર્સનું કનેક્શન

દિલ્હીના લાલ કિલ્લા પાસે 10 નવેમ્બરે થયેલા કાર બોમ્બ બ્લાસ્ટની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે, તેમ તેમ આ હુમલો એક ઊંડા અને સુનિયોજિત આંતરરાષ્ટ્રીય આતંકી નેટવર્ક સાથે જોડાયેલો હોવાનું સ્પષ્ટ થતું જાય છે. તપાસ એજન્સીઓ દ્વારા ધરપકડ કરાયેલા…

· 4 min read

તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય મુકુલ રૉયને હાઇકોર્ટે ગેરલાયક ઠેરવ્યા

કોલકત્તા હાઇકોર્ટ દ્વારા 13 નવેમ્બરે આપવામાં આવેલો નિર્ણય પશ્ચિમ બંગાળની રાજનીતિમાં એક મોટો ફેરફાર લાવનાર પુરાવો બની રહ્યો છે. ટીએમસીના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય મુકુલ રોયને કોર્ટએ દલબદલ વિરોધી કાયદા હેઠળ તાત્કાલિક અસરથી પશ્ચિમ બંગાળ વિધાનસભાની સદસ્યતાથી ગેરલાયક ઠેરવી દીધા…

· 2 min read