Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 25°C

Breaking news

5,312 stories

વર્લ્ડ ચેમ્પિયન ભારતીય મહિલા ટીમ માટે BCCIની મોટી જાહેરાત

હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રવિવારે (2 નવેમ્બર) ઈતિહાસ રચ્યો છે. ટીમ ઇન્ડિયાએ ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025ની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવીને પહેલીવાર વર્લ્ડ કપ ટ્રોફી પોતાના નામે કરી છે. આ ઐતિહાસિક વિજય સાથે…

· 3 min read

સેન્સેક્સ 140 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 25700 ની આસપાસ, રિયલ્ટી, PSU બેંકના શેરોમાં ચમક

સોમવારના રોજ ભારતીય શેરબજારે નબળી શરૂઆત બાદ ધીમે ધીમે રિકવરીનો માહોલ મેળવ્યો છે. શરૂઆતમાં પ્રી-ઓપનિંગ સેશન દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં દબાણ જોવા મળ્યું હતું — સેન્સેક્સ 857 પોઈન્ટથી વધુ અને નિફ્ટી 248 પોઈન્ટથી વધુ ઘટીને ટ્રેડ થયા. પરંતુ બાદમાં…

· 3 min read

જાળિયા શિવકુંજ આશ્રમમાં ઉજવાયો તુલસી વિવાહ પ્રસંગ

શિવકુંજ આશ્રમ જાળિયામાં ઉત્સાહ સાથે તુલસી વિવાહ પ્રસંગ ઉજવાયો. આશ્રમ પરિવારનાં સંકલન સાથે વિશ્વાનંદ માતાજીના નેતૃત્વમાં લાભ મળ્યો. દિવાળી બાદ નૂતનવર્ષમાં લગ્ન પ્રસંગોનાં પ્રારંભે તુલસીજી અને ઠાકોરજીનાં વિવાહનું સાંસ્કૃતિક મહાત્મ્ય રહેલું છે. કારતક સુદ ૧૧ તુલસી વિવાહ પ્રસંગની ઉજવણીમાં ગોરણી…

· 1 min read

નડિયાદમાં રન ફોર યુનિટીના કાર્યક્રમનું આયોજન

તારીખ 31-10 2025 ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતી નિમિત્તે નડિયાદ જિલ્લા જેલ ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં નડિયાદ જિલ્લા જેલના તમામ સ્ટાફ કર્મચારી અધિકારી તેમજ વિવિધ સામાજિક ક્ષેત્રના આગેવાનો સાથે મળી અને આ…

· 1 min read

તાપી જિલ્લાના વ્યારાના કાટગઢ ખાતે રાષ્ટ્રીયસ્વયંસેવક સંઘનો વિભાગનો પ્રાથમિક વર્ગ 

આ વર્ષે નવસારી વિભાગનો 7 દિવસીય પ્રાથમિક પ્રશિક્ષણ વર્ગ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કાટગઢ ગામે આવેલી પી.પી.સવાણી શાળાના કેમ્પસમાં ચાલી રહ્યો છે. પ્રાથમિક વર્ગ સાથે ઘોષ વર્ગ પણ હોવાથી 180 થી વધુ શિક્ષાર્થી, 30 જેટલા પ્રબંધકો સહિત શિક્ષકો મળી 300 થી વધુ…

· 1 min read

ગાંધીધામના કિડાણામાં ગેરકાયદેસર દબાણ પર તંત્રનું બુલડોઝર, વીરા સુલેમાન નિગામ સામે કાર્યવાહી

ગાંધીધામ તાલુકાના કિડાણા ગામમાં તંત્રે ગેરકાયદેસર કબજાઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી દરમિયાન આરોપી વીરા સુલેમાન નિગામ દ્વારા જાહેર હિતના પ્લોટ પર કરાયેલ ગેરકાયદેસર દબાણને દૂર કરવા બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ, આરોપી વીરા સુલેમાન…

· 2 min read

આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ડૉ. પ્રવીણ તોગડિયા ખેડા જિલ્લાની મુલાકાતે

ખેડા જિલ્લાના નડિયાદમાં આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ડૉ. પ્રવીણ તોગડિયા ઉત્તરસંડા ખાતે પહોંચ્યા હતા. આગમન દરમિયાન હિન્દુ સમાજના કાર્યકર્તાઓ, ભાઈ-બહેનોએ આદરપૂર્વક સ્વાગત કરાયું. તોગડિયા દ્વારા ભારતીય હિન્દુ સમાજની સુરક્ષા અને કલ્યાણને લગતા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.…

· 2 min read

રાયપુરમાં બોલ્યા PM મોદી : ‘ભારતે આતંકવાદીઓની કમર તોડી, નક્સલવાદ પણ થઈ રહ્યો સમાપ્ત’

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે છત્તીસગઢના પ્રવાસે છે, જ્યાં તેમણે રાજ્ય સ્થાપના દિવસના રજત જયંતિ મહોત્સવમાં ભાગ લીધો અને રાજ્યના વિકાસના નવા અધ્યાયની શરૂઆત કરી. આ અવસરે પીએમ મોદીએ શહીદ વીર નારાયણ સિંહ સ્મારક અને આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની સંગ્રહાલયનું ઉદ્ઘાટન અને…

· 3 min read

ગુજરાત સરકારના નવા પ્રભારી મંત્રીઓ જાહેર, જાણો કોને કયા જિલ્લાની સોંપાઈ જવાબદારી

ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફાર પછી હવે રાજ્યના તમામ મંત્રીઓને વિવિધ જિલ્લાઓના પ્રભારી મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. આ પગલું રાજ્ય સરકારના વહીવટી માળખાને વધુ મજબૂત બનાવવા અને જિલ્લા સ્તરે યોજનાઓના અમલ અને દેખરેખમાં…

· 3 min read

આજથી બેન્કિંગ, લૉકર, આધાર કાર્ડ સહિત 7 મહત્ત્વપૂર્ણ નિયમોમાં થશે ફેરફાર

નવેમ્બર 2025ની શરૂઆત સાથે જ દેશભરમાં ઘણા નવા નાણાકીય અને પ્રશાસકીય નિયમો લાગુ થયા છે, જેનો સીધો અસર સામાન્ય નાગરિકોના દૈનિક વ્યવહારો, બેન્કિંગ પ્રક્રિયા, ટેક્સ ચુકવણી અને ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ પર પડશે. આ ફેરફારોનો હેતુ સરકારની દૃષ્ટિએ વ્યવસ્થાઓને વધુ પારદર્શક,…

· 4 min read